________________
શારદા સિદ્ધિ
૫૧૫
આ દીકરા પ્રત્યે બ્રાહ્મણીને અપાર મમતા હતી. એને માટે શુ કરુ' ને શું ન કરું? એટલી લાગણી હતી. પુત્રનુ` સ્હેજ પણ મન દુભાવતી નહિ. એ જે માંગે તે આપે છે. પુત્ર સ્હેજ રડે તા એનું કાળજુ કપાઈ જાય એવા એને વહાલો હતા. આ કરા પાંચ વર્ષના થયા ત્યારે પેલો નાનાભાઈ પણ મરીને એ બ્રાહ્મણીના ગર્ભ માં આવ્યેા. આ જીવ ગર્ભમાં આવ્યા ત્યારથી બ્રાહ્મણીના મનમાં ઉદ્વેગ....ઉદ્વેગ રહેવા લાગ્યા. એના મનમાં એમ જ થતું કે હુ' આ જીવને મારી નાંખું. એ મરી જાય તે સારું. એમ વિચાર કરતી ગર્ભને પાડવા માટેના ઉપાયેા કરવા લાગી પણ પૂર્વભવના એવા વૈર છે એટલે ગમે તેટલા ઉપાયેા કર્યાં પણ એ મર્યાં નહિ.
બંધુએ ! પૂર્વભવના વૈરભાવ શુ' કરે છે? આ જીવ પાપકર્મનું ફળ ભાગવવા માટે બ્રાહ્મણીના ગાઁમાં આવ્યો. તેને મારવા પ્રયત્ન કર્યાં પણ મર્યાં નહિ. જીવાની હિંસા કરવાથી કેવું ગાઢ કર્મ બંધાય છે! હિંસા એ મોટામાં મોટું પાપ છે. આચારાંગ સૂત્રમાં ભગવાન કહે છે કે “ત' છે અાિવ, તે તે ગોઢિયાપ, પસ લહુ ન ચે, સ વસ્તુ માટે, પસ લહુ મારે, પણ લટ્ટુ નરવ । '' જીવહિ'સા અહિત કરનારી છે. અમેષિ એટલે મિથ્યાત્વનું કારણ છે, નિશ્ચય એ આઠ કર્મની ગાંઠ છે, માહ છે, મૃત્યુ છે અને નરક છે માટે જીવહિંસાથી વિરામ પામે, અને જીવાની દયા પાળા. હિ'સાને છેડીને અહિંસાનું પાલન કરવામાં મહાન લાભ રહેલો છે. અહિંસામય જીવન એ સાચું જીવન છે. જૈન શાસ્ત્રોમાં તે ભગવાને અહિંસાના ઉપદેશ આપ્ચા છે. ચેગશાસ્ત્રમાં પણ અહિ'સાના મહિમા સમજાવતાં કહ્યુ' છે કે
दीर्घमायुः परं रूपमारेराग्य श्लाघनीयता । अहिंसायाः फलं सर्वं किमन्यत्कामदेव सा ।
દો આગ્નુષ્ય, શ્રેષ્ઠ રૂપ, નિરાગતા અને પ્રશ'સનીયતા એ બધા અહિંસાના ફળ છે. વસ્તુતઃ અહિંસા સવ મનેરથાને સિદ્ધ કરનારી કામધેનુ છે, માટે અહિં ́સાનુ અવશ્ય પાલન કરવુ' જોઈ એ.
નાગણી મરી ગઈ. તેના મોટાભાઈને ખૂબ પશ્ચાતાપ થયો હતો. એ Rsિ'સા જોઈને તેનું દિલ દ્રવી ગયુ હતું. નાગણીને બચાવવા માટે એના ભાઈને કેટલુ સમજાવ્યેા હતા. પોતે પાપ કર્યું ન હતુ. પણ એ માનતા હતા કે હું એ ગાડામાં બેઠા હતા તેથી હું પણ એ પાપમાં ભાગીદાર થયો ને! મરણ સુધી એના અંતરમાં પાપ ખટકયુ હતુ. એટલે બ્રાહ્મણીને એ ખૂબ પ્રિય હતા ને નાના ભાઈ એ એને મારી નાંખી હતી તેથી એ જીવ ગ`માં આવ્યો ત્યારથી એને મારી નાંખવાની બ્રાહ્મણીને ભાવના થઈ. છેવટે એના જન્મ થયો, એટલે બ્રાહ્મણીએ એના પતિને કહી દીધુ કે તમે આ છેકરાને જ્યાં મૂકવા હોય ત્યાં મૂકી દો. મારે એનુ' મુખ જોવુ... નથી, ત્યારે એના પતિ કહે છે કે અરે! તું આમ શા માટે કરે છે ? જેમ મોટો દીકરો તારા