________________
વ્યાખ્યાન ન. ૨૧
શ્રાવણ સુદ ૧૧ને શુક્રવાર
તા. ૩-૮-૭૯
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાએ ને મહેના ! પરમ પથના પ્રકાશક, ભવ્ય જીવેાના ઉદ્ધારક, રાગ–દ્વેષના વિનાશક, એવા અન ́ત ઉપકારી તીર્થંકર ભગવાએ જગતના જીવેાને આત્મકલ્યાણના માર્ગ અતાન્યે. સૂયગડાયંગ સૂત્રમાં શ્રી જબુસ્વામી શ્રી સુધર્માસ્વામીને પૂછે છે કે, હે ભગવંત! સર્વ દુઃખાથી મુક્ત કરાવનાર, સ`થી શ્રેષ્ઠ મોક્ષમાર્ગ શ્રી તીર્થંકર દેવાએ કહેલા માળને આપ જાણેા છે તે સરળ માક્ષમા, સર્વ કર્મોના ક્ષય કરાવનાર અને મેાક્ષની પ્રાપ્તિ કરાવનાર એવા મા અમને બતાવેા. ત્યારે સુધર્માસ્વામી પેાતાના પ્રિય શિષ્ય જજીસ્વામી આદિ શિષ્યાને તે મા નુ સ્વરૂપ સમજાવતાં કહે છે.
अणुपुव्वेण महाघेोरं, कासवेण पवेइयं ।
નમાવાય બો પુત્રં, સમુદ્ર વાળા અ, ૧૧. ગાથા ૫.
શાસનપતિ, ત્રિલોકીનાથ ભગવાન મહાવીર સ્વામીએ કહેલા મોક્ષમાને હું તમાને અનુક્રમથી બતાવું છું તે તમે સાંભળેા. જેમ વેપાર કરનાર વેપારી લેાકેા વહાણુ, સ્ટીમર આદિ સાધનથી સમુદ્રને પાર કરે છે એટલે સમુદ્ર તરીને પોતાને જે સ્થળે જવુ હાય તે સ્થળે પહેાંચી શકે છે તેમ શ્રી તીર્થંકર ભગવતાએ બતાવેલ મેાક્ષમાગ ના આશ્રય સહારો લઈ ભૂતકાળમાં ઘણાં જીવે આ સંસાર સાગરને તરી ગયા છે અને પેાતાના ધારેલ સ્થળ સિધ્ધિ ગતિને પ્રાપ્ત કરેલ છે. મેાક્ષમા નુ આરાધન મહાકઠિન છે. મનુષ્ય જન્મ, ધર્મ શ્રવણના યાગ, સમ્યક્ત્વ રૂપ શ્રદ્ધા, અને ચરિત્ર, પાલનની શક્તિ એ બધું પ્રાપ્ત થાય ત્યારે મેાક્ષની પ્રાપ્તિ થાય છે. જેથી અલ્પ શક્તિવાળાને માટે આ મેાક્ષમા' આરાધન મહાકઠિન છે. સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપરૂપ ધર્મની આરાધના સપૂર્ણ ઉપયાગવંત રહીને કરવાથી મેાક્ષની પ્રાપ્તિ થાય છે.
મોક્ષમાર્ગની આરાધના કરી રહેલા ચિત્ત અને સભૂતિ મુનિની વાત ચાલે છે. તેમાં સ‘ભૂતિ મુનિ સનતકુમાર ચક્રવતિની સ્ત્રીરત્નના સુવાળા કેશના સ્પના શીતળ અનુભવથી સ ́યમથી ચલાયમાન થયા. તેમનું મન ચક્રવર્તિના વૈભવ અને વિલાસની મેાજ માણવા તરફ આકર્ષાયું, તેથી મુનિનું મન સ`યમથી ચલિત બન્યું. સ્ત્રીરત્નનુ મનમેાહક સૌંદર્ય જોતાં ચિત્ત ચલાયમાન બન્યું. આવા ખીજો એક પ્રસંગ છે. શ’કરજી જંગલમાં ધ્યાન કરવા જતા ત્યારે એક દિવસ પાર્વતીજી કહે છે તમે ધ્યાન તેા ખરાખર કરી છે ને? ત્યારે શકરજી કહે છે, મારુ ધ્યાન એટલે ધ્યાન. મને કોઈ ગાવી ન શકે. એક દિવસ પાર્વતીજીના મનમાં વિચાર આવ્યો કે, લાવ, હુ. પરીક્ષા