________________
શારદા સિદ્ધિ
૫૩૫ છે કે નીતિથી જીવવું ને જીવનમાં સંતેષ રાખવે. “સંતોષી નર સદા સુખી. જેના જીવનમાં સંતોષ નથી તેને ગમે તેટલું ધન મળે છતાં તે સદાને માટે દુઃખી ને દુઃખી છે.
“ગો ધન, ગજવન વાજિધન, એર રતન ધન ખાન
જબ આવે તેષ ધન, સબ ધન ધૂળ સમાન માણસ પાસે ગાયે, મેં સે, હાથી, ઘોડા વિગેરે ગમે તેટલું પશુધન હોય. જમીન જાગીરે હોય, હીરા, મોતી, માણેક, પન્ના વિગેરે ઝવેરાત અને સેનામહોરો વગેરે ધન હોય પણ જે એક સંતેષ રૂપી ધન ન હોય તે બધું ધન નકામું છે. જેની પાસે એક સંતેષરૂપ ધન છે તેને મન તે આ બધું ધન ધૂળ અને માટીના ઢેફા સમાન છે, કારણ કે સંતેષ એજ મનુષ્યનું સર્વોત્કૃષ્ટ ધન છે માટે તમે તમારા જીવનમાં સંતેષરૂપી ધનને અપનાવે. આજે દુનિયામાં જ્યાં જુઓ ત્યાં ક્યાંય શાંતિ દેખાતી નથી. ચારે બાજુ દુઃખ, દુખ ને દુઃખ દેખાય છે. એનું કારણ શું? એનું કારણ એક જ છે કે જીવનમાં અસંતોષની આગ સળગી રહી છે. અસંતોષના કારણે જેટલું મળ્યું છે તેટલું પણ સુખે ભેગવી શક્તા નથી. અસંતોષી જીવ કેઈનું સુખ જોઈને બળી જાય છે. એ વિચાર કરે છે કે એને ઘેર આટલી સંપત્તિ અને મારે ઘેર નહિ! એને ઘેર ચાર મોટર અને મારે ઘેર કેમ નહિ? આને ચાર ચાર દુકાને ધમકાર ચાલે છે ને મારે બે દુકાને પણ કેમ બરાબર ચાલતી નથી ? આમ અસંતોષની આગમાં જલે છે ને પિતે પિતાને સુખી હોવા છતાં દુઃખી માને છે.
બંધુઓ ! પાસે પૈસા નથી. મોટર ગાડી અને બંગલા નથી એને તમે દુઃખ માને છે પણ એ દુઃખ સાચું દુઃખ નથી. ભગવાને તે કોને દુઃખ કહ્યું છે તે જાણે છે ને? ભગવાને તે કહ્યું છે કે “નગ્ન સુરત ના સુર રાજાળ મળrઈન ” હે છે ! જન્મ, જરા. મરણ અને રોગ એના જેવું દુનિયામાં બીજું કઈ દુખ નથી, માટે આ દુઃખને ટાળવા પ્રયત્ન કરે. જન્મ મરણના દુખો ટાળવા માટે જે કંઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જડીબુટ્ટી હોય છે તે સંયમ છે, ચારિત્ર છે. આટલી વાત તમે તમારા હૃદયમાં કોતરી રાખજો કે “g sĖ નથિ છે કg, નાઇમરજરત આ સંસારમાં મારું કઈ નથી ને હું પણ કોઈને નથી. જીવ એકલો આવ્યો છે ને એકલો જવાને છે. આ વહાલામાં વહાલું શરીર પણ મારું નથી. આ શરીર તે દગાર છે. ઘણી વાર માણસ ઘેરથી બહાર ગયે હોય તે રસ્તામાં ને રસ્તામાં આયુષ્ય પૂરું થતાં એને સાથ છોડીને અધવચ ઢળી પડે છે, પણ એ વિચાર નથી કરતું કે લાવ એને બિચારાને ઘરે તે પહોંચાડી દઉં. શરીર માટે કેટલા કેટલા પાપ કર્યા પણ એ પાપમાં શરીર ભાગીદારી નહિ કરાવે. એ તે આત્માને એકલાને જ ભેગવવા પડે છે. માટે શરીર પણ મારું નથી, હું એકલો જ છું અને જ્યારે એ વિચાર કરીએ કે હું એકલો કયાં છું? મારું. કુટુંબ તે ઘણું મોટું છે ત્યારે શું વિચારવાનું તે જાણે