________________
૫૨
બિલકુલ ઈચ્છા નથી, પણ મૂકીને ગયા કેતુસેન એ બંનેને વહાલથી પપાળ્યા, “ નહિ જાઉ... બેટા ! હૈં નહિ જા અને બાળકોને સૂવાડી દીધા.
શારદા સિતિ સિવાય છૂટકો ન હતા એટલે દેવસેન અને થોડી વાર રમાડયા અને તેમને સમજાવીને કહ્યું ” તમે સુખેથી ઊધી જાઓ. એમ કહીને
“ અશ્રુભીની આંખે સુશીલાએ પતિને આપેલી વિદાય ” :– પિતાજીના વચન ઉપર વિશ્વાસ રાખીને અને બાળકો સૂઈ ગયા. અને બાળકોને ઘસઘસાટ ઉંઘતા જોઈને વહેલી સવારે ભીમસેન જાગ્યે. સુશીલા તે જાગતી જ પડી હતી. પતિને બેઠા થયેલા જોઈ ને એ પણ બેઠી થઈ ગઈ ને તેણે પતિને પ્રણામ કર્યાં. ભીમસેને સુશીલાને જેમતેમ કરીને સમજાવી. દુઃખિત દિલે સુશીલાએ ભીમસેનને જવાની રજા આપી. ભીમસેને તેના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને માળકો જાગી ન જાય તે રીતે ખૂબ ધીમા અવાજે તેને મીઠા શબ્દોથી બધી સલાહ-સૂચના આપીને સુશીલા તરફ્ એક મીઠી કરૂણ નજર નાંખીને ત્યાંથી વિદાય થયા. પતિના જવાથી સુશીલાને ઘણા આઘાત લાગ્યા. પતિને જતા જોઈને સુશીલા જ્યાં સુધી ભીમસેન દેખાયે ત્યાં સુધી આંખમાં આંસુડા સારતી પતિના સામે જોતી ઊભી રહી. ભીમસેન તલવાર અને ઢાલ લઈ ને નવકારમ ́ત્રનુ' સ્મરણ કરી ચાલી નીકળ્યેા. માણુસ કાઈ પણ કાર્ય કરવા માટે કાય છે ત્યારે મનમાં મોટી આશા લઈ ને જાય છે, એમ ભીમસેનને પણ આશા હતી કે અરિ’જય રાજા એનુ' દુઃખ દૂર કરશે. એવી આશા અને ઉમ'ગથી ઝડપભેર ચાલવા માંડયુ. વહેલી સવારથી ખપેાર સુધી ચાલતા. અપેારના ઝાડ નીચે શીતળ છાયામાં વિસામે ખાતા ને અપેાર નમતા પાછે ચાલી નીકળતા. રાત્રે કેાઈ ધમ શાળા, મદિર કે ગામના ચોરા ઉપર સૂઈ જતા અને ભૂખ લાગે ત્યારે રસ્તામાં વનફળ મળે તે ખાઈ લેતે અને નદીસાવરનુ પાણી પી લેતા. આમ સવાર સાંજ બે વખત દડમજલ કરતાં ચોથે દિવસે ભીમસેન પ્રતિષ્ઠાનપુરના પાદરમાં પહોંચ્યા. એ બિચારા નગરના અજાણ્યા હતા ને પાછુ રાજાને મળવુ' હતુ' એટલે પાદરમાંથી આવતા જતા માસાને પૂછ્યું. ભાઈ ! આ ગામના રાજા અને એમના જમાઈ દીનદુઃખીએના દુઃખ દૂર કરવા માટે કયારે મહાર નીકળે છે ? નગરજનોએ કહ્યુ', ભાઈ! ગઈ કાલે જ રાજાના જમાઈ માટી સવારી સાથે નીકળ્યા હતા ને એમણે કાંઈક દુઃખીએના દુઃખ દૂર કર્યાં છે. તુ... એક દિવસ મેાડા પડયા. કાલે આવ્યા હાત તે તારુ' કામ થઈ જાત. હવે કયારે આવશે ? લોકે કહે છે હવે તા છ મહિના પછી રાજા પાતે નીકળશે. ત્યાં સુધી તું અહી શકાઈ જા. એ સિવાય તારા માટે બીજો કોઈ ઉપાય નથી. આ સાંભળીને ભીમસેનની આંખે અંધારા આવવા લાગ્યા. શરીર ઠંડું પડી ગયું કારણ કે પોતે જે આશાથી આવ્યે હતા તે આશા ઉપર તા પાણી ફરી વળ્યુ હતું, તેથી તે ખિન્ન ને ઉદાસ મની ગયા. હૈયું ભારે બની ગયું, મન વિષાદ અનુભવવા લાગ્યુ. ને ખેલવા લાગ્યા,