________________
૫૮
શારદા સિદ્ધિ
કે તમારાથી કઈ નહિ થાય. લાવા વીટી મને આપી દે. હું મારા ભાઈ પાસે જ કરાવી લઈશ.
શેઠે વીટી લેવા માટે ખિસ્સામાં હાથ નાંખ્યા તેા વી'ટી જ મળતી નથી, એટલે શેઠે શાંતિથી જવાબ આપ્યા કે વી.ટી ખાવાઈ ગઈ લાગે છે. શેઠાણીએ કહ્યુ. એટલી મારી વીંટી પણ સાચવી ન શકયા ? સારુ' થયુ' કે તમે ખાવાઈ ન ગયા. આજે તે વીટી ખાવાઈ ગઈ ને કાલે બધુ ખાવાઈ જશે. તમને યાદ જ શુ રહેવાનુ છે? શેઠાણીના ક્રોધ વધુ ભભૂકી ઉઠચા. શેઠ તેા શાંત ચિત્તે દિવાનખાનામાં બેસી રહ્યા. એ સમજતા હતા કે એની સામે ખેાલવાથી શું વળવાનુ છે? ખાલવાથી વાત બગડી જશે, એ જણા સરખા ભેગા થઈશું' તેા ઘરની આબરૂના કાંકરા થશે લોકેાના ટોળા જોવા મળશે, એટલે કઈ જ ખેલતા નથી, પણ શેઠાણીનું તા જેમ ફાવે તેમ ખોલવાનું ચાલુ હતું. ત્યાં શેઠના ખાસ મિત્રા મળવા આવ્યા. શેઠે એમને પ્રેમથી આદર સત્કાર કર્યાં ને શેઠાણી ખેલી રહ્યા છે તે વાત મિત્રા સાંભળી ન જાય તે માટે માટેથી વાતા કરવા લાગ્યા પણ માથા ઉપર કટકટ ચાલતી હેાય તે કઈ છાની રહે ખરી? શેઠ તા એની વાત ઉપર લક્ષ આપતા નથી. મિત્રાની સાથે પ્રેમથી વાતચીત કરતા જોઈ ને એના મનમાં થયું કે આ તે મારી વાત સાંભળતા જ નથી એટલે વધુ ક્રોધની આગ ભભૂકી ઉઠી, અને મન ફાવે તેમ ખકવાદ કરવા લાગી. તે પણ શેઠ કઈ બોલ્યા નહિ, ત્યારે શેઠાણીએ મિત્રાની વચમાં બેઠેલા શેઠના ઉપર પાણીની ભરેલી ડોલ લાવીને લવી દીધી.
શેઠના મિત્રા તે આ જોઈ ને સ્થિર થઈ ગયા ને શેઠને કહ્યુ` કે તમારા ઉપર આટલો બધા જુલમ કરે છે? કયારના જેમ ફાવે તેમ ખેલે છે. એટલેથી ન પત્યું તે પાછા અમે આટલા બધા બેઠા છીએ છતાં લાજશરમ છેડીને તમારા ઉપર આવી એડાજૂઠા ને ગંદા પાણીની ડોલ ઠલવીને તમારું' કેટલુ ઘેર અપમાન કર્યું... છતાં તમે આટલા બધા શાંત રહ્યા. આ તે મેટુ. આશ્ચય ગણાય. અમે તે આવું જરા પણું સહન ન કરી શકીએ. મિત્રાની વાત સાંભળીને શેઠે કહ્યુ કે આપણી કહેવત છે કે “ ગાજ્યા મેઘ વરસે નહિ ” પણ તમારા ભાભી ગાજ્યા અને વરસ્યા અને કયુ. શેઠની વાત સાંભળતા શેઠાણી ઠરી ગયા ને પશ્ચાતાપ સાથે આંસુ સારતા ધિક્કાર છે મારા ક્રોધને ! આમ વિચાર કરી શેઠના ચરણામાં પડીને રડતા રડતા પેાતાની ભૂલની માફી માંગવા લાગ્યા, ત્યારે શેઠે એટલુ જ કહ્યુ. કમળા ! તારી વીટીને હીરા તા ફ્રીને મળશે પણ જો સમતા રૂપી હીરા મેં ગુમાવ્યેા હાત તે મારું' શું થાત? કમળા શેઠાણીએ કહ્યુ કે આજથી પ્રતિજ્ઞા કરુ છું કે હવે હુ· કઢી ક્રોધ નહિ કરુ. મારા ક્રોધની સામે આપની ક્ષમાએ તે કામણુ કર્યુ. નાથ ! મને આજે મારા સાચા