________________
શારદા સિદ્ધિ
૪૭
ને આત્મા ઉજજવળ બનવાના. માટે આત્મસ...પત્તિની કમાણી કરવાના સુઅવસરને ન્ય ન ગુમાવતાં તેને અપૂવ હાવા લઈ લો.
આપણા રાજના અધિકારમાં બ્રહ્મદત્તકુમાર અને વરધનુ બંને જણા સાગરદત્ત શેઠને ત્યાં આન ંદથી રહે છે. ત્યાં એક દાસ આવ્યેા. એણે વરધનુને એકાંતમાં ખેલાવીને એક ડખ્ખા આપીને કહ્યું' કે તમે કુકડાના પગમાં જે સાય હતી તે ગુપ્ત રીતે કાઢી હતી. તેના બદલામાં આપને પચાસ હજાર રૂપિયા આપવાનુ` કહ્યુ' હતું તેા તે નિમિત્તે તેણે હાર મેાકલેલ છે. એમ કહીને હારના ડખ્ખા આપીને ચાલ્યેા ગયા. વરધનુ હારના ડખ્ખા લઈને બ્રહ્મદત્તકુમાર પાસે આવ્યે અને બુદ્ધિલે દાસ મારફત જે સમાચાર માકલ્યા હતા તે કહી સભળાવ્યા, અને ડબ્બામાંથી હાર કાઢીને તેણે કુમારને મતાન્યા. કુમારે તે હારનુ નિરીક્ષણ કરવા માંડયું. જોતાં જોતાં તેના એક ભાગમાં પેાતાના નામથી અતિ એક લેખ જોયા. એ જોઈને કુમારે વરધનુને કહ્યુ... મિત્ર! જો તાર ખરો કે આ હારમાં મારા નામના લેખ લખેલો છે. તેા તે કોણે લખ્યા હશે ? કુમારની વાત સાંભળીને સમાધાન ખાતર વરધનુએ કહ્યું' કે બ્રહ્મદત્ત નામની તમારા સિવાય બીજી અનેક વ્યક્તિએ આ જગતમાં હાય, તેમાં કાણુ જાણે કયા બ્રહ્મદત્તનું નામ અહી લખવામાં આવ્યુ' હશે ! આ પ્રમાણે કહીને વરધનુ કુમારની પાસેથી ચાલ્યેા ગયા. અને લેખને ખાલ્યા તે તેમાં આ પ્રમાણે ગાથા લખેલી જોઈ.
प्रार्थ्यते यद्यपि जनेा जनेन संयेोगजनित यत्नेन । तथापि त्वामेव रमणं, रत्नवती मन्यते मनसा ||
વરધનુએ સૂક્ષ્મ બુદ્ધિથી આ ગાથાના અર્થના વિચાર કર્યાં તે એને અ સમજાયા. ખીજે દિવસે ત્યાં એક પરિવ્રાજિકા આવી ને તેણે કુમારને ચાખાથી વધાવીને આશીર્વાદ આપ્યા કે હું કુમાર ! તમે એક લાખ વર્ષના આયુષ્ય ભાગવનાર અનેા. આ પ્રમાણે આશીર્વાદ આપીને તેણે વરધનુને એકાંતમાં ખેલાવીને તેની સાથે કઈક ગુપ્ત વાતચીત કરીને ચાલી ગઈ, ત્યાર પછી કુમારે વરધનુને કહ્યુ... હે મિત્ર ! એ પરિત્રાજિકાએ તમને શુ કહ્યું? વરધનુએ કહ્યુ-મિત્ર ! સાંભળેા. તેણે મને એમ કહ્યુ કે બુદ્ધિલે તમને ડબ્બામાં જે હાર માકલાવ્યો છે તેમાં જે લેખ છે તેની મને નકલ કરવા દો, ત્યારે મેં તેને એમ કહ્યુ કે આ લેખ તે બ્રહ્મદત્તના નામથી અકિત છે તે તમે મને પહેલાં એ કહે કે એ બ્રહ્મદત્ત કાણુ છે? ત્યારે એણે મને કહ્યુ કે હું તમને એ વાત કહુ છું પણ તમે ગુપ્ત રાખજો. કોઈ ને પણ કહેશે નહિ. સાંભળે. આ નગરના ક્રોડાધિપતિ નગરશેઠને રત્નવતી નામની એકની એક પુત્રી છે. તે બુદ્ધિલની બહેન થાય છે. ખાલપણથી એને મારા પ્રત્યે ખૂબ સ્નેહ છે. એના પિતાએ એને અનેક પ્રકારની કળાઓ, શાસ્ત્રો વિગેરે ભણાવીને હાંશિયાર બનાવી. હવે તે યુવાન