________________
શારદા સિિ
૪૫૧
નિર્મળ બનાવશે. આજે ક્ષમાના વિષયમાં ઘણુ* ઘણું કહેવાઈ ગયુ છે. હવે આજે આપણે ત્યાં પાંચ દ'પતિ બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા લેવાના છે. તેની આલેાયણા શરૂ થાય છે.
સ'વત્સરીના શુભ દિને ક્ષમા મનથી કરજો, વેરઝેર વિસારીને પ્રેમની જ્યાત પ્રગટાવજો, ખમત ખામણા ખમાવી પુનિત ભાવના રાખજો પ્રતિક્રમણ કરી શુદ્ધ ભાવે મિચ્છામિ દુક્કડ' દેજો.
વ્યાખ્યાન ન. ૪૩
ભાદરવા સુદ ૮ ને
ગુરૂવાર
તા. ૩૦-૮-૭૯
સુજ્ઞ ખધુએ, સુશીલ માતા ને બહેન ! અનંતજ્ઞાની તીર્થંકર ભગવતે જગતના જીવાના ઉદ્ધાર માટે સિદ્ધાંતની વાણી પ્રકાશી છે. તેનુ' જો જીવ એક ચિત્તે શ્રવણ કરે તેા એના ભવના ફેરા ટળી જાય. જેમ કેાઈ મધુર ક`ઠે ગીત ગાનાર સંગીતકાર આખ્યા હૈાય ત્યારે તમે બધા એક ચિત્તે સાંભળે છે ને? તેમાં તલ્લીન બની જા છે ત્યારે શાસ્ત્રની વાણીના સંગીતકાર તેા ત્રણ જગતના નાથ તીર્થકર ભગવાન છે. એ ત્રણે જગતના લોકોનુ હિત કરનાર છે. એવા સજ્ઞ ભગવાનની વાણી સાંભળવામાં જે મનુષ્યનું ચિત્ત એકાગ્ર બને તે ભવના ફેરા ટળી જાય પણ આજે તમારામાં એકાગ્રતા છે ખરી ? યાદ રાખા, નાટક સિનેમાના ચિત્રા જોવામાં અને વહેપારના દરેક કાર્યાંમાં એકાગ્રતા કરા છે તેવી એકાગ્રતા ભવના બંધન ટાળવા માટે વીતરાગવાણીનુ શ્રવણ કરવામાં કરા.
જન્મ મરણુની જ જાળમાંથી મુક્ત બનવા માટે ભગવાને સિદ્ધાંતનું નિરૂપણ કર્યું. જ્યાં સુધી જીવ સ કમેાંના ક્ષય ન કરે ત્યાં સુધી જન્મ મરણની પર પરા ચાલુ રહેવાની છે. આ સંસારમાં જન્મ અને મરણ અને ખાટા છે. તે ખેાટા કેવી રીતે તે વાત વિચારીએ. માણસના જન્મદિન આવે ત્યારે એ દિવસ ઊજવે છે, અને કઈક મેટી આફત કે વિપત્તિ આવે કે દુઃખ આવે ત્યારે એ મૃત્યુને ઇચ્છે છે. જ્ઞાની કહે છે કે આ ખ'ને ભાવ ખેાટા છે. જન્મ કે મરણુ એકે આનની વસ્તુ નથી. જન્મ એટલા માટે ખાટા છે કે જન્મ થતાંની સાથે ઇન્દ્રિયા રૂપી ચારે આપણા આત્માની સાથે થઈ જાય છે. તમે રસ્તામાં ચાલ્યા જતા હૈ। ને ચારો સાથે થઈ જાય તેા શુ તમને આનંદ થાય ખરા ? આ ચારાને સાથ મળ્યા તે સારુ થયું એવા ભાવ આવે ખરા ? ન આવે, કારણ કે ચારના ભય છે કે માંરી પાસે જે સ'પત્તિ છે તે લૂટી તે નહી' લે, ને ? જીવ માટે જન્મ એવુ' સ્થાન છે કે જન્મ થતાંની સાથે ઇન્દ્રિયા રૂપી