________________
૩૩૨
શારદા સિદ્ધિ
દોડાવ્યા છે. હવે પકડાય તો જીવતા છોડવા નથી. વિષયલ પટ માણસો પોતાના સુખ ખાતર ખીજાના પણ પ્રાણ લેતા અચકાતા નથી. ચંડાળના હાથમાં ગયેલો માવ હજી ખચી શકે પણ આવા લપટ માણસેાના હાથમાંથી બચવુ મુશ્કેલ છે, કારણ કે એના લિમાંથી યાના દેશનિકાલ થઈ ગય હાય છે. કામાસક્ત માણસ ચ’ડાળ અને કસાઈથી પણ વધારે નિર્દય હાય છે.
આ તરફ વરધનુ ખાદત્તને ઝાડ નીચે બેસાડીને પાણી લેવા માટે ગયેા છે. પાણીની શેાધ કરતાં એક સરાવર જોયુ એટલે એને આનંદ થયા. હાશ, હવે જલ્દી પાણી લઈને જાઉં ને મારા મિત્રની પ્યાસ બુઝાવુ'. એમ વિચારી પાંદડાના પડિયા બનાવીને તેમાં પાણી લીધું. પોતે તે હજુ પાણી પીધુ નથી. મિત્રને માટે પાણી લઈને જઈ રહ્યો છે ત્યાં દીરાજાના સૈનિકો એને જોઈ ગયા. જેવા જોયા એવા ચારે તરફથી ઘેરી વળ્યા. સૈનિકો ઘણાં હતા ને વરધનુ એકલો હતા. એનુ શું ચાલે ? સૈનિકોએ પકડીને બાંધી દીધા ને ખૂબ માર મારીને કહ્યુ. બ્રહ્મદત્તકુમાર કયાં છે ? અમને જલ્દી બતાવ. લક્ષાગૃહમાંથી તે જ કુમારને ભગાડયા છે. આ બધા તારા જ પ્રચ છે. તુ હવે જલ્દી બ્રહ્મદત્ત ક્યાં છે તે ખાલી જા. જો નહિં બતાવે તે તને અહી' ને અહી' પૂરા કરી નાંખશું પણ વરધનુ જવાબ આપતા નથી. જુએ. પેાતાના મિત્ર માટે કેટલું દુઃખ સહન કરે છે. ખૂબ માર પડવા છતાં વરધનુ કુમારે જવાબ આપ્યા નહિ તેથી સૈનિકો વધારે મારપીટ કરવા લાગ્યા. હવે શું ખનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર :-“ભદ્રાએ સુશીલા પર મૂકેલો આરેાપ” :–સુશીલાએ શેઠને હાથ પગ ધોવડાવ્યા તેથી શેઠાણીને ઈર્ષ્યા આવી અને વિચાર કર્યાં કે આ લોકેાને ઘરમાંથી કાઢવા જોઈએ. તે માટે ઉપાયા શોધવા લાગી. ઘરમાંથી વાસણા, કપડાં અને દાગીના બધું પોતાના પિયર મૂકી આવી. એક દિવસ અપેારના સમયે શેઠ ઘેર જમવા માટે આવ્યા ત્યારે શેઠાણીએ સુશીલાને કહ્યુ' થાળી-વાટકા લાવ. સુશીલા લેવા ગઈ. એક પણ વાસણ નહિ હાવાથી તે પાછી આવી. શેઠાણીએ ગુસ્સે થઈને કહ્યું-થાળી વાટકો કેમ ન લાવી ? એને ગુસ્સો જોઈ ને બિચારી સુશીલા તેા ધ્રૂજી ઉઠી ને ડરતી ડરતી ખેાલી, આ ત્યાં થાળી વાટકો નથી. હું શું કહ્યું ? ત્યાં થાળી વાટકા નથી તેા કયાં ગયા ? તે જ સવારે મૂકયા હતા ને કયાં જાય ? સુશીલાએ નમ્રતાથી કહ્યુ’-બહેન ! મને ખબર નથી. તને ખબર નથી તે શું મને ખબર ? કેટલાય દિવસથી મારા વાસણ ખૂટે છે. પણ હુ' ખેલતી નહોતી ને શેઠને પણ કહેતી ન હતી, પણ આજે મેં જ તને થાળી વાટકો લઈને બહાર જતા જોઈ છે ને પાછી શાહુકારી કરે છે કે મને ખખર નથી. આમ જ તું બધા વાસણા ચારી જતી લાગે છે. ખેાલ, થાળી અને વાટકા કયાં મૂકી આવી છે? કાને ત્યાં વેચી આવી છે ? કેમ ખાલતી નથી ? શું તારા માંમાં મગ ભર્યાં છે? “ભદ્રાએ ભજવેલી ભવાઈ” :–શેઠાણીના વચન સાંભળીને બિચારી શીાસુલ