________________
ચારા સિદ્ધિ
૪૭૧
આપણે બ્રહ્મદત્તકુમારની વાત ચાલતી હતી તેમાં પેલી પરિત્રાજિકા રત્નવતીને પૂછે છે કે બેટા ! તારા મનમાં જે હોય તે તું મારા પર વિશ્વાસ રાખીને મને કહે. મારાથી ખનશે ત્યાં સુધી હું તારું દુઃખ દૂર કરવા માટે પ્રયત્ન કરીશ. તા પણ રત્નવતી શરમથી નીચુ' જોઈને બેસી રહી. મને કઈ જવામ ન આપ્યા ત્યારે તેની પાસે બેઠેલી તેની પ્રિય સખી પ્રિય'શુલિકાએ કહ્યુ` માતા ! એ લજ્જાને કારણે તમને કઈ કહેતી નથી પણુ હુ' તમને કહુ સાંભળેા. એ થાડા દિવસ પહેલાં ઉદ્યાનમાં ફરવા ગઈ હતી ત્યારે ત્યાં એના ભાઈ બુદ્ધિલ અને સાગરદત્તના કુકડા વચ્ચે થતુ. યુદ્ધ તે જોતી હતી. ત્યાં તેણે એક તેજસ્વી સુ ંદર યુવાનને જોયા. એને જોતાં જ તેણે તેની સાથે લગ્ન કરવાના નિÖય કર્યાં છે. રત્નવતીની વાત સાંભળીને મેં એને કહ્યું પુત્રી! તું ધીરજ રાખ. સૌ સારા વાનાં થશે. તારા મનેરથ પૂર્ણ થાય તે માટે મારાથી બનતા પ્રયત્ના હુ' કરી છૂટીશ. હું એ બ્રહ્મદત્તકુમારને જાણુ છુ, મારા આવા શબ્દો સાંભળીને તેને શાંતિ વળી છે, અને તેને મારી વાત ઉપર વિશ્વાસ બેસે તે માટે આ નિમિત્તો બુદ્ધિલભાઈના ખહાના હેઠળ આ હાર બ્રહ્મદત્તના નામથી અંકિત કરીને એને ડબ્બામાં મૂકીને કોઈ માણસ સાથે મેકલાવા. આ માટે મેં ગઈ કાલે હાર આપને મેાકલાવ્યો છે. આ પ્રમાણે કહીને અ`તમાં એણે એ પણ કહ્યુ કે જે ગાથા હારની સાથે મેાકલાવી છે તેના પ્રત્યુત્તર પણ તમારે આપવા જોઈએ, તેથી મે' પણ એના પ્રત્યુત્તરના સમાચાર રૂપે નીચેની ગાથા લખેલી છે કે
उचितत्वाद्वरधनुना, सुह्यदोक्तो बह्मनामपि ।
स्त्रीरत्नं रत्नवती, मिच्छति गोविंद इव कमलाम् ॥
મિત્ર વરધનુ દ્વારા ઉચિત રૂપમાં કહેવામાં આવ્યું કે જેવી રીતે લક્ષ્મી વિષ્ણુને ચાહે છે તેવી રીતે બ્રહ્મવ્રુત્ત રત્નવતી જેવી સ્રીરત્નને ચાહે છે. આ પ્રમાણે વરધનુએ કહેલો વૃત્તાંત સાંભળીને બ્રહ્મદત્તકુમાર રત્નવતીમાં અનુરક્ત બન્યા. આ બનાવ બન્યા પછી વરધનુ નગરની બહાર ફરવા ગયા, ત્યારે તેને સમાચાર મળ્યા કે દ્વી રાજાના ગુપ્તચરો આપણને શોધવા માટે અહી આવ્યા છે ને અહીના રાજાનેા તેમાં સાથ છે. વરધનુએ બ્રહ્મદત્તકુમારને કહ્યુ મિત્ર! હવે આપણા માટે અહી' રહેવુ' તે હિતકારક નથી, માટે આપણે અને જલ્દી અહીંથી ચાલ્યા જઈ એ. એમ વિચારી સાગરદત્તને વાત કરી. સાગરદત્તે તેમને ભેાંયરામાં સ'તાડી દીધા પણુ અંને જણાએ કહ્યુ. અહી રહેવામાં અમારુ· જોખમ છે માટે જવા દો. સાગરદત્તને આ વાત ઠીક લાગી એટલે રાત્રીના સમયે તે બંનેને નગરની બહાર ઘણે દૂર સુધી પહેાંચાડી પાછે †, વે તેએ અને કયાં જશે તે અવસરે.
ચરિત્ર : :- રાજા અને જમાઈ અનેની સવારી ગઈ પણ ભીમસેનનુ' દુઃખ ટળ્યુ. નહિ તેથી ભીમસેને ધનસાર શેઠને કહ્યુ', દયાળુ શેઠ ! તમે મારી તલવાર અને ઢાલ