________________
શારદા સિદ્ધિ
ઉગ્ર સાધના કરી કર્માં સામે કેશરીયા કરી કેવળજ્ઞાનની જ્યાત પ્રગટાવી સ્વાનુભવ દ્વારા જીવાને ઉપદેશ આપ્યા. ભગવાનના ઉપદેશ સાંભળી ભવ્યજીવા ઉન્મા ને છેડીને સન્માગે વળે છે. અજ્ઞાનના અંધકારમાં આથડતા જીવા જ્ઞાનના પ્રકાશને પામે છે. અ'ધકારનુ` સામ્રાજ્ય ત્યાં સુધી ટકે કે જ્યાં સુધી સૂર્યના પ્રકાશનુ' એક પણ કિરણ બહાર નીકળ્યું નથી. જ્યાં સૂર્યના પ્રકાશ થયા કે અંધારુ' સÖથા વિલય થઈ જાય, તેમ જ્યાં સુધી જીવનમાં જ્ઞાનના પ્રકાશ થયા નથી ત્યાં સુધી અજ્ઞાન અંધકાર ટકી શકે છે. જ્ઞાનના પ્રકાશ આપનારા તીર્થંકર ભગવંતા આપણા અન’તાન ત ઉપકારી છે.
૧૬૩
या जहा अंधकारंसि राओ, मग्गं ण जाणाइ अपस्समाण |
તે સબિસ મુમેળ, મળ વિયાળાર્ વાતિયંસિ। સૂય.અ.૧૪ ગાથા ૧૨ સૂયગડાયંગ સૂત્ર એ સાધુ સાધ્વીના પિતાનુ કામ કરે છે ને આચારગ સૂત્ર એ માતાનું કામ કરે છે. આચારાંગ સૂત્રમાં સાધુ સાધ્વીને આચાર કેવા હાય, સાધુ સાધ્વીએ કેવી રીતે જીવન જીવવુ જોઈએ તે આચાર વિધિ સમજાવી છે, અને સૂયગડાય'ગ સૂત્ર પિતાની માફક ટકાર કરે છે હે મારા સાધક ! તેં સ્વ પર હિત માટે જે શ્રધ્ધાથી ચારિત્રમાર્ગ અપનાવ્યેા છે તેનું ખરાખર યથાતથ્ય પાલન કરજે પણ સ'સારના માન સન્માનના વાવાઝોડામાં અટવાઈને તારુ' ચારિત્ર ગુમાવીશ નહિ. આ ગાથામાં ભગવાન શું કહે છે!
જેમ માદક પુરૂષ અંધારી રાત્રિમાં અંધકારના કારણે મા નહિ દેખાતો હાવાથી માને જાણી શકતો નથી, પણ સૂર્ય ના ઉદય થતાં પૃથ્વી ઉપર પ્રકાશ ફેલાતા માને જાણી લે છે એવી રીતે વીતરાગ પ્રભુના ઉપદેશથી જ્ઞાનથી જીવ સન્માને જાણી લે છે. અજ્ઞાનરૂપ અધકારમાં ફસાઈ રહેલ આત્માઓ, જિનમા ને નહિ જાણનારા સદ્ગુરૂના ઉપદેશથી સ'સારના સ્વરૂપને જાણી સ`સાર ભાવના ત્યાગ કરી પ્રવજોં ગ્રહણ કર્યાં બાદ સદ્ગુરૂના સમાગમથી અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થતાં જ્ઞાનરૂપી દ્વીપકના પ્રકાશને પ્રાપ્ત કરી, મેાક્ષ માને પ્રાપ્ત કરવાના જ્ઞાનને પ્રાપ્ત કરી લે છે. વીતરાગ પ્રભુની વાણીના જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે જીવનમાં સદ્ગુરૂના સત્સ`ગની જરૂર છે. સત્સ`ગ દ્વારા જીવનું અજ્ઞાન ટળે છે. સાચા સદ્ગુરૂ સાધકના જીવનમાં રહેલી ભૂલીને ટકાર કરીને સુધારે છે.
જ્ઞાતાજી સૂત્રમાં મેઘકુમારની વાત આવે છે. મેઘકુમારે ભગવાનની વાણી સાંભળી વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. દીક્ષા લીધી તે દિવસે મેઘકુમાર સ્વાધ્યાય, યાનાઢિ કરીને સંથારીયા ઉપર સૂઈ ગયા. ભગવાનના ચૌદ હજાર સ'તો હતા. તે ાત્રે શરીરના કારણે ઊઠીને પરઠવવા માટે જતા આવતા. તેથી તેમની ઠોકર મેઘકુમારને વાગવા લાગી. આથી મેઘકુમારની નિદ્રા ઉડી ગઈ ને મનમાં વિચારવા લાગ્યા કે હવે મારાથી ચારિત્ર