________________
૨૦
શારદા સિદ્ધિ
આપણે એમની સાથે સંબંધ નથી રાખ્યો માટે તેએ આપણને ખચાવવા નથી આવતા. આમ ખંને જણાં ધ્રુજતા હૃદયે વાત કરે છે ત્યાં તે મોટાભાઈએ લોખ’ડની પાઈપ લઈ ને ખારી તાડી નાંખીને ભીતમાં માટુ' ખારુ' પાડયુ' ને બૂમ મારી સુરેશ–૨મા ! હવે તમે બહાર કૂદી પડી. અને માણસ કૂદી પડયા પણ જીવ બચાવવા જતાં એકને એક ખાખ અદર રહી ગયા. અરેરે....એનું શુ થશે ? એમ કહીને અને માણસા માટી પાકે રડવા લાગ્યા પણ કોઈ અંદર જવાની હિંમત કરતું નથી. આ સમયે જેનું હૃદય શાંતિથી છલકાઈ ગયેલું છે એવા શાંતિભાઈ ભડભડતી આગમાં અંદર જઈને મામાને લઈ આવ્યા. મામાને અચાવવા જતા પેાતે અડધા બળી ગયા. મામાને આપ્યા બાદ તરત તે બેભાન બની ગયા.
“હૃદયથી પશ્ચાતાપ કરતા નાનાભાઈ” :- તરત જ બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આગ બૂઝવવા ખબાવાળાને ખેલાવ્યા. આગ બૂઝાઈ ગઈ, સાથે સુરેશના હૃદયમાં શાંતિભાઈ ઉપર ક્રોધની જે આગ ભભૂકતી હતી તે પણ ઓલવાઈ ગઈ. એના દિલમાં પોતાનું પાપ શૂળની જેમ સાલવા લાગ્યું. પોતાની ભૂલો યાદ આવી કે ભાઈની બેબી બીમાર પડી ત્યારે ભાઈ મને ખેલાવવા આવ્યા તે સમયે મેં કેવુ. ઉદ્ધત વર્તન કર્યુ હતું! મને એમણે આટલા દુઃખ વેઠીને ઊછેર્યાં, ભણાવ્યા, પરણાવ્યેા. એમની સેવા કરવાને બદલે મેં એમની આવી દશા કરી ? બેબી ગુજરી ગઈ છતાં આશ્વાસન દેવા ગયા નથી. તે સિવાય પાંચ પાંચ વર્ષોંમાં મે' એમની ભૂખ્યા તરસ્યાની સ'ભાળ લીધી છે? પેાતાની ભૂલોથી ભરેલો ભૂતકાળ એની નજર સમક્ષ ખડ થઈ ગયા. આંખમાં પશ્ચાતાપના આંસુ આવી ગયા કે, ધિક્કાર છે મને પાપીને ! કયાં હું દાનવ અને કયાં દેવ સમાન મોટાભાઈ! હોસ્પિતાલમાં જઈ ને હૃદયપૂર્ણાંકના પશ્ચાતાપ સાથે સારવાર કરી રહ્યો છે. હે પ્રભુ! મારા ભાઈ ને જલદી સારુ' થઈ જાય તેમ કરજો. કયારે ભાઈ ભાનમાં આવે ને હું મારા પાપનું પ્રાયશ્ચિત કરુ. એ વિચારમાં રાહુ જોઈ ને બેઠા હતા. બીજે દિવસે બાર વાગે બાએ ભાનમાં આવ્યો ને મેટાભાઈ એ વાગે ભાનમાં આવ્યા. આંખ ખોલીને જોયું તેા નાનાભાઈ પાતાના પલ`ગ ઉપર બેઠા છે. ભાઈની સાથે આંખેઆંખ મળી એટલે સુરેશ એના મોટાભાઈને વળગી પડયા ને કહ્યું, મોટાભાઈ! આજે તે મને સાચા પારસમણિના સ્પર્ધા થયા. તમે ખરેખર પારસમણિ છે. મેં આવા પવિત્ર મોટાભાઈને આજ સુધી એળખ્યા નહિ. તમે તે દરેક વખતે ધૂપસળી ખનીને રહ્યા છે. પોતે ખુદ બળીને સુવાસ ફેલાવી છે. એની સુગંધ મે' આજ સુધી ન માણી, પણ આજે મારુ અભિમાન એગળી ગયુ છે. હુ આપની માફી માંગું છું. આપના પગ ધોઈને પીઉં' કે મારી ચામડીના જુત્તા બનાવીને આપને પહેરાવુ તે પણ આછા છે. આપે તે અપકારના બદલે ઉપકારથી વાળ્યેા છે. એમ કહીને મોટાભાઈના પગ પકડીને પ્રસ્કે ને સ્કે રડવા લાગ્યા ત્યારે પેાતાના ભાઈ ને