________________
શારદા સિદ્ધિ
૧૬
સમાચાર આવ્યા કે પેઢીમાં આગ લાગી અને બધું મળી ગયુ. પાતાના ઘરમાં પણ આગ લાગી અને બધું રસાતાળ થઈ ગયું. વહેપારમાં ખેાટ જાય તે પણ ઘરમાં તા કંઇક હાય પણ જ્યાં અગ્નિના પ્રકોપ બધે થાય ત્યાં શુ ખર્ચે ? વિજય નિરાધાર મની ગર્ચા, ત્યારે લોકો ખેાલવા લાગ્યા કે સતી સુનંદાને અને રાંકડા ભાઈને તે કાઢી મૂકયા એના નિઃસાસા લાગ્યા, તેથી તું દુઃખી દુઃખી થઈ ગયેા. હવે એ તારી પત્નીને શેાધી લાવ તે તારુ' ઠેકાણુ પડશે. હવે વિજયની આંખ ખુલી ગઈ એટલે પ્રેમાળ પત્ની યાદ આવી. ચારે તરફ સુનંદાને શેાધવા લાગ્યા. શેાધતા શેાધતા ખાર મહિને પત્તો મળ્યા. વિજય સુન...દાના ચરણમાં પડયા ને કહ્યુ' સુન’દા....તુ. ચાલ. તારા ગયા પછી આઠ દિવસમાં મારી આ દશા થઇ છે. મને હવે મારી ભૂલનું ભાન થયું છે, સુનંદાએ કહ્યું તમે તેા છૂટાછેડા માટે સહી કરાવી લીધી છે એટલે હુ તમારી સાથે નહિ આવું. મને અહીં સ્વતંત્ર જીવન જીવવામાં ઘણી શાંતિ છે. તમે ખુશીથી ખીજીવાર લગ્ન કરો. વિજયે દુઃખની બધી કહાની સુનંદાને કહી, ત્યારે દયાળુ સુનંદાએ કહ્યું હુ. આવુ. પણ સુરેશ તે જિંદગીભર મારી સાથે જ રહેશે. તે કબૂલ હાય તે જ આવીશ. વિજયે હા પાડી એટલે ત્રણે જણા ગામમાં આવ્યા. સુનદા પાસે જે કઈ પૈસા હતા તેમાંથી પેાતાનુ મકાન હતું તે જગ્યાએ નાનકડું ઘર બનાવ્યું ને ત્યાં રહેવા લાગ્યા. હવે તે વિજય સુરેશને પ્રેમથી રાખે છે.
(6
સુરેશે બતાવેલ ચરૂ” :- એક દિવસ સુરેશ ઈશારો કરીને સુનદાને કહે છે અહીં ખાદો. ભાભીએ ખાધ્યુ. તા રત્નનેા ભરેલો ચરૂ નીકળ્યા. સુન...દાએ વિજયને કહ્યુ' જુએ, આ તમારા લાડીલા ભાઈ એ ચરૂ ખતાન્યેા. હવે તેા સુરેશ વિજયને શ્વાસ–પ્રાણ વહાલો થઈ પડયા. પાસે ધન આવવાથી પહેલાના જેવા ખંગલો અધાવ્યો. વહેપાર શરૂ કર્યાં. થડા સમયમાં પહેલાની જેમ સુખી થઈ ગયા ને આનંદપૂર્વક રહેવા લાગ્યા. સુનંદા ધર્મીષ્ઠ હતી. તે દરરોજ ધની આરાધના કરતી. એના સંગે વિજય પણ ધીષ્ઠ અની ગયા. એને માટે સુનંદા હવે ભગવાન તુલ્ય હતી. તે દરેક કા એની સલાહ લઈને કરતા. એક વખત ગામમાં અવધિજ્ઞાની સંત પધાર્યાં. સુનંદા અને વિજય સુરેશને સાથે લઈ ને ગુરૂના દર્શન કરવા ગયા. ગુરૂના દર્શન કર્યાં. વ્યાખ્યાન સાંભળ્યા પછી ખધા લોકો ચાલ્યા ગયા પણ સુનંદા અને વિજય બેસી રહ્યા. “સયમ માર્ગે પ્રયાણુ” ગુરૂદેવને થયું કે આ જિજ્ઞાસુ જીવે કઈ પૂછવા માટે બેઠા લાગે છે. ત્યાં સુનદાએ ગુરૂભગવંતને વંદન કરીને પૂછ્યુ. ગુરૂદેવ ! આજે આપે વ્યાખ્યાનમાં કર્મનું સ્વરૂપ સમજાવ્યું, તે આ મારો દિયર કયા કર્માંના ઉદયથી જન્મથી બહેરા ને મૂંગા છે તે આપ મને કહેા. ગુરૂએ ઉપયાગ મૂકીને જોયુ, પછી કહ્યુ' : બહેન ! આ તે પવિત્ર આત્મા છે. એણે પૂર્વ ભવમાં ચારિત્ર લીધું હતું પણ એક ચારિત્ર માર્ગોમાં કલેશ થવાથી એણે ગુરૂની ઘાર અશાતના કરી હતી, એનુ* પ્રાયશ્ચિત
=
શા. ૨૧