________________
શારદા સિદ્ધિ
૨૬૭
સેાનામાં કેટલો ફરક છે પણ જે સાનુ જ નથી માત્ર પિત્તળ જ છે તેને સરખાવીને શું કહી શકાય ? સેા (૧૦૦)ની સ`ખ્યાને કોઈ પણ સ ́ખ્યાથી ભાગે તે ભાગમાં કઈક આવે પણ શુન્યને શૂન્યની સાથે ભાગાકાર કરશે તે શુ આવશે ? શૂન્ય જ આવે. તેમ જે સુખ નથી તેને સુખ માનીને દોડી રહ્યા છે પણ એ તમારા સુખા શૂન્ય જેવા છે, માટે ભૌતિક સુખાની આત્મિક સુખા સાથે સરખામણી કરી શકાતી નથી. યાદ રાખો, સ'સારનુ' સુખ કાલ્પનિક, ભ્રમપૂર્ણ અને તુચ્છ છે. છતાં તમે એમ માનીને બેઠા છે કે એ સાચું સુખ છે. જેમ નાના બાળક પેાતાના અંગૂઠા ચૂસતા હાય છે તા તેને છેડાવવા પ્રયત્ન કરે છે પણ તે અણુસમ બાળક છેાડતા નથી, કારણ કે તેમાં એને આનંદ છે. અગૂઠામાં કાંઈ નથી છતાં છે તેમ માનવુંતે ભ્રમ છે. આત્માના સુખ આગળ ભૌતિક સુખ શૂન્ય જેવુ` છે. સ'સારના એક પણ પદાર્થ ધન, વૈભવ, સત્તા, સ'તાનેા, પત્ની વગેરે સુખના સાધના નથી. એ પદાર્થં જેમ જેમ મળતા જાય તેમ તેમ સુખને બદલે દુઃખ વધતુ' જાય છે. જો એમાં સુખ હાત તે। મહાનપુરુષો એ ગૈભવને છોડીને શા માટે ચાલી નીકળ્યા હાત ! એ મહાનપુરુષો એમ સમજતા હતા કે સંસારના સુખા પાપજનક ને દુઃખવક છે. એ સુખામાં મસ્ત બનીને “સુખ હસી હસીને ભોગવીએ તે પાપ વળગી જાય અને દુઃખ હસી હસીને ભોગવીએ તે પાપ સળગી જાય.” અજ્ઞાની જીવા એમ માને છે કે “દૂરથાયા મે નામ” જે કામભાગ હાથમાં આવ્યા છે તેને શા માટે ન ભોગવવા ? ભવિષ્યકાળના સુખા માટે વર્તમાનના સુખાને શા માટે જતા કરવા જોઈએ ? તમે તેા પ્રત્યક્ષ દેખાય તેને માનનારા છે. ભૌતિક પદાર્થાંમાં જેટલેા રાગ તેટલુ દુઃખ. જો તમે શ્રાવક હા તે આવા સુખા તમને તુચ્છ લાગે. સુખની ઇચ્છા થશે તે પણ એમ જ થશે કે આવા સુખા શા કામના ? આ સુખની મારી ઇચ્છા જ ખાટી છે, જેને સુખની ઈચ્છા થવા છતાં સુખ ખોટા લાગે તે શ્રાવક છે.”
જેમ કેાઈ એક તદ્દન ગરીબ માણસ હતા. પાસે એક રાતી પાઈ પણ ન હતી. એવી ક’ગાલ હાલતમાં એ સુરત કે મુંબઈ જેવા મેાટા શહેરમાં આવ્યેા. ખૂબ મહેનત કરીને પૈસા કમાયા. એના પુણ્યાયે કોઈ એવી સારી લાઇન એના હાથમાં આવી ગઈ. પુણ્યદય જાગતા થાડા સમયમાં એ પાંચ લાખ રૂપિયા કમાઈ ગયેા. હવે તમે વિચાર કરે કે જેની પાસે રાતી પાઇ પણ ન હતી એને રૂ. પાંચ લાખ મળી જાય તેા કેટલા આનંદ થાય? મૂડી વધતા વધતા આ માણસની પાસે આઠ, દશ લાખ રૂપિયા થઈ જાય તેા એના આનંદની સીમા રહે ખરી ? એ આનંદ કેવા હોય તે તે તમે જાણી શકો. એ બાબતમાં તમે ચતુર છે પણ ચતુર કયાં નથી તે કહું ? જીવતત્ત્વ, અજીવતત્ત્વ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મેાક્ષ કાને કહેવાય એ જાણેા છે ? એ તત્ત્વાને જે સમજે તેના આનંદ કેવા હેાય એની તમને ખબર નહિ