________________
૩૩૦
શારદા સિદ્ધિ
આમંત્રણ છે. આપને લેવા માટે મારા માણસાને માકલીશ. જો રજા હોય તે હુ આ પાથી લેતા જાઉં. આપ ત્યાં પધારશેા ત્યારે હુ' આપને આપી દઈશ. શાસ્ત્રીએ કહ્યુ, ખુશીથી લઈ જાઓ. આપના આમંત્રણને કંઈ ઠેલાય ? હુ' જરૂર ત્યાં આવીશ.
આ પ્રમાણે વાતા કરીને બને છૂટા પડયા. એકના દિલમાં અભિમાનનાં માજા ઊછળી રહ્યાં હતાં ત્યારે બીજાના દિલમાં મિત્રનું ઋણ અદા થઈ શકે એવી ભૂમિકા રચાયાને સતીષ હતા. જીઆ, અભિમાન શું કરે છે? અભિમાનને ખીજા શબ્દમાં દ પણ કહેવામાં આવે છે. જ્ઞાનીપુરુષ કહે છે કે, સપના દ` હણવા સહેલો છે પણ ૬°ના સર્પને કરડિયામાં પૂરવા મુશ્કેલ છે. એક મદારી જેવા મદારી પણ સપના દપ ઉતારીને કરડિયામાં પૂરી શકે છે, જ્યારે મહાપડિત જેવી વ્યક્તિને પણ ૪ ના સ` પેાતાના સર્કજામાં સહેલાઈથી સપડાવી શકે છે. આ દના સપના સક જામાં સપડાઈ ગયેલા શાસ્ત્રીજી મહામત્રી તેજપાલ અને વસ્તુપાલના સદેશાની રાહ જોતા હતા. થોડા દિવસમાં મ`ત્રીશ્વરના એક સેવક સંદેશા લઈને આવ્યો એટલે શાસ્ત્રીજીએ તા માટા ઠાઠમાઠથી સ્તંભતી તરફ પ્રયાણ કર્યું ને થોડા દિવસેામાં એ ત્યાં પહોંચી ગયા ને મંત્રીશ્વરના મહેમાન બની ગયા. પેાતે જે નવા કાવ્યની પેાથી મંત્રીશ્વરને આપી હતી તેની પ્રશ'સા સાંભળવા માટે શાસ્ત્રીજી તલપાપડ થઈ રહ્યા હતા એટલે બપોરના સમયે જ્ઞાનગોષ્ઠી કરતાં કહ્યુ મંત્રીશ્વર ! આપ હાલમાં કઈ કાવ્યકૃતિનુ' વાંચન કરે છે ?
“ પ્રપંચના ખુલ્લો થયેલો પડદા :– ” શાસ્ત્રીજીની વાત સાંભળીને મ`ત્રીશ્વરે કહ્યું શાસ્ત્રીજી ! ઠીક આપે મને યાદ કરાવ્યું. અહીં આવીને હું કાવ્ય “નવ્યઔષધ” જે પોથી આપી હતી તે આખું વાંચી ગયા. મને તે ખૂબ મઝા આવી. શુ' આપનુ કળાકૌશલ્ય છે ? મે' વાંચીને અમારા મુખ્ય પડિતજીને વાંચવા આપ્યું. તે એ પંડિતજી વાંચીને મારી પાસે આવીને મને કહેવા લાગ્યા કે આ કાવ્ય મૌલિક નથી પણ ચારેલી ચીજ છે. મેં તે એમની વાત સાચી માની નહિ, ત્યારે એ જ્ઞાનભડારમાંથી “ નબ્ય નૈષધ” નામની એ પ્રાચીન હસ્તલિખિત પ્રત લઈ આવ્યા ને મને આપીને કહ્યું કે આ પ્રત ઉપરથી અક્ષરેઅક્ષર ઉતારા કર્યાં છે. જો મારી વાત આપને માનવામાં ન આવતી હોય તો આ બંને પ્રતા મેળવી લેજો, એટલે હાલમાં હું આ બંને પ્રતા મેળવી રહ્યો છુ. મને અમારા મુખ્ય પડિતજીની વાત સાચી લાગે છે. આ પ્રમાણે મત્રીશ્વરે કહ્યુ' એટલે શાસ્ત્રીજી તેા ઉછળીને ખેલી ઉઠયા શું “ નબનૈષધ ” મે ચારેલી કાવ્ય કૃતિ છે. એમ ! એટલે વસ્તુપાલે કહ્યું, આપણે આ બંને પ્રતા મેળવીએ એ જ આપણને ચુકાદો આપશે.
શાસ્ત્રીજીએ જૂની પ્રત ખેાલીને વાંચવા માંડી તે એમાં અને પેાતાની કૃતિમાં મી’ડાં કે માત્રાના ફરક ન હતા. ફરક માત્ર કવિ તરીકેના નામના હતા. આ વાંચીને શાસ્ત્રીજીની