________________
મારા સિરિ
૫૩૯
પછી શુ ખાકી રહે ? ચક્રરને એનુ કામ ખરાખર ખજાન્યુ. ચક્રના પ્રહારથી દીધ રાજાનુ મસ્તક કપાઈ ને જમીન ઉપર પટકાયું.
""
“આકાશવાણી ચક્રવતિના જય હૈ। વિજય હૈ :- આ સમયે ચારે તરફથી “ બ્રહ્મદત્ત ચક્રવતિના જય થાઓ, વિજય થાએ ” ની ઘેાષા નગરજને કરવા લાગ્યા. આ સમયે દેવાએ પણ બ્રહ્મદત્ત ચક્રવતિ ઉપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી. સાથે સાથે દેવાએ ઉદ્ઘોષણા કરીને નગરજનાને એવી સૂચના કરી દીધી કે આ બ્રહ્મદત્ત ખારમા ચક્રવતિ' તરીકે ઉત્પન્ન થયા છે. એ સમયે દેવેાની વાણી સાંભળીને સઘળા લોકોએ બ્રહ્મદત્ત ચક્રવતિની સ્તુતિ કરી, સ્ત્રીઓએ તેમની મંગળ આરતી ઉતારી અને ખૂબ ઉત્સાહભેર ઉત્સવ મનાવ્યેા. આ પ્રમાણે બ્રહ્મદત્ત ચક્રવતિ સઘળા શ્રી પુરૂષોની સ્તુતિ પામ્યા પછી મ`ત્રીમ`ડળ વિગેરેએ તેમને ખૂબ વાજતે ગાજતે નગરમાં પ્રવેશ કરાવ્યેા. નગરમાં પધાર્યા ત્યારે પણ બ્રહ્મદત્ત ચક્રવતિને કોઈ એ હીરાથી, તેા કેાઈ એ માતીથી, કોઈ એ પુષ્પાથી તે કોઈ એ અક્ષતથી વધાવ્યા. આમ અનેક જનાના સત્કાર સન્માન અને વંદન સ્વીકારતા બ્રહ્મદત્ત ચક્રવતિએ ઘણાં વખતે કાંપિલ્યપુરના રાજભવનમાં પ્રવેશ કર્યાં. ત્યાં સઘળા નગરજનોએ અને સામાએ મળીને બ્રહ્મદત્તને ચક્રવતિ પદ્મ ઉપર અભિષેક કર્યો. આ રીતે ચક્રવતિ પદ્મથી અલંકૃત બનીને બ્રહ્મદત્તકુમાર પેાતાના જીવનના સમય સુખપૂક પસાર કરવા લાગ્યા.
અધુએ ! આ અવસર્પિણીકાળમાં આપણાં ક્ષેત્રમાં ખાર ચક્રવતિ એ થઈ ગયા. તેમાં દશ ચક્રવર્તીએ તેા દીક્ષા લીધી છે. જે ચક્રવતિનું પદ પામે તેને છ ખ'ડનુ રાજ્ય ભાગવવાનુ` હાય છે. એ છ ખંડનું રાજ્ય મળવા છતાં એ ચક્રવતિ એ એને છોડીને દીક્ષા લેતા હતા, કારણ કે તેઓ એમ સમજતા હતા કે જેમ લવણુસમુદ્ર ખારા પાણીથી ભરેલો છે તેમ આ સ`સાર પણ શારીરિક અને માનસિક દુઃખોથી ભરેલા છે. વળી સ્વપ્નામાં પ્રાપ્ત થયેલ ધનની જેમ આ જગતમાં ક'ઈ તથ્ય નથી. આ છ ખંડનું રાજ્ય, અવેા, મદઝરતા હાથીએ, સૈન્ય વિગેરે ડાંગરના ફોતરા જેવા અસાર છે. એ બધું વીજળીના ઝમકારા જેવું અત્યંત અસ્થિર છે તથા ખાળકેાથી કરાતા ધૂળના ઘરની જેમ મનને આનંદ આપનાર છે માટે એના ત્યાગ કરવા જોઈ એ. એમ સમજીને ત્યાગી દેતા. ચક્રવર્તિ જો ચક્રવતિ પદના ત્યાગ કરે તે મેાક્ષમાં અથવા દેવલોકમાં જાય અને જો અતિમ સમય સુધી ચક્રવતિ પદના મેહ ન છેડે તો નરકમાં જાય આવે નિયમ છે. આ તે ચક્રવતિની વાત થઈ પણ કાઈ પણ જીવ જીવનના અ`તિમ સમય સુધી સ`સારના માહ નહિ છેડે તેની પણ એવી દશા થાય છે. સંસાર છેડીને સાધુપણું ન લઈ શકે તેા ખેર, પણ સાચા શ્રાવક તે જરૂર બને ભગવાનના શ્રાવક કદયે સંસારમાં રહે ખરા પણુ એનુ મન તે સદા ત્યાગમાં રમતું હાય. સ`સારમાં રહેવા છતાં આસક્તિ ન હેાય, કારણ કે એ સમજે છે કે “યાં આસક્તિ ત્યાં આપત્તિ