________________
૫૪૨
શારદા સિદ્ધિ
-
“રાજરાણીને કર્મ બનાવેલી કુ ભારણ :- સુશીલા કુંભારના ઘરની નજીકમાં ગામના કોટ આગળ ઘાસની ઝૂંપડી બાંધીને રહેવા લાગી, અને કુંભારના ઘરનુ` મધુ કામકાજ કરવા લાગી, પાણી ભરી લાવે, માટી ખેાદી લાવે, માટી ખૂંદી આપે. આ બધું કામકાજ કરીને ખરા અપેારે કુંભાર એને માટલા લઈને બજારમાં વેચવા મેાકલે. જેણે કદી તડકો જોચેા ન હતા તે સુશીલા ખુલ્લા પગે ધામધખતા તડકામાં માટીના વાસણ વેચવા માટે જાય છે. અહાહા.... કરાજાની કેવી કરામત છે! એક વખતની રાજરાણી આજે ભરબજારે માટીના વાસણ વેચવા લાગી. જે બહેને માટલા માટલી લેવા આવતી તેને કહેતી બહેન ! મારા માટલા બહુ સારા છે. બહુ ઠંડા છે, શિયાળુ માટલા છે તમે લો. જો થાડા ઘણા પણ વાસણ વેચાય તેા વાંધા ન આવે પણ દિવસે એક પણ વાસણ ન વેચાય તે દિવસે સુશીલા બિચારીનું આવી બનતું. આટલું કામ કરે છે ત્યારે માત્ર છ જાડી ને લૂખા રેાટલી ખાવા મળે છે. એમાં ત્રણ ત્રણ જણને ખાવાનું. એમાં શુ' પેટ ભરાય ? સમય સમયની કેવી બલિહારી ! માતાને જીવ છે. દીકરાને વધુ ખાવા આપે તે દેવસેન કેતુસેન ના પાડે. ના....ખા અમે નિ ખાઈ એ. તું તે કેટલુ' બધુ કામ કરે છે એટલે તને ભૂખ વધારે લાગે. હવે ત્રણે જણા ભીમસેનની રાહ જુએ છે. ભીમસેન આવશે ને શુ' બનશે તે અવસરે.
X
વ્યાખ્યાન ન. ૧૩
ભાદરવા વદ ૫ ને સામવાર ચક્રવતિના સુખો કેવા? તા. ૧૦-૯-૭૯ અનતજ્ઞાની ભગવાન કમાવે છે કે હે ભવ્ય જીવા! ધર્મળ શાશ્વત સુલમુખ્ય ધર્મથી જીવને શાશ્વત સુખ મળી શકે છે. ત્રિભુવનમાં સર્વ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચીજ હોય તે તે ધમ છે. ધર્મ જીવને શાશ્વત, અવિનાશી સુખ આપી શકે છે. ધર્મ એ શાશ્વત વસ્તુ છે માટે શાશ્વત એવા ધમ દ્વારા જીવ શાશ્વત સુખની પ્રાપ્તિ કરી શકે છે. આ સ'સારની દરેક વસ્તુઓ અનિત્ય ને નાશવત છે. માત્ર ધર્મ એ જ શાશ્વત છે. શાશ્વતની સાધના માટે મળેલો મેઘે૨ા માનવભવ નાશવતની સાધનામાં વેડફી નખાય નહિ. ધર્માંથી ઉત્તમ કુળમાં જન્મ, સુદરરૂપ, આરેાગ્ય, બુદ્ધિ, બળ, સુસ'સ્કારી મા-ખાપ, સારી પત્ની, સારા પિરવાર, ધનસ'પત્તિ, માન, મેાભા અને અધિકાર બધું મળે છે અને મરણ પછી ધર્માંથી સ્વત્ર અને મેાક્ષના સુખા મળે છે. સર્વ સુખાનુ` મૂળ ધમ છે. ધર્મ વિના સુખ મળતુ' નથી, એટલા માટે જ્ઞાની પુરૂષોએ કહ્યુ` છે કે “ સુન્ન થત તુણું પાપા” ધર્માંથી સુખ અને પાપથી દુઃખ મળે છે. વમાનમાં આપણે જે સુખ ભાગવીએ છીએ તે સુખ પણ ધર્માંથી મળેલુ છે, માટે સુખમાં પણ ધ ન ભૂલવા જોઈએ. સુખમાં જે ધમ ને છેડતા નથી એને સુખ કઢી છેોડતું નથી, માટે સુખી અને
"