________________
३७०
શારદા સિદ્ધિ
દિવસ ચાલ્યા કરે છે. તમારી ચિ'તાએ પાપમય જ્યારે સાધક આત્માની ચિ'તા ધ મય છે. સાધક આત્માની ચિંતા કરે. સાધુ રાત્રે સૂવે તે। અઢાર પાપસ્થાનકની ક્રિયા વેાસરાવીને સૂવે. ઉંઘમાં પડખુ` મલવુ' હાય તે પણ જમીન અને શય્યા પૂજીને ફેરવે. સાધુ ઉંઘે કે જાગે પણ સ્વ આત્માની ચિંતા કરતા હાય. સાધક આત્મા ચાવીસે કલાક આત્મશ્રેયની ઝંખનામાં રોકાયેલા હોય. સાધુની ચિતા લોકોત્તર ચિંતા છે. એ ચિ'તા લાડી, વાડી અને ગાડી માટેની નથી તેથી તેમની ચિં'તા આદરણીય કહી છે, અને સ`સારની ચિંતા હેય કહી છે.
એક રીતે જોઈએ તે તમારી ચિ'તા એવી છે કે શત્રુને આવવા ન દેવે. તેનાથી રક્ષણ કરવુ', જયારે અમારી ચિ'તા એવી છે કે કર્મ શત્રુને જડમૂળથી નાશ કરવેા જેથી એ શત્રુઓ ફરીને ઉભા ન થાય. અમારે કમ' શત્રુએની સાથે ઝઝૂમી તેના ઉપર વિજય મેળવવેા છે. શત્રુથી મચી જવાની સ્થિતિ તમારી છે પણ કમ શત્રુઓને મૂળથી નાશ કરવા એ શક્તિ તમારામાં છે ખરી ? નથી. તમે માનતા હે। કે સાધુને શુ ચિ'તા હાય ? એ ચિતા વિનાના છે. એ માન્યતા ભૂલભરેલી છે. સ્પષ્ટ શબ્દોમાં કહુ' તા તમારા કરતા વધુ ચિ'તા સાધુને હોય છે. એમની ચિ'તા સ’સારમાં રચ્યાપા રહેવા માટેની નથી પણ સંસારને તરી જવાની છે. અમે રાત દિવસ કમ શત્રુઓને હટાવવાના વિચાર કરીએ છીએ.
અડધુએ ! તમને શ ́કા થાય કે અમારા શત્રુઓ કયા ને તમારા શત્રુએ કયા ? તા સાંભળેા. તમારા શત્રુઓ ચેતન છે. તેમને નાશ કરવાના વિચારો કરવા એ મહાપાપ છે. અમારી વાત એનાથી સાવ અલગ છે. અમારા શત્રુએ કર્યું છે, અમારે એ શત્રુઓને નાશ કરવાના છે પણ એ શત્રુએ એવા નથી કે જેને નાશ કરતા પાપ લાગે કે હિંસા થાય. કશત્રુઓને મારીએ તેથી કદી હિઁ'સા થવાની નથી. આવા ભાવ શત્રુઓને નાશ કરવાની ચિ'તાવાળા મુનિએ છઠ્ઠા ગુણસ્થાને વિચરે છે. સાધક આત્માએ ભયકર અને અતિ વિષમ એવા ભવ પર્યંતને આળ'ગી જાય ભગવાન સૂયગડાયંગ સૂત્રમાં ખેલ્યા છે કે,
આવા
છે.
जं मयं सव्वसाहूणं, तं मयं सलगत्तैणं ।
સત્તાળું તે તિન્ના, ઢુવા વા કવિનું તે! અ. ૧૫ ગાથા ૨૪
જે સર્વ સાધુઓને માન્ય છે તે સંયમ આઠ કમરૂપી શત્રુને નાશ કરનાર છે. તે સ'યમનુ' પાલન કરી ઘણાં જીવા સ`સાર સાગરને તરી ગયા છે. સિદ્ધ ગતિને પામ્યા છે, અને શેષ કર્યાં ખાકી રહી જાય તે વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય છે, પછી દેવાના ભવ પૂર્ણ કરી ત્યાંથી ચવીને મનુષ્ય ભવ પામી સયમ લઈને મેક્ષ ગતિ પ્રાપ્ત કરે છે, માટે કહું છું કે ચારિત્ર જેવા આનદ કે સુખ ખીજે કયાંય નથી. આપ આપના હૃદયમાં કાતરી રાખજો કે લેવા જેવી હાય તા દીક્ષા છે ને