________________
શારદા સિતિ
,
થવાનુ છે. ” ઓ સ‘સારમાં કેમ બેસી
૧૪૪
કહેવાય છે ને કે “ ન જાણ્યું જાનકી નાથે, કાલે સવારે શું તા તમને બધાને આવડે છે. મારી પહેલાં તમે ખાલી ગયા, છતાં રહ્યા છે ? સમજીને ચેતી જાવ. કાલ કોણે જોઈ છે ?
રામચંદ્રજીને જે દિવસે રાજતિલક કરવાનુ` હતુ` તે દિવસે પ્રભાતના પ્રહરમાં પિતાજી પાસે આશીર્વાદ લેવા ગયા ત્યારે પિતાજીએ કૈકેયીને આપેલા વચનની વાત કરી. પિતાજીની વાત સાંભળી પિતૃઆજ્ઞાનુ પાલન કરવા રામચ`દ્રજી હસતે મુખડે વનમાં જવા તૈયાર થયા. રામચંદ્રજી પિતા દશરથ રાજાના આશીર્વાદ લઈને માતા કૌશલ્યાના મહેલે ગયા. કૌશલ્યા માતાનું હૈયુ આજે હર્ષોંના હિલોળે ચઢયુ હતુ. એને એવા આનંદ હતો કે હું રાજરાણી તે છું ને ? આજે હું રાજમાતા અનીશ. મારો રામ આજે રાજા બનશે. ત્યાં રામચંદ્રજી માતા કૌશલ્યા પાસે આવે છે ને માતાના ચરણમાં વંદન કરી પ્રાંના કરે છે કે હે માતા ! હું આજે તને એક આનંદની વાત કરવા આવ્યે છુ. માતા કૈકેયી ચૌદ વર્ષ માટે મને વનવાસ મોકલે છે અને મારા નાના ભાઈ રાજગાદી પર બેસે છે. પિતાજીનું વચન અને માતાની આજ્ઞાનુ પાલન કરવા માટે હું વનવાસ જાઉં છુ. તા મને પ્રેમથી આશીર્વાદ આપ.
-
ને
“રામચંદ્રજીની વાત સાંભળતા માતાનું રૂદન ” :– પુત્રની વાત સાંભળીને માતા કહે છે બેટા ! તું શું ખેલે છે ? તું મને અને અચધ્યાનુ વિશાળ રાજ્ય છાડીને વનવગડાની વાટે જઈશ ! ત્યારે રામચંદ્રજી કહે છે માતા ! તું એમાં દુઃખી શા માટે થાય છે ? ભરત રાજગાદીએ બેસે, લક્ષ્મણ બેસે કે હુ બેસું એમાં શું ફરક પડવાનો છે? શું અમે ભાઈ એ નથી ? અમે એક જ છીએ ને ? ત્યારે માતા કૌશલ્યા આંખમાંથી ચોધાર આંસુ સારતી કહે છે બેટા ! રાજગાદી પર કોઈ પણ બેસે એનુ મને બિલકુલ દુઃખ નથી, પણ તારા જેવા વનયવંત અને ભક્તિશીલ પુત્રના મને વિચાગ પડશે, ચૌદ વર્ષ સુધી તારું મુખડું મને જોવા નહિ મળે તેનુ` મને દુઃખ છે. બેટા ! તારો નિચેાગ મારાથી સહન નહિ થાય, એમ કહીને માતા ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડવા લાગ્યા. અધુઓ ! માતાને પેાતાના સ'તાના કેટલા વહાલા હાય છે! મા શબ્દ જ એવા છે કે જે ખેલતા મધુર ને આલ્હાદક લાગે છે. મા શબ્દનુ' ઉચ્ચારણ કરતા રોમેરોમ ઉલ્લસિત થઈ જાય છે. હૃદયના ખૂણે ખૂણા ગુજિત ખની જાય છે. મન મલકાય છે. મુખ ભર્યુ ભર્યુ લાગે છે. એનું કારણ એ જ છે કે મા શબ્દને જીવનસાત્ બનાવનારી માતા પોતાના જીવનનુ અમૃત અપે છે. તેના હૃદયમાંથી અવિરત, અખૂટ, અસ્ખલિત વાત્સલ્યના ઝરા નિર'તર વહ્યા કરે છે. માતાના રોમેરોમે સ'તાનાને સુખી કરવાની અખાષિત અભિલાષા પ્રત્યક્ષ દેખાતી હાય છે. સંતાનાના હિત ખાતર પાતાનું અહિત કરતી, પાતે પણ દુ:ખી થતી, સતાનેાના સુખને ઝખતી વ્યક્તિ તે જ માતા છે, માતા સદ્દા સ ́તાનાના જીવનની આબાદી અને આયુષ્યને ચિર જીવી ઈચ્છે છે.