________________
શારદા સિદ્ધિ
૨૬૧
વધારે મરી હતા તે મગાવીને ખાતરી કરાવી કે આ ઝેર નથી. સાથે સમજાવ્યુ' કે, બેટા ! આવા કાચા કાનના ન થઈ એ. દાદીમા તાપહેલેથી ઈર્ષ્યાળુ છે. તે કોઈનુ સુખ જોઈ શકતા નથી. જેના તેના ઘરમાં આગ લગાડે છે. કાકાના કહેવાથી છેકરાની શંકાનું સમાધાન થયુ' એટલે પહેલાંની જેમ પ્રેમયી રહેવા લાગ્યા, તેથી એના મા– બાપને આન' થયા. મહેશની શકા ગઈ તા જીવનમાં આનંદ આનંદ છવાઈ ગયા. અહીં શ ́કા વિષે બીજી એક વાત યાદ આવે છે તે સાંભળે,
એક વખત એક ભાઈ સ`ડાસ ગયેલા ત્યાં એક કાચડા ભાઈના પગ ઉપરા નીકળીને અલોપ થઈ ગયેલો. તે પછી જોવામાં ન આવ્યેા. પેલા ભાઈના મનમાં એમ થયું' કે નક્કી કાચ'ડા પૂઠેથી મારા પેટમાં પેસી ગયા, એટલે ભાઈસાહેબ તે ઘેર આવીને પથારીમાં લાંબા થઈને સૂઈ ગયા. બોલવા ચાલવાના હેાશ ન રહ્યા. આંખામાંથી ચેાધાર આંસુ વહેવા લાગ્યા, અને વારવાર પેટ ઉપર આંગળી મૂકીને બધાને બતાવવા લાગ્યા કે મને પેટમાં કઈક થાય છે. ભયની વિલતાથી ભાઈને તાવ આવી ગયા, એટલે ડાકટરને ખેલાવ્યા. ડાકટરે તપાસ્યા પછી દવા આપીને કહ્યું, હમણાં તમને મટી જશે. શાંતિ રાખેા. એમ ઘેાડુ' સાંત્વન આપીને પૂછ્યું: ભાઈ! તમને શું થાય છે ? ત્યારે પેલા ભાઈ કહે છે કે મને જે થાય છે તે મારુ' મન જાણે છે. આજે હું સ'ડાસ ગયા ત્યારે મારા પેટમાં કાચંડો પેસી ગયા છે. એ પેટમાં ઊભા થઈ ને કૂદાકૂદ કરી રહ્યો છે. ડોકટર સાહેબ! મને લાગે છે કે નક્કી હુ' મરી જઈશ.
ડૉકટર ખૂબ હોશિયાર અને અનુભવી હતા. તે દર્દીનું દર્દ પારખી ગયા ને કહ્યું, એક દિવસ તમારે હોસ્પિટલમાં દાખલ થવું પડશે. એમ કહીને દઢી ને દવાખાને લઈ ગયા. ટેખલ પર સૂવાડયા ને આપરેશનની તૈયારી કરીને કહ્યું: ભાઈ! ચિ'તા ન કરો. હમણાં ઓપરેશન કરીને કાચંડાને બહાર કાઢી નાંખીશુ. તમને કઈ ઈજા નહિ થાય. નદી રડતા રડતા કહે છેઃ સાહેબ ! હુ' ખચી જાઉ' તેમ કરજો હાં....તમે મારા ભગવાન છે. તમારા વિના મને કાઈ નહિ ખચાવે. હેાંશિયાર ડૉકટરે કલોરોફેમ સુધાયુ' ટમમાં મરેલો કાચડો શોધી લાવીને પહેલેથી મૂકી રાખ્યો હતેા. દી' ભાનમાં આવતાં કાચડા તેને મતાન્યેા એટલે તેને શાંતિ થઈ ને એનું દર્દ મટી ગયુ.. આવા વિરલ વૈદ કે ડાકટર મળી જાય તેા દર્દીના વહેમ દૂર કરી શકે. ખાકી તો જીવનમાં એવાં વર્તુળા રચાતા હોય છે કે માણુસની શંકાને મજબૂત બનાવે. મનુષ્યના જીવનમાં કોઈ પણ જાતની શંકા ઉત્પન્ન થાય તો એ શ`કા ટળે નહિ ત્યાં સુધી એના જીવનમાં કેાઈ જાતની મઝા આવતી નથી. વહેમ તો જળના વહેણુ જેવા છે. એ જ્યાં મા ન હેાય ત્યાં મોટા માર્ગ બનાવી દે છે. જળ અને સ્થળના ભેદ ભૂલાવી દે છે. શંકાની દૂષિત હવા વાતાવરણને દૂષિત અનાવે છે, ઘરમાં આગ પેટાવે છે. 'તરમાં ઈર્ષ્યાની હાળી જ જલાવે છે, શંકા રૂપી ડાકણી ડાકલા વગાડતી તમારા દ્વાર ખખડાવી રહી