________________
શારદા સિદ્ધિ
પડી કે મામીએ આવેા કાળા કેર કર્યાં છે તેથી તે ગુપ્ત રીતે મળવા આવી અને બંને જણાએ હૈયાવરાળ કાઢી અને છેવટના તેને નિર્ણય કહ્યો કે, બેન ! હું બ્રહ્મચર્યંતા ખડન નહિ કરું. આ માટે હું ઝેર પીને મરીશ પણ મારુ વ્રત તે અખડિત રાખીશ. તેની વાત સાંભળીને તેની અહેનપણી ખૂબ રડી. અહાહા! તારા મા-બાપ ચાલ્યા ગયા ત્યારે તારી આ દશા થઈ ને!
૩૪૩
“ દઢ પ્રતિજ્ઞાથી પતિના જીવનપલ્ટો :– ” પેાતાના જીવનના અંત આણવાની તૈયારી કરતી ગુણવ'તી જ્યાં સેામલ હલાવીને પીવા જાય છે ત્યાં તેના પતિ આવી ચઢે છે ને તેના હાથમાંથી ઝૂંટવી લે છે. તે સમયે તેના આત્મા રડી પડે છે ને કહે છે કે, હું સતી ! હવે હું તને ઝેર નહિ પીવા દઉં. તારા જેવી પત્નીના પતિ અની મારુ જીવન ધન્ય બન્યું છે. જા, હું આજથી અખંડ બ્રહ્મચર્ય પાળીશ. આથી ગુણવંતીને ખૂબ સંતાષ થયા. ગુણવ'તીની કેટલી ગંભીરતા! એનુ' શિયળ કેટલુ' પવિત્ર હતુ` કે એના પ્રભાવે એના પતિ એની સાથે બ્રહ્મચર્યનું પાલન કરવા તૈયાર થયા. ખરેખર, ગુણવ'તી આટલી કસેાટીમાં સ્થિર રહીને પતિને સમજાવી શકી હાય તે તે છે માતાપિતાના 'સ્કારનું ખળ. “સ ંતાન એ સસ્કૃતિનુ સ્મારક છે. ” જીવનના પાયામાં સંસ્કારોનુ ઘડતર કરવામાં આવે છે તેનું જીવન દિવ્ય અને ભવ્ય અને છે. ભલે એના માતા પિતા ચાલ્યા ગયા પણ ગુણવતીનુ જીવન તે શીલ અને સૉંસ્કૃતિની સુવાસથી મઘમઘી ઉઠયું હતું. ગુણવંતીને પરણ્યા આઠ દિવસ થયા અને તેના પતિ ખૂબ ધમી બની ગયા ત્યારે ગુણવતીએ કહ્યુ. વીરા! જો તુ મને રજા આપે તો હું સયમ લઉં. તેના પતિ કહે, હું પણ સંયમ લઉ. બંને દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે ગુણવ`તીની સખી પણ સાથે તૈયાર થતાં ત્રણે જણાએ ચારિત્ર અ'ગીકાર કરી જીવન ધન્ય બનાવ્યું.
આપણા ચાલુ અધિકારમાં બ્રહ્મદત્તને ઝાડ નીચે બેસાડી વરધનુ પાણી લેવા ગયા છે. ત્યાં દીરાજાના સૈનિકોએ એને પકડી લીધા. પછી ગડદા, પાટુ અને લાકડીથી ખૂબ માર માર્યાં છતાં બ્રહ્મદત્તકુમાર કયાં છે તે કહેતા નથી, કારણ કે પેાતાના પ્રાણુના ભાગે પણ એને તેા બ્રહ્મદત્તકુમારની રક્ષા કરવી હતી. સૈનિકાએ એને મારી નાંખવાની ધમકી આપી છતાં કુમાર કયાં છે એ કહ્યુ' નહિ. ત્યારે સૈનિકો એને બાંધીને ઢસેડી ઢસેડીને જ્યાં બ્રહ્મદત્તકુમાર બેઠા હતા તે તરફ લઈને ચાલ્યા. કુમાર ઝાડ નીચે બેઠા હતા તે વરધનુ જાણતા હતા એટલે તેણે તે તરફ દૃષ્ટિ રાખી. વરધનુ અને કુમારની ષ્ટિ એક થતા કુમારે દૂરથી જોઈ લીધુ કે મારી પાછળ પ્રાણ આપનાર મિત્ર તે દીધ`રાજાના સૈનિકોના હાથમાં ઝડપાઈ ગયા છે. વરધનુએ બ્રહ્મદત્તને ત્યાંથી ભાગી છૂટવાના સંકેત કર્યાં. આ સ`કેત સૈનિકોની જાણમાં ન આવ્યેા. વરધનુના સંકેત સમજીને બ્રહ્મદત્તકુમાર તે। ત્યાંથી જીવ લઈને નાફો. પેટમાં ભૂખ કકડીને લાગી હતી ને તરસથી