________________
શારદા સિદ્ધિ
૨૧
ખાથમાં લેતા શાંતિલાલે કહ્યુઃ આ મારા વહાલા ભાઈ સુરેશ ! મે તે કાંઈ કર્યુ નથી. માત્ર મારી ફરજ બજાવી છે, દુનિયામાં છેરુ' કરુ થાય પણ માવતર કમાવતર થતાં કયાંય સાંભળ્યા છે? હાય, ચુલની રાણી જેવા કાઈક. ભાઈ! આજે તારા હૃદયનું પરિવર્તન થતાં મારી દાઝયાની બળતરા પણ શાંત થઈ. આજે મને મારા અતરમાં અલૌકિક શીતળતા, શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. ખસ, આજે મને ભાઈ મળી ગયા, પછી તેા સુરેશે માટાભાઇની ખૂબ સારી રીતે સેવા કરી. એની સેવા ફળી અને મેાટાભાઈને દાઝયાના ઘા રૂઝાઈ ગયા. ખાા પણ સારા થઈ ગયા, પછી અ'ને ભાઈ ઓનુ` કુટુંબ ભેગુ રહેવા લાગ્યું.
મારે
સુરેશે કહ્યુ': મોટાભાઈ ! તમે ઘણી મજૂરી કરી છે. હવે તમારે કઈ કામ કરવાનું નથી. તમે શાંતિથી ખાઈપીને ભગવાનનુ' નામ લે, પણ ભાઈ ! હુ' તમને એક વાત પૂછું છું કે, તમારા જીવનમાં આટલું દુઃખ પડવા છતાં આટલી શાંતિ રાખવાનુ' કોણે શીખવાડયુ ? ત્યારે શાંતિલાલે કહ્યુ: ભાઈ! એક તે આપણા માતાપિતાના સસ્કાર છે કે બેટા ! તારે અને તેટલો સ ́ત સમાગમ વધુ કરવા. વધુ નહિ તા એછામાં એછે દશ મિનિટ તે સંત સમાગમ કરવા. સંત ન હોય ત્યારે ઓછામાં એન્નુ ૧૫ મિનિટ વાંચન કરવું, તેથી હું અવારનવાર સતાની પાસે જાઉં છું', વાંચન કરુ છું તેથી મારા જીવનમાં શાંતિ આવી છે. આ સાંભળીને નાના ભાઈ સુરેશ ડૌકટર પણ ધર્મના માર્ગે વળી ગર્ચા.
આપણે ત્યાં મહાવીર હાસ્પિટલના ચીફ સર્જન ડૉ. આનદલાલ ખી. કોઠારીને આજે ૧૫ મે ઉપવાસ છે. વસુબેનને આજે ૩૫મે ઉપવાસ છે. ૫૧ ઉપવાસના ભાવ છે. બહેનેાને ઘણાંને ઉપવાસ છે. જૈન સમાજમાં આવા ડોકટર તપ કરે છે એ ગૌરવની વાત છે. ઉપવાસની સાથે આપરેશન કરી દર્દી ને શાતા ઉપજાવવાની સેવા ચાલુ છે. ધન્ય છે આવા તપસ્વીઓને ! આપ બધા આજથી તપના માંડવડા નીચે આવી જાવ અને ક્રમના ગજને બાળી નાંખેા.
ચરિત્ર :- કના ચેાગે ભીમસેન રાજા અને સુશીલા રાણી, લક્ષ્મીપતિ શેઠને ઘેર નોકર બનીને રહ્યા. શેઠ ભલા હતા તેથી શિખામણ આપીને ગયા પણ શેઠની શિખામણુ ઝાંપા સુધી. ભદ્રા શેઠાણીએ એનું પોત પ્રકાશ્યું. પ્રથમ દિવસથી સુશીલાની અગ્નિપરીક્ષા શરૂ થઈ. એક તેા શેઠાણીનું રૂપ બિહામણું રાક્ષસી જેવુ હતુ' એટલે ખુદ સુશીલા જ એનાથી ડરી ગઈ હતી તે બાળકોની તે વાત જ શુ' કરવી! એ કહે છેઃ મા ! આ કોણ છે? અમને ખહુ ખીક લાગે છે. સુશીલા કહે છે, બેટા ! તમે ડરે નહિ. એ તે આપણાં ખા છે. એમ કહીને પેાતાને વળગી પડેલા કરાને છૂટા પાડે છે પણ કરા તા માતાથી વિખૂટા પડતા નથી. ત્યાં તે શેઠાણી ગુસ્સેા કરીને કહે છે તારા કરાને રમતા મૂકી દે ને જલદી કામ શરૂ કર. વાંસડાની જેમ શુ' ઊભી રહી છે ?