________________
શારદા સિદ્ધિ
૨૧૭ અવશ્ય છે. સર્વ સબંધે અનિત્ય છે. આપણે લાલ આ દુનિયામાંથી વિદાય લઈને ચાલ્યો ગયો તે હવે શેડો પાછો આવવાને છે? તમે રડો નહિ, શેક ન કરે, એના ઉપર તમારે રાગ હતું, ગાઢ સનેહ હતા તે વાત સાચી છે પણ એક વાત તમે જરૂર યાદ રાખે કે સોગ માત્રને વહેલો કે મેડે અંત આવે છે ને સંયોગને વિયેગ થાય છે. કોને સંગ કાયમ રહ્યો છે? એ એક પણ દાખલો બતાવે કે સંગ પછી જેને વિગ ન હોય ! જેની સાથે સંબંધ જે તે સમજીને જેડ કે આ સંબંધને કયારેક અંત આવવાનું છે. દેવાનુપ્રિયે ! સંગ નિત્ય નથી, અનિત્ય છે માટે સગજન્ય સુખ મેળવવાની આશા ત્યજી દે. સર્વ દુઃખે સંગમાંથી જન્મે છે. તમારે એની સાથે ગાઢ સંબંધ હતું, તેના પર તમારે વિશ્વાસ પણ પૂર્ણ હિતે પરંતુ આજે તેણે તમારા સંબંધને બંધ તેડી નાંખે. આપણી લેણાદેણી પૂરી થઈ
ગંગાને લાગેલો આઘાત”:- ગંગાએ એના પતિને ખૂબ સમજાવ્યું પણ કંઈ સમજ્યો નહિ. તેણે મગજશક્તિ સાવ ગુમાવી દીધી છે. હવે દવાખાને જ્યાં સુધી રાખવા ? તેને ઘેર લાવ્યા. આમ સૂનમૂન બેસી રહે પણ ક્યારેક મેટર દેખે કે પથરા મારે. બસ, આણે જ મારા દીકરાને જીવ લીધે છે. મરણ પામેલા બાબા જે કોઈ બાબો દેખે તે તેને વહાલથી ઊંચકીને વાત કરવા જતે પણ બાળકો એનાથી ડરે એટલે રડવા લાગે તે પણ છેડે નહિ. આ રીતે અનેક પ્રકારના ત્રાસથી કિશોર મૂંઝાયો. એમાં એક દિવસ થાકીને ઘેર આવતું હતું ત્યાં મેહને ગાડી ઉપર પથરા ફેંકયા. લોકો ફરિયાદ લઈને આવ્યા તેથી કિશરને ખૂબ ક્રોધ આવ્યને મોટાભાઈને તમાચો માર્યો, આથી ગંગાને ખૂબ આઘાત લાગે. અરે, કિશોરભાઈ! તમે આ શું કરે છે? એ તે ગાંડા છે પણ તમે આ શું કરે છે? આમ કરતા ગંગા ખૂબ રડી. દેરાણી ખૂબ હિંમત આપે છે. શાંતા પિતાના પતિને ઠપકો આપે છે. - ગંગાએ વિચાર કર્યો કે, મારા દિયર ઉપર બોજો ઘણે છે. તેમને કઈ દોષ નથી. હું ભણી નથી તેથી બીજું શું કરું? પણ જરૂર ઘરઘરમાં કંઈક કરી શકું તેમ છું તેથી તેણે પિતાની દેરાણીને બોલાવી પણ તેને જેઠાણી પાસે આવતા લજજા આવતી કે મારા જેઠને તેમના ભાઈ એ તમાચો માર્યો છે. હું ભાભીને કેવી રીતે મારું મેટું બતાવું. છેવટે જેઠાણીના આગ્રહથી ગઈને ડૂસકા ખાતાં બોલીઃ ભાભી ! ગઈ કાલે એમણે મોટાભાઈને તમાચો માર્યો તેથી હું શરમિંદી બનીને તમારી સાથે બોલી શક્તી નથી. બાકી તમે એમ ન રાખશે કે મને ખોટું લાગ્યું છે, એટલે હું નથી બોલતી. ભાભી ! રાત્રે મેં એમને કહેવામાં બાકી રાખ્યું નથી. દેરાણીના શબ્દો સાંભળીને ગંગા પણ ખૂબ રડી. બંનેનાં હૈયાં રડીને હળવા બન્યા એટલે ગંગાએ કહ્યું, તમે બંનેએ જે કર્યું ને કરે છે એ બીજાથી થાય એવું નથી. મારે તે એની કદર કરવી જોઈએ. એના બદલે હું તમને અપયશ આપું તે મારા જેવી દુનિયામાં મૂખ કેશુ? પણ શા. ૨૮