________________
મં૪é
શારદા સિદ્ધિ
બાંધેલી હતી. એવા ગરીબ બ્રાહ્મણ હતા કે માંડ માંડ એનુ ગુજરાન ચલાવતા હતા. આડોશી પાડોશીના છેકરાઓને ખીર ખાતા જોઇને આ બ્રાહ્મણના છેકરાઓએ ખીર ખાવા માટે કજિયા કર્યાં. જયાં ખાવાના સાંસા હોય ત્યાં ખીર ક્યાંથી લાવવી ? પણ છોકરાઓએ ખીર ખાવાની હઠ કરી તેથી બ્રાહ્મણ અને બ્રાહ્મણી આજુબાજુમાં પાડાશીને ઘેરથી દૂધ, ચેાખા અને સાકર માંગી લાવ્યા એટલે બ્રાહ્મણીએ તપેલુ' ભરીને ખીર બનાવી.
“ આશાભેર બેઠેલા બાળકની લૂટેલી ખીર” :- હજી માળકોએ ખોર ખાધી નથી પણ એમના દિલમાં એટલો હરખ હતા કે હાશ-આજે આપણને ખીર ખાવા મળશે. આડોશી પાડાશીને ઘેર જઈ ને પણ એ બાળકો એવા હરખ કરી આવ્યા કે તમે દૂધ આપ્યું, ચોખા અને સાકર આપ્યા તા અમને ખીર ખાવા મળશે. બ્રાહ્મણીએ ખીર બનાવી. ખાળકે ખીર ખાવા માટે તલપાપડ બની ગયા હતા એટલે એ થાળીમાં માતાએ ખીર ઠારીને એસરીમાં બાળકાને બેસાડી પેતે ઘરમાં કામ કરવા લાગી. બ્રાહ્મણુ નદીએ સ્નાન કરવા ગયા હતા. ખીર બહુ ગરમ હતી. ઠરે એટલે બાળકો ખાવા માટે આતુર બનીને બેઠા હતા. ત્યાં હું પહેાંચી ગયા. આખી શેરીમાં શેરખકાર મચી ગયા કે ભાગે ....ભાગે ....ખચાવા....ચાર આવ્યા, લૂંટારા આવ્યા. જોતજોતામાં તા આવા બૂમબરાડા સાથે લૂંટારુઓના હાકોટા અને માનવાના હૃદયભેદક ચિત્કારાથી આખા નગરમાં ખળભળાટ મચી ગયા. હું ને મારે સાગરિત તે પેલા બ્રાહ્મણના છોકરાએ થાળીમાં ખીર ઠરે ને આપણે ખાઈએ એની રાહ જોઈને બેઠા હતા, ત્યાં પહેાંચી ગયા. અમે ચાર લોકો ગમેતેટલું ધન ચારી લાવીએ પણ કોઈનુ અન્ન ન ખાઈએ, અને જેનું ખાઈ એ તેને ઘેર ચારી ન કરીએ પણ કાણુ જાણે કેમ અમે તે પેલા બાળકાને માટે ઠારેલી ખીર ખાવા મ`ડી પડયા, એટલે છેકરાએ રડવા લાગ્યા, ચિચિયારીઓ પાડવા લાગ્યા કે મા....જોને ચાર આવ્યા છે. તે અમારી ખીર ખાઈ જાય છે. બાળકાની વ્હારે આવતા માતાએ ગુમાવેલા પ્રાણ”:- બાળકોની બૂમ સાંભળીને બ્રાહ્મણી દોડતી બહાર આવી અને પેાતાના બાળકાની ખીર ખાઈ જતાં જોઈને મૂઠી વાળીને અમારી સામે ધસી. ત્યાં મેં તે। તલવારના એક ઝાટકે એના એ ટુકડા કરી નાંખ્યા. એ બ્રાહ્મણી ગર્ભવતી હતી એટલે એના પેટમાં રહેલો ગભ પણ તલવારની ધારથી કપાઈને તરફડતા નીચે પડયા. નદીએ સ્નાન કરવા ગયેલા બ્રાહ્મણને ખબર પડી કે ગામમાં ચારે પેસી ગયા છે, એટલે દોડતા ઘેર આવ્યા. ત્યાં તા પેાતાની પત્નીનું ખૂન થઈ ગયુ` છે. બાળકા બૂમબરાડા પાડે છે, બચાવે....બચાવે. આ ચારે મારી માતાને મારે છે. બાળક રડે છે, પત્ની નીચે પડી છે ને લોહીની ધાર વહે છે. આ ક્રૂર બનાવ જોઈને બ્રાહ્મણ ક્રોધથી સમસમી ઉઠયા. ચારોનો સામન કરવા આવ્યા પણ જમાદાર જેવા અમારી સામે રાંકડા બ્રાહ્મણનું શું ગજુ...? મે તે અમારા સામના કરવા આવનાર બ્રાહ્મણને પણ તલવારથી માર્યાં એટલે તે પણ તરફડતા