________________
૩૭
શારદા સિદ્ધિ
વડે આત્માને ક્યા કયા પાપે। હેરાન કરી રહ્યા છે તેનું જ્ઞાન થાય છે, અને તે જ્ઞાન દ્વારા આત્મામાં સ્થિર રહી શકાય છે. ગેસ નીકળે ત્યારે તેની આજુબાજુમાં તેલ હોય છે તેમ સમ્યગ્દશ નની આસપાસ સાધુતા રમતી હેાય છે. સમ્યક્ત્વી આત્મા સસારમાં રહેત હાય પણ એની એ જ ભાવના હાય છે કે હું કયારે આ સ`સાર જેલમાંથી છૂટુ ને સયમ માંને અંગીકાર કરુ'. તે સ`સારમાં માલિક બનીને નહિ પણ મહેમાન ખનીને રહેતા હોય છે. તે આત્મા દુઃખના દ્વેષથી અને સુખના રાગથી મુક્ત હાય છે. દુઃખના દ્વેષ ઉપર પણ તેને દ્વેષ હોય છે ને સુખના રાગ ઉપર પણ તેને દ્વેષ હાય છે. ડ્રીલીંગ મશીન દ્વારા હજારો ફૂટ 'ડુ' પાણી હોય તે પણ ખબર પડે છે, તેમ સમ્યગ્દર્શોન એ આત્માને ઉંડે ઉતારનાર ડીલી'ગમશીન છે. આ મશીન દ્વારા જેમ જમીનમાંથી તેલ પ્રાપ્ત થાય છે તેમ આત્મામાં સમ્યગ્દર્શન રૂપડીલીંગ મશીનથી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. ડ્રીલી`ગ મશીન પહેલા પાણી અને માટીને દૂર કરે છે તેમ સમ્યગ્દન રૂપ મશીન વિષય કષાય રૂપ પાણી અને માટીને દૂર કરે છે, પછી તેમાંથી અનંત જ્ઞાન, દન રૂપ તેલના ફુવારા ઉડે છે.
સમ્યગ્દન એટલે શુધ્ધ શ્રદ્ધા. સમ્યગ્દન કોને કહેવાય તે મતાવતા ભગવાન ઉત્તરાધ્યયન સૂત્રમાં ખેલ્યા છે કે
तहियाणं तु भावाणं, सन्भावे उवसणं ।
માવે સદ્દન્તમ્સ, સમ્મત્ત તે વિયાદ્દિય । અ. ૨૮ ગાથા ૧૫ જીવ, અજીવ, પુણ્ય, પાપ આદિ નવ પદાર્થાંના યથાર્થ ભાવેાની સ્વભાવથી અથવા ઉપદેશથી ભાવપૂર્વક શ્રદ્ધા કરવી તેનું નામ સમ્યગ્દર્શન એટલે કે સમ્યક્ત્વ. સમ્યક્ત્વ એટલે સાચી શ્રદ્ધા.
મહાન પુણ્યાયે જિનશાસન અને તીર્થંકર ભગવાનની વાણીનુ' શ્રવણ કરવા મળ્યું પણ તેના પ્રત્યે શ્રદ્ધા થવી એ બહુ દુર્લભ છે. શ્રદ્ધા વિનાની ધર્મક્રિયાએ એકડા વિનાના મી'ડા જેવી, પાયા વિનાના મકાન જેવી અને છાર ઉપર લી...પણ જેવી છે. શ્રદ્ધા પ્રગતિનુ' પગથિયુ' છે. મુક્તિ મહેલની નિસરણી છે અને આત્મદર્શન કરાવનાર દૂરબીન છે. સમકિત સહિત ઘેાડી કરણી ઘણુ ફળ આપે છે ત્યારે સમ્યક્ત્વ વગરની કરણી ઘેાડું ફળ આપે છે. સૂયગડાય'ગ સૂત્રમાં ભગવાન ખેલ્યા છે કે जे या बुद्धा महाभागा, वीरा असभत्तदंसणे।
મુદ્ર તેત્તિ વાત, સબઢ઼ાર્સસે। . ૮ ગાથા ૨૨
જે પુરૂષ જગતમાં પૂજનીય ગણાતા હાય, મહા ભાગ્યવાન મનાતા હાય, શત્રુની સેનાને નાશ કરવામાં સમથ હાય, શાઓમાં તથા વ્યાકરણમાં કુશળ હોય, પડિત કહેવાતા હાય, બાહ્ય તપ-ત્યાગ આદિથી જગતમાં પ્રશ'સનીય હાયપર`તુ ધર્માંના સ્વરૂપને જાણતા ન હાય, સમ્યક્ત્વ રહિત હાય તેવા સાધકના તપ, જપ, નિયમ,