________________
૨૬૦
શારદા સિદ્ધિ
ગુસ્સા આવ્યો તેથી એક તમાચા માર્ચ એટલે કા રડવા લાગ્યા ને એની શકા મજબૂત થઈ કે હું નથી ખાતા એટલે ખવડાવીને મારી નાંખવા માટે આમ કરે છે. કરાની પાછળ માને ઝૂરતી જોઈને એના પિતાને પણ ગુસ્સો આવ્યેા. એના પિતાએ એ તમાચા માર્યાં. છેકરા રડતા રડતા ડેાશીમા પાસે ગયા ને બધી વાત કરી. મહેશની વાત સાંભળી ડોશીમાને પાણી ચઢયુ' ને ઓલી ઊઠી: બેટા ! હુ ખાટુ' કહુ છુ ? તારા ખાપ પણ તારી નવી માના નચાવ્યેા નાચે છે. હું તે જોયા જ કરુ' છુ'કે તારી મા એના છેાકરાને કઈ નથી કહેતી ને એની ચઢવણીથી તારા બાપે તને કેટલો માર માર્યાં? મારે તા જીવ ખળી ગયા. બેટા ! ખાલપણમાં કોઈની મા ન મરશે. આમ કહીને ડોશી રડવા લાગી, એટલે છેકરાના મનમાં થયુ` કે દાદીમાને મારા ઉપર કેટલી લાગણી છે! બાળકને એવી રીતે સમજાવવા લાગી કે એની શ`કા મજબૂત થવા લાગી. એની માતા તે એને સાચવવા ઘણું કરે, સ્કૂલેથી આવે એટલે માથમાં લઈ લે, વહાલ કરે પણ એના મનમાં એવા વહેમ ઠસી ગયા હતા કે મારી મા મને મારી નાંખશે. એ વહેમમાં ને વહેમમાં ખાધાપીધા વગર એનું શરીર સૂકાવા લાગ્યું.
છોકરાની શંકાનુ થયેલુ. સમાધાન”:-આ વાત માનુમાં રહેતા એક સજ્જન પુરુષના જાણવામાં આવી એટલે એને ઘેર આવીને કહે છેઃ બેટા ! તુ કેમ ખાતા પીતા નથી? તારી માતા તને ખાવાનુ નથી આપતી ? ત્યારે કહે છે મારી આ મને દૂધમાં ઝેર નાંખીને આપે છે. તે કેવી રીતે પીવુ` ? સજ્જન માણસને એ જોવુ` હતુ` કે છેકરો નથી ખાતા એનું મૂળ કારણ શું છે? એટલે એના પક્ષમાં ભળી ગયા ને અવળી ચાવી લગાડીને વાત કઢાવવા માટે કહ્યું: બેટા ! તારી મા એવી છે તે કંઈ નહિ, આપણે નહિ ખાવાનું પણ એ ધમાં ઝેર નાંખે છે એવી તને કેવી રીતે ખબર પડી ? છેોકરો કહે, કાકા! આ બાજુમાં દાદીમા રહે છે એમણે મને કહ્યુ', કાકા સમજી ગયા કે નક્કી આ દાદીમાના કારસ્તાન લાગે છે, એટલે કહે છે બેટા ! તારી મા તને કેવુ' ઝેર નાંખીને આપે છે એ મારે જોવુ છે. જા, તું તારી માતા પાસેથી દૂધ લઈ આવ. દીકરાએ આજે ઘણા દિવસે દૂધ માંગ્યુ એટલે માતાને હરખના પાર ન રહ્યો. હાશ....આજે મારા લાલે દૂધ પીવા માંગ્યું. માતાએ હરખભેર ગ્લાસ ભરીને દૂધ આપ્યું. અંદર ત્રણ ચાર મરીના દાણા નાંખ્યા. એ દૂધના ગ્લાસ લઈ ને છોકરા દોડતા આવ્યેા ને કહ્યું: જીએ, કાકા, આ ઝેર નાંખ્યુ છે. કાકા તા જાણતાં હતાં કે એની મા કેટલી લાગણીશીલ છે. એમણે શાંતિથી કહ્યુ', બેટા ! આ ઝેર નથી. આ તેા મરી કહેવાય. તને વાયુ ન થાય એટલા માટે તારી માતા દૂધમાં નાંખીને આપે છે. લે, આ દૂધ તુ' પી જા પણ છેકરાની શકા મટતી નથી એટલે પીતા નથી. ત્યારે કાકાએ કહ્યું કે, જો તને વહેમ હોય તેા લાવ હું પી જાઉ'! પેલા ભાઈ દૂધના ગ્લાસ પી ગયા એટલે છેકરાની શ`કા દૂર થઈ. એને ખાતરી કરાવવા માટે ડબ્બામાં