________________
શારદા સિદ્ધિ
૩૭૭
સયમ આદિ ધ ક્રિયાએ અશુભ અને કર્મબંધન વધારનાર છે, અને સમ્યક્ત્વ સહિતના અનુષ્ઠાના કર્માંબધનને તાડનાર છે. સમિતિ એ ચારિત્રનું ભાજન છે, સમ્યક્ત્વ હોય ત્યાં ચારિત્રની ભજના એટલે ચારિત્ર હાય પણ ખરુને ન પણ હોય, પણ સમ્યક્ ચારિત્ર હોય ત્યાં સમ્યકૃત્ય નિયમા ( અવશ્ય ) હેાય. જયારે જીવ સમકિત પ્રાપ્ત કરે છે ત્યારે તેની સ્થિતિ ઉનાળાની શુષ્કભૂમિ જેવી નહિ પણ ચામાસાના વરસાદ પછી નવપલ્લવિત અનેલી ભૂમિ જેવી અને છે. ખાદેલી જમીનમાંથી જેમ પાણી આવ્યા કરે તેમ દુ:ખી પ્રાણીઓને જોઈ તેનું અંતર દ્રવ્યા કરે, અનુક'પાના મધુર ટીપાં અ‘તઃકરણમાંથી પડયાં કરે. કોઈ પણ માહક ચીજમાં મેહ ન પામતાં તેનુ` મન તેનાથી અલિપ્ત રહે. કષાયના ઉદય કદાચ થાય તેા તરત એલવાઈ જાય, લાંબે વખત ટકે નહિ, વેરઝેર, કલેશથી હંમેશા દૂર રહે. આવી સ્થિતિ સમ્યક્ત્વી આત્માની છે. વીતરાગ ભગવાનના વચનામાં જો યથા શ્રદ્ધા થાય તેા અનંતા કર્યાં ખપી જાય. શ્રદ્ધા હશે તે તમે તરશેા ને તમારા સમાગમમાં આવનારને પણ તારશે.
અમેરિકામાં એક મેટરના કારખાનાવાળા જેણે કરોડો રૂપિયા ધંધામાં રોકયા હતા એવા એક શ્રીમતને મેટરના એકસીડન્ટ થતાં પગમાં નુકસાન થયું. તે તે ખૂબ શક્તિસપન્ન હતા એટલે ઇલાજો, ઉપચારા કરવામાં ખાકી ન રાખ્યુ, તેથી પગ સુધર્યાં પણ જરા અસર રહી ગઈ. ચાલે તેા લંગડાતા પગે ચાલવુ પડે. મોટા કરોડપતિ શેઠને લંગડાતા પગે ચાલવું પડે એટલે એને શરમ આવતી. ધનનું અભિમાન છે. હુ આવેા મેટો ને મારો પગ લંગડા દેખાય એ સારું ન લાગે. તે માટે દુનિયાના નામાંકિત મોટા ડોકટરોને ખેલાવ્યા પણ સારું' ન થયું. અહી' જ્ઞાની આપણને એ સમજાવે છે કે અખજો રૂપિયાની સપત્તિ હાય પણ કમ આગળ એ નાકામિયાબ બની જાય છે. પેલા મોટર કપનીના માલિકે ઘણા ઘણા ઉપાચા કર્યાં છતાં પગે સારુ થતુ નથી. એક વાર ભારતના એક જૈન મિત્ર ત્યાં ગયા. તે આ શ્રીમત શ્રેષ્ઠીને ત્યાં ઉતર્યાં. શેઠના પગ લંગડાતા જોઈને એણે પૂછ્યું' તમારી આવી સ્થિતિ કેમ થઈ ? શેઠે બધી વાત કરી અને કહ્યું મેં ઘણા ઇલાજો કર્યાં પણ એકે ઇલાજ સફળ ન થશે. આવનાર ભારતીય મિત્રે કહ્યું હું તમને એક ઇલાજ બતાવુ? તે તમે કરશે ? શેઠ કહે જો મારે પગ સુધરતા હોય તે તમે કહેા તે કરવા તૈયાર છું. મિત્ર કહે તમે રોજ સવારમાં એક જગ્યાએ બેસીને ભગવાનની પ્રાના કરો. આ સાંભળીને શેઠ હસવા લાગ્યા. હે”, શી વાત કરે છે ? શું પ્રાનાથી આ પગ સારો થાય ? તા શ્વરમાં માનતા નથી, ત્યારે મિત્ર કહે છે તમે નહિ માનતા હો પણ શ્વર છે એ સત્ય હકીકત છે. ઈશ્વરની પ્રાથનાથી હજારાના દુઃખ ટળ્યા છે. અરે, પણ મુખેથી પ્રાથના ખેાલી જઈ એ એથી શરીરનું અંગ શુ' સાજી થઈ જાય ?
મિત્ર કહે શેઠ ! માત્ર આ માઢથી ખેલવાની વાત નથી. હૃદયથી એક ચિત્તો
શા. ૪૮