________________
પર૦
શારદા સિતિ
ઉપર હાથનુ' ઓશીકું કરીને સૂઈ ગયા. મનમાં વિચાર થાય છે કે આટલે આન્યા ને સુશીલાને મળ્યા નિ. જો મળવા જાઉ' તે મને શેઠ સાથે નહિ જવા દે. તે ભલે, હવે આટલા ભેગું વધારે દુઃખ ભોગવશે પણ આવા દયાળુ શેઠને મને જે સહકાર મળ્યા છે તે કેમ જવા દેવાય ? આમ વિચાર કરતા થોડી વારમાં ઉંધી ગયા. વિનય વિવેકથી શેઠના દૃશ્યમાં મેળવેલું સ્થાન ” :
""
સવાર પડતાં શેઠના માણસા ડેરા તંબુ ઉઠાવીને ગાડામાં માલસામાન ભરવા લાગ્યા. ભીમસેન પણ સૌને કામ કરવામાં મદદ કરવા લાગ્યા. ખધેા માલસામાન ભરીને બધા ત્યાંથી ચાલવા લાગ્યા. સવારે સફર, અપેારના શીતળ છાયા આવે ત્યાં આરામ કરતા ને પાછું ચાલવા માંડતા અને રાત પડે એટલે કોઈ ગામના પાદરમાં ડેરા તંબુ તાણીને સૂઈ જતા. આમ સૌ આગેકૂચ કરતા. ભીમસેન કયારેક પગપાળા ચાલતા, કયારેક ઘેાડા ઉપર તા કયારેક ગાડામાં બેસી જતેા. તેને આ સફરમાં સાથીદારો સાથે ખૂબ આનંદ આવતા, એટલે પેાતાનું દુઃખ ધીમે ધીમે ભૂલતા જતા હતા, પણ વચમાં ક્યારેક પેાતાના પિરવારની દુઃખી કરૂણ દશા યાદ આવતી. ભીમસેન શેઠના ખૂબ વિનય કરતા. બધા માણસોની સાથે કામકાજે લાગી જતા, ત્યારે શેઠ એને કામ કરવાની ના પાડતા. ભાઈ! તું કંઈ મારા નાકર નથી. તું તે મારા સ્વધમી અધુ છે, માટે તારે મજૂરી કરવાની નથી પણ ભીમસેન ખૂબ પ્રમાણિક હતા કામ કર્યા વગર હરામનું ખાવું એને ગમતું ન હતુ. કયારેક શેઠની સાથે ધમચર્ચા પણ કરતા. ભીમસેનને વિનય, વિવેક, પ્રમાણિકતા, કામ કરવાની કુશળતા, ધમભાવના આદિ જોઈને શેઠને એના ઉપર ખૂબ પ્રેમ વધ્યા. તેથી શેઠ પાતે જ ભીમસેનનું ખાવા પીવાનું બધું
યાન રાખતા.
“ભૂમિ પરીક્ષક ભીમસેન ':– ઘણા દિવસ સુધી પ્રવાસ કરીને એક દિવસ તે રાહણાચલ પર્યંત પાસે પહાંચી ગયા. હવે તેમને મજિલ મળી ગઈ. આગેકૂચ કરવાની ન હતી. હવે તા કમર કસીને કામ કરવાનું હતું. રેહણાચલ પર્યંતની એક તળેટીમાં એમણે મુકામ કર્યાં. એ દિવસે તે બધા ખૂબ થાકેલા હાવાથી આરામ કર્યાં. બીજે દિવસે પહાડ ઉપર જઈને સૌ ખાણા ખાદવા લાગ્યા. શેઠે ભીમસેનને કહ્યુ. ભાઈ! તું પણ તારી જ્યાં ઈચ્છા હૈાય ત્યાં કાદાળી પાવડા વગેરે લઈ ને ખેાઢવા માંડ. ભીમસેન રાજકુમાર હતા ત્યારે છર કળા શીખ્યા હતા. તેમાં ભૂમિ પરીક્ષાનો અભ્યાસ કર્યાં હતા. તે આજે એને અહી' કામ લાગી ગયા. ભીમસેને એક દિવસ તા બધી જમીન તપાસી. પછી મારે કયાં કયાં ખાદ્દવુ તે માટેના નિશાન કર્યાં ને મનમાં એક પ્લાન ક્રાર્યા.
ખીજા દિવસથી ભીમસેને સવારમાં વહેલો ઉઠી નવકારમ`ત્રનું સ્મરણ કરી ફાદાળી પાવડા લઈને જમીન ખેાદવાનુ શરૂ કર્યું. ત્રણ ચાર દિવસમાં તે ચકમકતા