________________
४४४
શારદા સિદ્ધિ
સૌની સાથે ક્ષમાપના કરવી, શાસ્ત્ર સિદ્ધાંતનુ વાંચન કરવુ. સાધુજીવનની અંતિમ ઘડી હાય, અગર ગમે તેવી ભયંકરમાં ભયંકર માંદગીના બિછાને સૂતેલો હોય તે પણ તેમને આજે ચૌવિહારા ઉપવાસ ફરજિયાત કરવાના. આજે વેર-ઝેર અને વિષય કષાયેાના કાંટા—કાંકરા કાઢીને હૃદયની ભૂમિને પવિત્ર મનાવવાના મ`ગલ દિવસ છે. ખેડૂત ખેતરમાં વાવણી કરતા પહેલાં જમીનમાંથી કાંટા કાંકરા કાઢીને જમીનને ખેડીને પાચી બનાવીને તૈયાર રાખે છે, પછી વરસાદ પડતાની સાથે વાવણી થાય છે તેમ આ પર્યુષણ પના સાત દિવસ વીતરાગ વાણી સાંભળીને હૃદયરૂપી ભૂમિના ક્ષેત્રને કામળ અને વિશુદ્ધ બનાવી દીધુ હશે તેા આજે ક્ષમાના સ ંદેશ ખરાબર ઝીલી શકશેા. વેરઝેરને ભૂલીને જીવન પવિત્ર બનાવી આજના સંવત્સરીના દ્વિવસને સાક ખનાવી શકશે।. જીવનમાં થયેલી ભૂલેનું પ્રાયશ્ચિત કરવાથી આત્મા પવિત્ર બની શકશે. તમને ન્યાય આપીને સમજાવું.
શયતાનમાંથી સંત :– એક પડછ`દ કાયાવાળો, ચાલતાં ધરતી ધ્રુજાવનારા માણસ નગરની બહાર જગલમાં બેઠા બેઠા પાતાના પાપના પાકાર અને પશ્ચાત્તાપ કરતા એ ખેલતા હતા કે હે ભગવાન! મારું શું થશે? મને આવી કુમતિ કયાંથી સૂઝી ? હું તેા પૂરા પાપી છું. આ દુનિયામાં મારા જેવા દુષ્ટ અને પાપી જીવ ખીને કાઇ નહિ હાય. હવે હું... કયાં જાઉં ? શુ કરુ` ? હે ભગવાન! આ જીવનભર ભયંકરમાં ભયંકર ઘોર પાપ કર્યું કરનારને તું ખચાવ....બચાવ. આ હત્યારા, દુષ્ટ અને પાપી નરાધમને તું બચાવ. આ રીતે શરીરથી કદાવર દેખાતા માણુસ એકદમ અશક્ત અને ઢીલો ખની આંખે અશ્રુધાર વહાવતા, નીચી દૃષ્ટિએ ભૂમિ નિહાળતા, લથડિયાં ખાતા એમાકળા બની વિલાપ કરી રહ્યો હતા. એના પાપકર્માના વલોપાત એના અંતરને વલોવી રહ્યા હતા. એના પાપકર્મના સાચા પશ્ચાતાપની અરજી જાણે ભગવાને સાંભળી હોય તેમ એ સમયે એ ચારણુમુનિએ આકાશમાર્ગેથી નીચે ઊતર્યા. મુનિરાજોને જોઈને પેલા માણસ દોડતા એમની પાસે જઈને દંડવત્ પ્રણામ કરતા એમના ચરણમાં ઝૂકી પડયે ને નત મસ્તકે આંખમાંથી આંસુ સારતા દંડવત્ પ્રણામ કરીને કહે છે મહાત્મા મને મચાવે....બચાવા. મારુ રક્ષણ કરો. સંતેનુ હૃદય કરૂણાથી ભરેલુ' હાય છે. એ કાઈ પણ દુઃખીના દુઃખને જોઈ શકતા નથી. કહ્યું છે કે, वज्रादपि कठोराणि, मृदुनि कुसुमादपि । लोकोत्तराणां चेतांसि को नु विज्ञातुमर्हति ।
સત પુરૂષાનુ' હૃદય કેવું હેાય છે એ જાણેા છે? પાતાના કર્માંની સામે વજ્રથી પણ અત્યત કઠાર હોય છે. પાતાના કર્માંના ક્ષય કરવા માટે ગમે તેટલા દુઃખા આવે ત્યારે તેઓ પેાતાનુ હૃદય વા જેવુ... કંઠાર મનાવી દે છે પણ જયારે એમની સામે