________________
૫૨૮
શારદા સિદ્ધિ
એને જન્મ આપ્યા હતા. આવી ચુલની રાણી વિચાર કરવા લાગી કે ધિક્કાર છે મારા પાપથી ભરેલા જીવનને! મેં દીર્ઘરાજાના મેાહમાં પડી કેવા કેવા પાપકર્માં કર્યાં ! મારા એકના એક દીકરાને હું ખાળવા ઉઠીને! એ તેા એના પુણ્યાદયે જીવતા રહ્યો. હવે મારાથી પુત્રને કેમ માઢું બતાવાય !
આવા વિચાર કરીને ચુલની રાણી ગુપ્ત માગેથી ગામની બહાર નીકળી ગઈ. ચાલતા ચાલતા તેને એક પવિત્ર સાધ્વીજી મળી ગયા ને દીક્ષા લઈ લીધી. દીક્ષા લઈને પાતે કરેલા ઘેર કાઁની સાથે સંગ્રામ કરવા માટે તીવ્ર તપશ્ચર્યાં કરીને શરીરને સુકકેભુકકે કરી નાંખ્યું. ત્યાંથી મરીને ચુલની સદ્ગતિને પામી. આ તરફ બ્રહ્મદત્તના સૈન્યે નગરને ચારે તરફથી ઘેરી લીધું. દીઘ`રાજાને ખખર પડી કે બ્રહ્મદત્તના સૈન્યે નગરને ચારે તરફથી ઘેરા નાંખ્યા છે. તે હવે હુ" જાતે જ યુદ્ધના મેદાનમાં જઈ બ્રહ્મદત્તકુમારને મારા શૌયનું ભાન કરાવું. આવા નિશ્ચય કરીને દીરાજા મેહુ જબરદસ્ત સૈન્ય લઈ ને નગરની બહાર રહ્યા, પછી યુદ્ધના સમયે યુદ્ધભૂમિમાં આવ્યા. અને સેનાએ વચ્ચે ભયંકર સંગ્રામ શરૂ થયો. ભયાનક યુદ્ધ ખેલાવા લાગ્યું. લોહીની નદીએ વહેવા લાગી. આકાશમાં ધડ, માથા અને હાથપગના ટુકડા ઉડવા લાગ્યા. નિર્દેષ સૈનિકો લડાઈમાં ખપી ગયા. આ કરૂણ દૃશ્ય જોઈને બ્રહ્મદત્તકુમાર વિચાર કરવા લાગ્યા કે રાજ્ય તા મારે લેવુ છે છતાં મારા કારણે આ બધા નિર્દોષ જીવાના ધડ પૃથ્વી ઉપર પડેલા છે ને હજી યુદ્ધ ચાલુ રહેશે તેા કેટલાય જીવાના સંહાર થઈ ં જશે, એના કરતાં હું જાતે જ દીર્ઘરાજાની સાથે યુદ્ધ કરુ'. હવે બ્રહ્મદત્તકુમાર દીઘ રાજા સાથે કેવી રીતે યુદ્ધ કરશે ને શુ' બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર:– શેઠે ભીમસેનને દુઃખિત દિલે રજા આપી અને પોતાની પત્ની તથા બાળકોને મળવા ઉત્સુક બનેલો ભીમસેન ત્યાંથી નીકળ્યા. મનમાં વિચાર કર્યાં કે હું એકલો જ છું ને મૂડી નવ લાખ રૂપિયાની છે. કદાચ ચાર મળે તે? આથી તેણે નવ લાખ રૂપિયામાંથી રત્ના ખરીદ્દી લીધા ને એક કતાનની ગાદડી બનાવી તેમાં ભરી દીધા. ગોદડીને બરાબર ટાંકા માર્યાં ને તેને રેતીમાં રગદોળી દ્વીધી. ભીમસેન પાતે ભિખારી જેવા વેશમાં રવાના થયા. જાણે સાક્ષાત્ ભિખારી હાય તેવી દશા બનાવી છે. ભીમસેન ગેાદડી લઈ ને મનમાં અનેક પ્રકારના મનોરથા ઘડતા ચાર્લ્સે જાય છે. આ બાજુ સુશીલા અને તેના બાળકે ઝ'પડીમાં મહાન દુઃખા ભેગવી રહ્યા છે, અને પૂરતા ઝૂરતા ખેલે છે એક મહિના કહીને ગયા હતા પણ હજી આવ્યા નહિ. શુ થયુ' હશે ? શું અમને ભૂલી ગયા હશે ? અરે, ખીજી કઈ તે નઢુિ થયુ. હાય ને? આમ અનેક પ્રકારના વિચારો કરે છે. પાડોશીને ત્યાં દળણાં દળી, કામ કરીને પેટ ભરે છે. બાળક પણ કાલે અમારા પિતાજી ઘણું ધન લઈને આવશે એવી સુખની આશામાં દિવસો પસાર કરતા હતા પણ કુદરત જુદું જ વિચારી રહી છે. એક દિવસ