________________
શારદા સિદ્ધિ
સરક
બન્યા છે
સુશીલા પોતાની ઝૂંપડીમાં જુવાર-બાજરી ને ચાખાની ઘેંસ બનાવતી હતી અને કેતુસેન અને દેવસેન આનંદથી ઝપડી પાસે રમતા હતા. એ ભૂખ્યા ખૂબ હતા તેથી માને કહે છે ખા! ઘેંસ થાય કે તરત અમને ખેલાવજે. અને બાલુડા ઘેંસ ખાવા માટે અધીરા સુશીલા પેાતાના ભૂખ્યા ખાલુડાને ખવડાવવા અધીરી બની છે, પણુ ક`રાજા કહે છે હે સુશીલા! કાળી મજૂરી કરીને લાવેલી ઘેસ પણ તારા કે તારા બાલુડાના ભાગ્યમાં ખાવાની નથી, એટલે ત્યાં શુ` બન્યુ કે લક્ષ્મીપતિ શેઠના ધર્મ પત્ની ભદ્રા શેઠાણી ત્યાંથી ફરવા જવા માટે નીકળ્યા, ત્યારે દેવસેન અને કેતુસેનને પડી પાસે રમતા જોયા એટલે ભદ્રા શેઠાણીનુ લેાહી ઉકળી ઉઠયુ. એના ઈર્ષ્યાળુ સ્વભાવ સળગી ઉઠયા. એ તે સીધી ઝૂંપડીમાં દાખલ થઈ અને સુશીલાનુ` કાંડુ પકડીને કહે છે કે અરે કુલ્ટા! હજી પણ તું અહી' મરી ગઈ છે? તને કઈ લાજ છે કે નહિ ? મારા ઘરમાંથી તે તને કાઢી મૂકી છતાં અહી આવીને રહી છે? તારી દાનત હજુ સુધરી નથી. આ ઝૂંપડી તારા બાપની નથી. ચાલ....નીકળ ઝુંપડીની બહાર. સુશીલા કહે આ તે અમે બનાવી છે. તમારી નથી. ત્યાં તે કહે જે ઝુપડી બહાર નહિ નીકળે તે તને જીવતી સળગાવી મૂકીશ.
66
ભદ્રાના ભયંકર પ્રકાપ ” :-સુશીલા તેા શેઠાણીના ક્રોધ જોઈ ને સજજડ થઈ ગઈ કે હુ એને ઘેર જતી નથી, કંઈ માંગતી નથી છતાં વગર વાંકે શા માટે મને હેરાન કરે છે? એ વિચારમાં કઈ ખેલી શકતી નથી. તે ઉભી ઉભી થરથર ધ્રુજવા લાગી. એ બાળકો પણ સુશીલાને પકડીને ભદ્રાથી ડરતા ને ધ્રુજતા ઉભા રહ્યા છે. ત્યાં તા ભદ્રા ઝૂંપડીમાં રહેલા માટીના વાસણેા ઉપાડીને ફેંકવા લાગી. સુશીલા કહે છે અમારા વાસણા શા માટે ફેકી દો છે ? અમે શેમાં ખાઈશું ને શું કરીશું? ત્યાં તા સુશીલાને ચાટલા પકડીને ધક્કો મારીને ઝુંપડીની બહાર કાઢી મૂકી, ત્યારે કરાઓ કહે છે અમારી માને ન મારશે, ન મારશેા કરતાં રડવા લાગ્યા પણ શેઠાણીને દયા આવતી નથી. એને ઢસેડીને, ગડદા પાટુ મારીને ઝુંપડીની બહાર ધકેલી મૂકી. કરાએ પણ તેની સાથે ફેકાઈ ગયા. ભદ્રાને આટલેથી સ`Ôાષ ન થયા એટલે એની ઝુંપડીને આગ લગાડી દીધી. ઘાસની ઝુંપડીને અળતાં શી વાર ? ભડભડ કરતી ઝુંપડી મળી ગઈ.
ભંડ વસ જલ ખાક હા ગયે, તીનાં ભગ ગયે બહાર, દિન ભર ભટકે ફિરે શહેરમે, કાઈન રખે દ્વાર.
ઝુંપડીને ભદ્રાએ આગ લગાડી ત્યારે સુશીલા, દેવસેન અને કેતુસેને કાળા કલ્પાંત કર્યાં કે અરેરે... અમારી ઝૂંપડી ન માળશે. અમે ગરીબ માણસા કયાં જઈશું ? અમારુ......શું થશે ? માણસા ઘણાં ભેગા થઈ ગયા. બધા લોકોને આ ત્રણેના પાકાર સાંભળીને દયા આવી પણ એમના કમ એવા બળવાન છે કે કેઈ ભદ્રા શેઠાણીને કહી
શા. ૬૭