________________
१७८
શારદા સિદ્ધિ
પડયા અને તેમની ચરણરજ મસ્તકે ચઢાવી પેાતાના દેહને પાવન કર્યાં. સ્વામીજી ઊભા થઈને કઈક કહે તે પહેલાં એક અમેરિકન શિષ્યે ખીજાના કાનમાં ધીમેથી કહ્યુ', “અરે, આમના ગુરુ તો કેવા છે. એમના કપડાનુ' પણ કંઈ ઠેકાણું નથી. આ રંગીભ’ગી જેવા એમના વેશ છે.” સ્વામીજીના કાન સરવા હતા. તેએ આ શબ્દો સાંભળી ગયા, એટલે ગુરુદેવને વંદન કરી ઊભા થઈને કહ્યું-ભાઈએ ! ભારતની અને અમેરિકાની સૉંસ્કૃતિ ભિન્ન ભિન્ન છે. અમેરિકામાં કોઈ પણ માણસની કિમત એણે પહેરેલાં વસ્ત્ર ઉપરથી અંકાય છે. માનવ ભલે મામૂલી હોય પણ અપટુડેટ કપડાં પહેરે તો ત્યાં એની ઝાઝી કિ`મત અંકાય છે. બીજા શબ્દોમાં કહું તો અમેરિકામાં મામૂલી માણસને એક કુશળ દરજી ભદ્ર પુરુષ મનાવી શકે છે. જ્યારે ભારતમાં તો માત્ર સદાચાર જ ભદ્રપુરુષ બનાવી શકે છે. સ્વામીજીની વાત સાંભળીને અમેરિકન શિખ્યાને સાચી વાતનું ભાન થયુ. પેાતાની ભૂલ સમજાતાં સૌએ માફી માંગી અને ગુરુ ચરણમાં વંદન કર્યાં. સ્વામી વિવેકાન'દ અમેરિકા જેવા વિલાસી દેશની જનતાના દિલ પીગળાવી શકયા હાય તા તે એમના અજોડ બ્રહ્મચર્યની તાકાત હતી.
અહી' અભયદેવ સૂરિની વાણીમાં આવુ' સુંદર રસમાધુર્યં પ્રગટ થયુ. હાય તો તે પણ એમના બ્રહ્મચર્યની તાકાત હતી કે જેના સૂર સાંભળીને મનેારમા જેવી રૂપરૂપના અખાર સમી કન્યા મત્રમુગ્ધ બની હતી. એ સ`તના ચરણના સ્પર્શ કરવા આવી ત્યાં મુનિએ કહી દીધુ, “બહેન ! અમે સ્ત્રીના સૌંસગની સ્વપ્ને પણ ઇચ્છા ન કરીએ, માટે તું અમારાથી દૂર રહે.” એના હાવભાવ અને ખેલવાની રીતભાત જોઈને અભયદેવસૂરિજી પરિસ્થિતિ સમજી ગયા. એ બ્રહ્મચારી સંયમમૂતિએ મધુર સ્વરે કહ્યુ', “બહેન ! જે વર્ણન સાંભળીને તું મારા પ્રત્યે આકર્ષાઈ છે, મુગ્ધ બની છે તે વન તો હજી અધૂરું છે. તે તું સાંભળ.” આમ કહીને અભયદેવસૂરિજીએ શૃંગારરસની દાહક જવાળાને પરમ શાંતરસની જ્યેાતિમાં પલટાવી દીધી. સાચુ` સૌંદ, સાચું ધન અને સાચુ' મા` શુ` છે તે અનુભવની ચાવીથી ખેાલી ખતાવ્યુ..
આ તરફ મનારમાના મેકલેલો સંદેશ સાંભળીને એના માતા-પિતા હીરામેાતીના થાળ ભરીને હષ ભેર ત્યાં આવી પહોંચ્યા ને હીરા મેાતીથી જમાઈરાજને વધાવવા અને જોવા અધીરા બનેલા રાજા રાણીએ પૂછ્યું- બેટા ! તે’ પસંદકરેલા તારા સૌભાગ્યશાળી પતિ અને અમારા જમાઈરાજ કયાં છે ? તુ' અમને જલદી મતાવ.” માતાપિતાના આવાં વચના સાંભળીને કુમારી મનેારમાએ કહ્યુંકે, “હે માતા-પિતા ! મેં જે પતિ શેયા હતા તે હવે ગુરુ મની ગયા છે. મે' જેમને પસંદ કર્યાં હતા તે હવે તમારા જમાઈરાજ નથી પણ યાગીરાજ છે. પહેલા મને ખબર ન હતી કે આ યાગીશ્વર છે તેથી સમાચાર માકલ્યા. હવે હુ એમની પત્ની થવા નથી સજા`ઈ પણ શિષ્યા થવા સાઈ છું. હું દીક્ષા લેવાની છું.” પુત્રીના શબ્દો સાંભળીને માતાપિતા કહે છે, “બેટા ! એવું તે કંઈ