________________
શારદા સિદ્ધિ
૩૨૩
સૌ સ્વાર્થીના સગા છે. તમે જેમને મારા માને છે, જેમના ઉપર રાગ રાખેા છે ને જેમને માટે રાત-દ્વિવસ કર્મીનુ અધન કરો છે એ તમને ક્રમ ભાગવતી વખતે સાથ આપવા નહિ આવે. પાપકમ કરતી વખતે તમે એટલો જરૂર ખ્યાલ રાખજો કે કમ` મને ત્રણ કાળમાં છેડનાર નથી. આપણા આત્મા અનંતકાળથી ક રાજાની કેદમાં ફસાયેલો છે. ક`સત્તાનું ઝેર ભયંકર છે. જેવા કમ બાંધશો તેવા વહેલા કે મેાડા એક દિવસ ભાગવવા તેા પડશે જ. સૂયગડાયંગ સૂત્રમાં ભગવાન કહે છે કે,
अस्सिं च लोए अदुवा परत्था, सयग्गसो वा तह अन्नहा वा
સંસાર માત્રા પરં પડ્યું તે, વંયતિ વૈયંતિ ય દુનિયાળી || અ. છ ગાથા ૪ જીવાએ ભૂતકાળના બાંધેલાં કર્યું કે વર્તમાન ભવમાં બાંધેલાં કર્યાં પૈકી કઈ . કમ ચાલુ ભવમાં કર્તાને વિપાક ફળ આપે છે. વળી કોઈ કમ પાસેના ખીજા ભવમાં ફળ આપે છે અને કાઈ કર્યાં એક ભવમાં અગર સેંકડા ભવમાં ફળ આપે છે, અને સેકડા ભવે પણ ભાગવવા પડે છે. કોઈ કમ ચાલુ ભવમાં અને કઈ ક ખીજા ત્રીજા ભવમાં કે સે'કડા ભવમાં ઉડ્ડય આવતા ભાગવવા પડે છે. કાઈ કમ જે પ્રમાણે ખાંધ્યાં હાય એવા પ્રકારે ભોગવવા પડે છે તે કાઈક અન્યથા પ્રકારે ભાગવવા પડે છે. કાઈ કર્મોના ફળ એક વાર ભોગવવા પડે છે તે કાઈ કના ફળ વિશેષ પ્રકારે ભોગવવા પડે છે. કર્માંના બંધ જીવના પરિણામ મુજબ તીવ્ર કે મંદ, દીધ સ્થિતિ કે અલ્પ સ્થિતિના પડે છે. એક કર્મીના ફળ ભેગવતા રાગ-દ્વેષ કરીને, આ ધ્યાન કરીને નવા નવા કમના અંધ ખાંધે છે. આવી રીતે પેાતાના કરેલાં કર્મોનાં ફળ સૌ કોઈ ભાગવે જે કર્માં શીઘ્ર ફળ દેનારા હાય તે ચાલુ ભવમાં ભાગવવા પડે છે. વળી કોઈ કર્માં અન્ય ભવામાં નરક, તિય ચ, મનુષ્ય આદિ ભવામાં ભાગવવા પડે છે. જે પ્રકારે શુભ કે અશુભ કર્યાં કરે એ પ્રમાણે તેના વિપાક ફળા ભાગવવા પડે છે. કાઈ પણ કર્યાંના ફળ ભાગવ્યા વિના છૂટકારા થાય તેમ નથી.
ચુલની રાણીએ બ્રહ્મદત્તકુમારને ખાળવા માટે બધા પ્રપંચ કર્યાં એ પણુ કર્મીની વિચિત્રતા છે ને ! નહિતર મા જેવી મા થઈને દીકરાને બાળીને ભડથુ* કરવા તૈયાર થાય ખરી ? મા–દીકરા વચ્ચે પૂર્વભવના કોઈ બૈર હશે એટલે સાંકડી સગાઈમાં ઉત્પન્ન થયા ને આ બૈર વાળ્યા, અને બ્રહ્મવ્રુત્તકુમારને વનવગડે રખડતા કર્યાં. નળરાજા અને દમય'તી રાણીની કમે` કેવી દશા કરી એ તેા તમે જાણા છે ને ?
નળરાજાને દમયંતી રાણી, વનવગડે મૂકી અને ટળવળતી, એક કપડું પણ સાથે ન રહ્યું, આ તેા કમ તણી છે અલિહારી, ”
નળરાજાને દમયંતી રાણી કેટલી વહાલી હતી, પણ એના કર્માંચે વનવગડામાં જવાનુ` આવ્યું. છતાં વનવગડામાં પતિ-પત્ની સાથે રહીને આનંă માનતા હતા પણુ ક્રમ રાજાને એ ન ગમ્યુ.. તા કમરાજાએ નળરાજાની મતિ અઠ્ઠલાવી અને દમયતીને