________________
શારદા સિદ્ધિ
२३.१
કાના પ્રતાપ છે? એમની આ દશા કરાય ? એમના પાપકમના ઉદય થયે ત્યારે એ ગાંડા થયા ને ? નહિતર શા માટે આવું બને? આપણે શાંતિ રાખવી જોઈએ. આ જગ્યાએ આપણું આવું અન્ય હોત તે શું કરત?
“ પત્નીના એકિસડન્ટથી થયેલા ચમત્કાર ” :- આ તરફ ગંગા, એના પતિ અને માળકો શેરીની બહાર નીકળ્યા ત્યારે એમને ખબર ન હતી કે પેાતે કયાં જશે ? ક્રોધાવેશમાં ઘર છેાડીને તે નીકળી ગયા પણ હવે કયાં જવું ? તેના વિચારમાં ને વિચારમાં ગંગા મેઈન રોડ ઉપર ચાલી રહી હતી. બાળકો પણ એટલા ડરી ગયા હતા કે આપણે કયાં જઈએ છીએ તે પૂછવાની હિંમત કરી શકતા ન હતા. મેઈન રેાડ ઉપરથી ક્રૂ'ટાઈ ને ગ`ગા સ્ટેશન તરફ વળી. ત્યાં રસ્તામાં મેટરની ટક્કર માથામાં વાગતાં બેભાન થઈને પડી ગઈ. લોહી નીકળ્યુ. પણ ભાગ્ય સારા કે ધારી નસ ન તૂટી કે ખાપરી ન ફૂટી ગઈ. પત્નીના એકિસડન્ટના આઘાતમાં પતિનુ ખસી ગયેલુ* મગજ એકદમ ઠેકાણે આવી ગયું. કેવા ચમત્કાર થયા ! કે પુત્રના એકિસડન્ટના આઘાતથી ચસ્કી ગયેલું મગજ પત્નીના એકિસડન્ટના આઘાતથી એકદમ ઠેકાણે આવી ગયું. નાનાભાઈ એ શું કર્યું' તેના એમને ખ્યાલ નથી. એ તે જાણે જવાબદારીપૂર્વક પેાતાની જૂની દુનિયામાં દાખલ થતા હોય તેમ પેાતાના દીકરાને કહે છે, બેટા ! તુ' જલદી દોડ ને કાકાને ખબર આપ કે તારી બાને મેટર સાથે અથડાવાથી એકિસડન્ટ થયા છે, અને હાસ્પિતાલમાં દાખલ કરુ' છું ત્યાં જલદી આવી પહોંચે. એટલે માટી દીકરી રડતી રડતી ઘેર આવીને કાકા કાકીને ખબર આપ્યા કે મારી ખાને એકિસડન્ટ થયા છે. મારા પિતા તેને હાસ્પિટલમાં લઈ ગયા છે ને આપને ખોલાવવા મને માકલી છે.
ભૂલના પશ્ચાતાપ કરતા કિશાર :– આ સમયે શાંતાના સમજાવવાથી કિશોરને ક્રોધ શાંત થઈ ગયા હતા ને પેાતાની ભૂલના પશ્ચાતાપ કરતે હતા. ત્યાં કરીએ આવીને સમાચાર આપ્યા એટલે કિશોર અને શાંતા બંને દોડતા હાસ્પિટલમાં આવ્યા. આ સમયે મેાટાભાઈ ડાહ્યા માણસની જેમ પત્નીની ચિંતા કરતા હતા ને દોડાદોડ કરતા હતા. અને સારુ' તા થઈ જશે ને? તે માટે ડૉકટરને પૂછપરછ કરતા હતા. ત્યાં પેાતાના નાનાભાઈ ને આવતા જોઈને સામે ગયા ને ભાઈને બાથમાં લઈ ને ખોલ્યું: ભાઈ! તું આવ્યે ! અને ભાઈની આંખમાંથી ના આંસુ વહેવાં લાગ્યાં. આ વખતે ગંગા તા બેભાન હતી. અને ભાઈ એ અને શાંતા એના પલ'ગ પાસે બેસીને કેટલા વર્ષે આજે સુખ દુઃખની વાત કરી રહ્યા હતા. બંને ભાઈ એને એમ થયુ કે કેટલા સમયે આજે આપણે ભાઈભાઈના પ્રેમ જોયા. કિશોરે પેાતાના મોટાભાઈને માર્યાં ને ઝાડ સાથે બાંધ્યા હતા તે અનાવથી તેને શરમ આવતી હતી, તેથી ઊંચું જોઈ શકતા ન હતા. મોટાભાઈ એ કહ્યુ', ભાઈ ! તું શા માટે શોચ કરે છે ? હુ ગાંડા થયા