________________
ve
શારદા સિિ
એક સામાયિક કરવાના નિયમ છે તે સામાયિક કરીને પછી ઝેર પીઉ' તા સારુ: શેકે સામાયિક કરી. સામાયિક પૂરી થઈ એટલે શેઠ ઝેરનો કટોરો હાથમાં લઈને હોઠે અડાડવા જાય છે ત્યાં દરવાજે ટકેારા પડયા. શેઠના મનમાં હતું કે લેણીયાત આવ્યા લાગે છે. જેને જેની મનમાં ભીતિ હાય તેના જ વિચાર આવે ને! ત્યાં ફરીને ટકોરા પડયા ને અવાજ આવ્યો કે શેઠજી! જરા દરવાજા ખેાલો, ત્યારે શેઠને લાગ્યુ કે આ અવાજ કોઈ લેણદારાના નથી પણ પ્રધાનજીને હાય તેમ લાગે છે.
શેઠે ઝેરના કટોરા હાથમાંથી નીચે મૂકીને દરવાજો ખેાલ્યા ત્યારે પ્રધાનજી હીરા, માણેક, મેાતી, દાગીના અને રોકડ રકમના ડબ્બા ભરીને મકાનમાં આવ્યા. આ બધી સપત્તિ શેઠના ચરણમાં મૂકીને પ્રધાનજીએ કહ્યુ' શેઠજી! આ બધી મારી સોંપત્તિ સાચવજો. હું મારા કુટુંબ સહિત અહી થી જા" છું. જો ભવિષ્યમાં અમારા પુણ્યના ઉદય થશે તે ને નિર્દેર્દોષ ઠરીશ તા હુ. આ ગામમાં પા। આવીશ અને મારી સપત્તિ આપની પાસેથી પાછી મેળવીશ. જો કદાચ હું ઘણાં વર્ષો સુધી પાછે ન આવુ' તે આપને જેમ યેાગ્ય લાગે તેમ આ મારી બધી સ'પત્તિના સદ્વ્યય કરજો. મારી તમને રજા છે. આટલુ ખેલતાં ખેલતાં તેા પ્રધાનજી ધ્રુજી ઉઠયા ને આંખમાં આંસુડાં આવી ગયા, ત્યારે શેઠે કહ્યુ' પ્રધાનજી ! આપને માથે એવું તે શુ કષ્ટ આવી પડયુ છે કે આપ આટલા ચિંતાતુર અને ગભરાયેલા દેખાઓ છે ? પ્રધાનજી કહેશેઠ! અત્યારે મારા ઘોર પાપકમના ઉદય થયા છે. હુ' અમારા રાજાને એમના સગા ભાઈ જેટલો વહાલો છું પણ કાણુ જાણે આજે મારા એવા પાપકમના ઉદય થયા છે કે રાજાના ખૂનના મારા ઉપર આરોપ મૂકવામાં આવ્યા છે. રાજા મને પકડીને જેલમાં પૂરી કડક શિક્ષા કરવાના છે એટલે રાજા મને પકડે તે પહેલાં હુ અહીંથી નાસી જાઉં છું. આટલું કહીને પ્રધાનજી ઝડપભેર ત્યાંથી વિદાય થઈ ગયા.
,,
હું શેઠના જાગેલા પુણ્યોદ્ય :- હવે આ શેઠને ઝેર પીવાની જરૂર ન હતી. પ્રધાનજીની રેકડ રકમ ઘણી હતી, એટલે વિચાર કર્યાં કે મારે પ્રધાનજીની મિલ્કત પચાવી પાડવી નથી. મને મળશે એટલે હું તેમની સ`પત્તિમાં મૂકી દઈશ. એમ વિચાર કરીને જર ઝવેરાતના ડબ્બા તિોરીમાં મૂકી દીધા ત્યાં તે લેણદારાને દરોડા પડયા, એટલે શેઠે બધાને રોકડ રકમમાંથી આપવા માંડયુ' તેથી લેણદારા પણ આશ્ચય પામી ગયા કે આપણે જેવુ' સાંભળ્યું હતુ. તેવું કઈ દેખાતુ નથી એટલે કહે છે હવે અમારે પૈસાની જરૂર નથી. શેડ ! આપને ત્યાં જ રહેવા દો, પણ શેઠ કહે છે ના, હવે મારે તમારા પૈસાની જરૂર નથી. ખુશીથી લઈ જાઓ. ખીજી તરફ થૈડા દિવસમાં શેઠના વહાણ પણુ આવી ગયા એટલે પ્રધાનજીની મિલ્કત પાછી મૂકી દીધી.
આ શેઠ ઘણા પ્રમાણિક ને ઉદ્દાર હતા. એમને રાજા સાથે પણ ઘણા સાર