________________
શારદા સિદ્ધિ
૧૭૩
પ્રતિષ્ઠા ન હોય તે એમ માનેા છે કે અમે દુઃખી છીએ પણ જ્ઞાની પુરૂષોની દૃષ્ટિએ આ દુઃખ તો સામાન્ય છે. જ્ઞાની કહે છે કે “અદ્દો જુવો છુ સંસારો” અહેા ! આ સ'સાર માત્ર દુઃખથી ભરેલો છે. તેમાં એકેક જીવા અનેક પ્રકારના દુઃખાથી પ્રજળી રહ્યા છે. તમે તે પૈસાવાળાને સુખી માને છે ને ? પણ એ જ શ્રીમંત પાસે ગમે તેટલુ ધન હાય પણ જો એના અતરમાંથી અસતેષની આગ ઓલવાઈ નથી ને તૃષ્ણાના તર'ગા શાંત થયા નથી તો એ સુખી નથી. સુભાષિતકાર પણ કહે છે કે “ન આ સંતોષાવર પુલ ન ચ સુબ્બા વોવ્યાધિ” સંતાષ જેવું કોઈ સુખ નથી ને તૃષ્ણા જેવી કોઈ વ્યાધિ નથી.
મધુએ ! અસંતષી માણસ પાસે લાખ્ખા કે કરાડો રૂપિયા હાય છતાં એ અસ તેાષની આગમાં જલ્યા કરે છે. પેાતાની પાસે ૫૦ લાખની મિલકત હાય પણ એ કરાડપતિની લક્ષ્મી જોઈને જલતા હાય છે કે આ ભાઈની પાસે કરોડ રૂપિયા છે ને મારી પાસે નિહ ? આ બહેનો પાસે ઘણાં દાગીના હાય પણ કાઈ બહેનના હાથમાં નવા ઘાટની બંગડી જોશે તો એમ થશે કે હું આવા ઘાટની બંગડી બનાવું. એને મન થાય એટલે જ્યાં સુધી એવા ઘાટની ખંગડી ન બને ત્યાં સુધી ચેન ન પડે. જ્યાં સુધી મળે ન એવા ઘાટ ત્યાં સુધી બહેનના જામે નહિ ઝા”.. જ્યારે એને મનગમતું મળે ત્યારે એને સતોષ થાય છે, માટે કહ્યું છે કે અસતેષી સદા દુ:ખી છે. -
તીર્થંકર પ્રભુ ઉપરની ગાથામાં જગતના જીવાને ઉદ્ઘાષણા કરીને કહે છે કે હું ભવ્ય જીવા! મનુષ્ય ભવમાં જ સમસ્ત દુઃખોના અત કરી શકાય છે. મનુષ્ય ભવ સિવાય ખીજા કાઇ પણ ભવમાં સવ દુઃખાના નાશ થઈ શકતા નથી, કારણ કે જ્ઞાન સહિત યથાતથ્ય ચારિત્રનું પાલન મનુષ્ય દેહથી થઈ શકે છે, પણ મનુષ્યભવની પ્રાપ્તિ થવી જીવને અતિ દુ`ભ છે. ઘણી કઠીનતાથી મનુષ્યભવ મળે છે, કારણ કે ભદ્ર પ્રકૃતિ, વિનય, અનુક'પા, અને અહંભાવ રહિતપણાનું સેવન તથા દાન, દયા, વ્રત, નિયમ આદિ ધર્માંની આરાધના જેણે ન કરી હેાય તેને મનુષ્યભવની પ્રાપ્તિ થતી નથી. જેમ સમુદ્રમાં પડી ગયેલ રત્ન ફરીને પ્રાપ્ત થવુંદુČભ છે તેમ મનુષ્યભવ પ્રાપ્ત થવા પણુ અતિ દુર્લભ છે. ઘણાં એમ કહે છે કે અનુત્તર વિમાનના દેવેને માટે તે મેાક્ષ તદ્દન નજીક છે. એક કૂદકા મારે ને ત્યાં પહોંચી જવાય તેમ છે છતાં શા માટે મનુષ્યભવમાં આવવુ પડે છે ? ત્યાંથી સીધા મેાક્ષમાં જાય તેા શુ ખાટુ? પણ એમ બની શકતુ' નથી, કારણ કે દેવને પણ મનુષ્ય થયા વિના મેાક્ષમાં જઈ શકાતું નથી. હું તમને સમજાવું. તમે ખાવા માટે હાથમાં ભેાજનના કાળીચેા લો છે તે મોઢામાં મૂકીને પેટમાં ઉતારા છે ને ? કોઈ વિચાર કરે કે મારે મોંઢામાં મૂકયા વિના ખાવુ છે તેા તે અને ખરુ? “ના”, તેવી રીતે મનુષ્યભવ સિવાય ખીજે કયાંયથી મેાક્ષમાં જઈ શકાતુ' નથી.