________________
૨૪.
શારદા સિદ્ધિ
પૂછ્યું કે, મહારાજા ! તમે કોને ત્યાં ઊતરશે? મુનિને તે માન અપમાનનો પ્રશ્ન જ ન હતા. એ તે ખાસ કરીને એને સુધારવા માટે જ આવ્યા હતા એટલે સામેથી કહ્યુ* કે, ભાઈ ! ખીજે તે કયાં જાઉં? તારા ઘેર જ ઊતરીશુ. મને જગ્યા તે મળશે ને? એટલે ધનપાલે કહ્યું કે મારે ઘેર તા ઘણી જગ્યા છે. ધનપાલ શોભનમુનિને લઈ ને પેાતાને ઘેર આવ્યા. લોકોના મનમાં આશ્ચર્ય થયુ કે, આ શુ ? ધનપાલ તા જૈન સાધુને પોતાને ઘેર લઈ જાય છે.
શાભનમુનિને પાતાને ઘેર ઉતાર્યાં પછી મુનિ ગૌચરી જઈ ને આવ્યા પછી ધનપાલે લાડવાનો થાળ હાથમાં લઈ ને કહ્યું કે, મહારાજ! આ લાડવાનો થાળ હમણાં જ મારા માટે આવ્યેા છે. આપ વહોરીને મને કૃતાર્થ કરો, ત્યારે મુનિએ કહ્યું: મારે લાડવાનો ખપ નથી, ત્યારે ધનપાલે મુનિની મજાક ઉડાવતાં કહ્યુ કે, શુ' આમાં ઝેર છે કે તમે લેવાની ના પાડા છે ? મુનિએ કહ્યું-હા. આમાં ઝેર છે. જો આ લાડવા ઉપર માખીએ બેઠી છે તે બધી મરી ગઈ છે. ધનપાલને વાત સાચી લાગી તેથી તપાસ કરાવી તે વાત સાચી નીકળી. ધનપાલ ઉપર ઈર્ષ્યાથી મળતા પડતાએ એનુ કાસળ કાઢવા માટે ઝેરવાળા લાડવાનો થાળ ભરીને માકલ્યા હતા. ધનપાલ મનમાં સાધુનો ઉપકાર માનવા લાગ્યા. જો આ મુનિ આજે આવ્યા ન હેાત તા હું લાડવા ખાઈ ને મરી જાત. મુનિ ગૌચરી વાપરી રહ્યા પછી ધનપાલે એમની પાસે જઈ ને પૂછ્યુ': મહારાજ ! તમે મહેન્દ્રસૂરિને આળખા ખરા ? એ મારા નાનાભાઈ શેાલનને ઉપાડી ગયા છે, ત્યારે મુનિએ કહ્યુ-હા, હુ' એમને સારી રીતે ઓળખું છું. તે તારા ભાઈને ઉપાડી નથી ગયા પણ કલ્યાણ કરાવ્યુ છે. ધનપાલે ફરીને પૂછ્યું કે, તે તમે કોણ છે ? ત્યારે મુનિએ કહ્યુ કે, હુ· પાતે જ શેાલનમુનિ
ધનપાલના જીવનપલટો :- આ સાંભળીને ધનપાલ આશ્ચય પામ્યા ને ભાઈ ને ભેટી પડતાં કહ્યું: ભાઈ ! શું તુ. પેાતે શાલન છે ? તે તે આજે મારો જીવ બચાવ્યે છે, ત્યારે મુનિએ કહ્યું ધનપાલ ! તમારી આજ્ઞાનુ ઉલ્લધન કરીને આન્યા છું તેની ક્ષમા માંગું છું, ત્યારે ધનપાલે શરમાઈ ને કહ્યું-ભાઈ ! તે તેા આજે મારા પ્રાણ બચાવ્યા છે. તને જોઈને મારું હૃદય પલટાઈ ગયું છે. ખસ, હવે મને તારા જૈન ધર્મ સમજાવ. ત્યાં શોભનમુનિએ ધનપાલને જૈન ધર્મના માઁ સમજાવ્યે એટલે એને જૈન ધર્મ પર શ્રદ્ધા થઈ અને શ્રાવક ધર્મ અંગીકાર કર્યાં, પછી જૈન ધર્મોના તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસ કર્યાં. એનું જીવન પલટાઈ ગયું, પછી તેણે જૈન સાધુઓને અવતીમાં પધારવા માટેની જાહેરાત કરાવી.
ખ' ! જો શાલનનિ જૈન ધર્મ પામ્યા ને સાધુ બન્યા તે પોતાના ભાઈને પણ સુધારી શકયા, પણ જો પોતે જૈન ધર્મ પામ્યા ન હેાત તે સુધારી શકત નહિ. અહીં હી રાજા અને ચુલની રાણી બંને એકખીજામાં મેહાંધ બન્યા છે, એટલે કોણ