________________
શારદા સિતિ
આનંદની અવિધ હાય ખરી? તે મુનિને કહે છે આજે મારુ ભાગ્ય ફળ્યુ કે મને આવા ભગવાન સમાન ગુરૂદેવ મળ્યા. આપ મારા રહેઠાણે પધારા. મને લાભ આપી મારા નિસ્તાર કરે. આહાર પાણી લો પછી હુ· આપને સાચા માગે` ચઢાવી દઈશ. બધાને જમવા માટે રસાઇ અને સ્નાન કરવા ગરમ પાણી બનાવેલા તૈયાર હતા. મુનિએ આહાર પાણી સૂઝતા જોઈને ગૌચરી કરી, પછી મુનિને તેમના સાધુ સમુદાય સાથે ભેગા કરવા નયસાર માર્ગ બતાવવા મુનિની સાથે ચાલ્યા.
સમ્યગ્દર્શન રૂપી અમૂલ્ય રત્નની પ્રાપ્તિ :– મુનિ વિચાર કરે છે આ આત્મા ચેાગ્યતાવાળા છે કે જેને સાધુ પર આટલો બધા પ્રેમ છે. તેના અ'તરમાં અમુક જાતના વિવેક પ્રગટચે છે. જેના હૈયામાં સાચા પ્રત્યે રુચિ અને ખાટા પ્રત્યે તિરસ્કાર જાગ્યા છે તેવા આત્મા અમારા સગમાં આવે ને કંઈ પણ ન પામે તે સુંદર સયાગ શા કામના ? માર્ગ ભૂલેલા એવા મને તેણે દ્રવ્ય મા બનાવ્યો તે હું' ભવવનમાં ભૂલેલાને સાચા ભાવ મા બતાવું. મુનિએ નયસારને સાચા ભાવ માળ બતાવ્યે. વિધિપૂર્વક નવકારમ`ત્ર શીખવાડયેા. એના ચિ'તનમાં એ ભગવાન મહાવીર સ્વામીને આત્મા નયસારના ભવમાં સમ્યગ્દર્શન પામ્યા. સમ્યગ્દર્શન પામ્યા પછી એમના ભવની ગણતરી થઈ. તેમના નંબર નોંધાયા. દુનિયામાં શ્રેષ્ઠ કેટિમાં ગણાયા. એક વાર જીવ સમ્યક્ત્વ પામે તે વધુમાં વધુ સસારમાં રહે તે અધ પુર્દૂગલ પરાવર્તનકાળ, એથી વધુ નહિ. તે પછી સસાર એને રાખે નહિ. સમ્યક્દૃષ્ટિ આત્મા સાથે સ'સારને ફાવે નહિ, એ સ'સારથી વાંકે ચાલે. સમ્યક્ત્વની પ્રાપ્તિ થવાથી શ્રી નયસારના ભત્રથી ભગવાન મહાવીરસ્વામીના ભવાની ગણતરી શરૂ થઈ. ભગવાનના ૨૭ ભવ માંહેનેા પહેલો ભવ છે. (નયસારના ભવથી માંડીને સત્તાવીસમા ભવે ભગવાન દેવાનંદા માતાની કૂક્ષીમાં આવ્યા ત્યાં સુધીના બધા ભવાની વાત પૂ. મહાસતીજીએ ખૂબ વિસ્તારપૂર્ણાંક સમજાવી હતી પણ આ વાત આગળના પુસ્તકોમાં ખૂબ વિસ્તારપૂર્વક છપાઈ ગઈ હાવાથી અહી' લખ્યુ નથી. )
66
દેવાનઢાના ભાગ્યે લીધેલા પલટો” :- ભાવાન મેાટા ૨૬ ભવા કરીને સત્તાવીશમા ભવે માણ્કુ'ડ નગરમાં ઋષભદત્ત બ્રાહ્મણને ત્યાં દેવાનદા બ્રાહ્મણીની કૂખે ઉત્પન્ન થયા, ત્યારે દેવાનંદાએ એક પછી એક ચૌદ મહા સ્વપ્ના જોયાં. ચૌદ સ્વપ્ના જોતાં દેવાનના બ્રાહ્મણીના આનંદનો પાર ન રહ્યો તેણે હષ વિભાર બનીને એને પેાતાને આવેલા સ્વપ્નની વાત કરી ઋષભદત્ત બ્રાહ્મણે કહ્યુ' અહા દેવાનંદા ! તારા સ્વપ્નાનું ફળ બહુ ઉત્તમ છે. તું જરૂર તીર્થંકર પ્રભુની માતા અનીશ. તું મહાન ભાગ્યશાળીછે. મહાન પુણ્યના ઉદય હેાય ત્યારે તીર્થંકર પ્રભુની માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. દેવાન દાના હ`ના પાર ન રહ્યો. તે હર્ષોંથી નાચી ઊઠી. ભગવાન ૮૨ા રાત્રી દેવાન દાના ગ'માં રહ્યા. ત્યાં શક્રેન્દ્ર