________________
૧૩૮
શારદા સિદ્ધિ
પ્રધાનજી છે એટલે તેની પાછળ ગયા. થોડે દૂર જતાં એક વસ્તી વિનાની ગલતી આવી. હજામમંત્રી ગલીમાં દાખલ થશે: એટલે ચાર મારાએ એના ઉપર તૂટી પડયા. એનુ ખૂન કરીને ભાગી છૂટયા. આ તરફ રાજા વિચાર કરતા હતા કે મારો અંગરક્ષક હજુ સુધી પાછે કેમ ન આવ્યા ? શુ` મ`ત્રીએ તેને મુદ્રા પાછી નહિ આપી હોય ? મારે જાતે જ તપાસ કરવા જવુ' જોઈએ. આમ વિચારી રાજા મ`ત્રીના ઘર તરફ ચાલ્યા. ત્યાં પેલી ગલી તરફ જતાં બૂમ સાંભળી કે મત્રી મરાયા, એટલે રાજા ઘાટા ઉપરથી નીચે ઉતરીને ગલીમાં જઈને જીવે છે તે અંગરક્ષક હજામ મરેલો પડચા ને તેની આંગળીમાં મ`ત્રીમુદ્રા ચમકી રહી છે. આ જોઈને રાજાના મનમાં શકા થઈ કે મંત્રીમુદ્રા આપવી પડી એટલે મંત્રીએ જ મારા અંગરક્ષકનું' ખૂન કરાવ્યું લાગે છે. “ગુપ્ત ભેદના ઉકેલ ફરતા રાજા’” :- મંત્રી તેા એના પૌષધવ્રતમાં લીન છે. એને સ્હેજ પણ ગભરાટ કે ચિ'તા નથી કે મે' મંત્રીમુદ્રા પાછી આપી દીધી છે તા કાલે મારુ' શું થશે ? આ તરફ રાજાના વિચારો પલટાયા ને વિચાર થયા કે મ`ત્રી તા ખૂબ ધનિષ્ઠ છે. એ ગુના વગર હજામનુ ખૂન કરે તેવા નથી. ખંધુએ ! આ રાજાને ધમ કરવા ગમતા ન હતા પણ ધીષ્ઠ પ્રધાન ઉપર આટલી શ્રદ્ધા હતી. રાજાના મનમાં થયું કે નક્કી આ ખાખતમાં કંઈક ભેદ છે. નહિતર આમ ન બને, માટે હવે મારે આ ખૂન કરનારાઓને વહેલી તકે પકડી લેવા જોઈએ, તેા તેમની પાસેથી બધે ભેદ જાણવા મળશે, એટલે તરત રાજાએ સેવકોને હુકમ કર્યો કે ખૂન કરનારાઓને પકડીને મારી સમક્ષ હાજર કરો. થડા સમયમાં સિપાઈ એ ખૂન કરનારાઓને શેાધીને રાજા પાસે હાજર કર્યો, એટલે રાજાએ કહ્યું' કે તમે મારા અંગરક્ષકનું ખૂન શા માટે કયુ ? ખૂનીઓએ કહ્યું કે અમે આપના અંગરક્ષકનુ` નહિ પણ મ`ત્રીનું ખૂન કર્યુ છે, તેથી રાજાએ ફરીને પૂછ્યુ કે તમને મ`ત્રીનુ` ખૂન કરવાનુ કોણે કહ્યું હતું? સાચું ખેલો. નહિતર તલવારથી તમારુ. માથુ ઉડાવી દઈશ. રાજાએ આવી ધમકી આપી એટલે ખૂનીઓએ ડરના માર્યા સાચા નામ આપી દીધા, એટલે રાજા બધી પરિસ્થિતિ સમજી ગયા કે હજામ મ`ત્રીમુદ્રા લઈને આવતા મ`ત્રીપદ ભગવવા જતાં માર્યાં ગયેા અને મ`ત્રી ન્યાયનિષ્ઠ અને ધી`ષ્ઠ છે એટલે બીજા ફાવી શકતા નથી. તે ઈર્ષ્યાને કારણે અમલદારોએ સાચા મ`ત્રીને મારા માટેનુ' આ કારસ્તાન કર્યું છે. છેવટે ધમ ના જયજયકાર' :- રાજાને સાચા મ`ત્રી પ્રત્યે માન ઉપજયુ', એની માફી માંગવા માટે તે મ`ત્રી પાસે પહેાંચી ગયા. રાજાને પાતાની પાસે આવતા જોઈ ને પ્રધાનના મનમાં વિચાર આવ્યા કે શુ રાજા મને મારી નાંખવા આવતા હશે ? શું મને મારી નાંખશે ? પણ બીજી જ ક્ષણે વિચાર કર્યાં કે હે આત્મા ! તે' પહેલા આવા ઘણાં દેહ ધારણ કર્યાં હશે ને છેડયા હશે પણ ધને માટે ધર્માંમાં સનિષ્ઠ રહીને એકેય વખત દેહ નહી. છેડયા હાય, માટે હે જીવ! રખે ડરતા. આ તે તારી
46