________________
७२
શારદા સિંહ
'તરમાં વિરતીભાવના ફુવારા ઉડવા લાગ્યા અને સ`સાર સળગતા દાવાનળ લાગ્યા એટલે ઘેર આવીને એના માતાપિતાને કહે છે કે હે માતાપિતા ! ભગવાનની વાણી સાંભળીને મને સ`સાર અસાર લાગ્યા છે. મારે હવે જલ્દી દીક્ષા લેવી છે. આપ મને અ'તઃકરણની આશીષપૂર્વક દીક્ષાની આજ્ઞા આપે.
બંધુએ ! એ આત્માએ કેવા પવિત્ર હશે કે એક જ વખત ભગવાનની વાણી સાંભળીને અતરમાં બૈરાગ્ય આવી જાય. આઠ વર્ષ'ની 'મર થાય ત્યાં સુધી તે ખાલપણુ ગણાય. આઠ વર્ષ પછી જીવ સમજે નહિ તા એને માહરાજા ઠગીને સંસારના પિ'જરામાં પૂરી દે છે, અને જીવ વિષય સુખની લાલચે એપિજરામાં પૂરાઈ જાય છે. જેમ તમારે ઉંદર પકડવા હાય તો પિજરામાં રોટલીના ટુકડા મૂકે છે ને ? એ રોટલીના ટુકડા જોઈને ઉત્તર હાંશે હાંશે પિ'જરામાં પૂરાય છે તેમ આ જીવ વિષય સુખાની રાટલીના ટુકડાની લાલચે જીવ સ’સારના પિજરામાં હાંશે હાંશે પૂરાય છે પછી એને માટે મહાર નીકળવુ' મુશ્કેલ બની જાય છે.
“કેવળી ભગવંતને પ્રશ્ન પૂછતા માબાપ” :- આ માતાપિતા ધના સ્વરૂપને સમજેલા હતા, એટલે પુત્રની ભાવના જાણીને માતાપિતાની આંખમાંથી ના આંસુ સરી પડયા. તેઓ મનમાં ખેલ્યા અહા ! મારા કુળને ઉજાળનારા એક દીપક મારા ઘરમાં પ્રગટયા ખરો. માતાના મનમાં એમ થયુ` કે હવે હું રત્નકુક્ષી માતા બની. દીક્ષાની અનુમતિ માંગતા પુત્રને એના માતાપિતા કહે છે બેટા ! તારી દીક્ષા લેવાની વાત સાંભળીને અમને અનહદ આનંદ થયા છે પણ તું થાડા દિવસ શકાઈ જા, અમારે તારા દીક્ષા મહાત્સવ ખૂબ ભવ્ય રીતે ઉજવવા છે, જેને મજીઠીયા બૈરાગ્ય રગ લાગ્યા છે એવા પુત્ર કહે છે હું માતાપિતા ! એક દિવસ તે શું, એક ઘડી પણ આગના ભડકાથી ભરેલા સ‘સારમાં હું રહી શકું તેમ નથી. મારી એકેક ક્ષણ લાખેણી જાય છે ત્યારે માત પિતા કહે છે બેટા ! અમે તને દીક્ષા લેવાની રાજીખુશીથી આજ્ઞા આપીએ છીએ પણ તુ' અમારી આટલી ઇચ્છા પૂરી કર. માતાપિતાએ ઘણી રકઝક કરી ત્યારે દીકરા કહે છે હું માતાપિતા ! ચાલેા, આપણે કેવળીભગવ ́ત પાસે જઇએ. તેઓ જેમ કહેશે તેમ કરીશું. પુત્રની વાત સાંભળીને તેઓ કેવળી ભગવ‘ત પાસે આવ્યા. ભગવાનને વંદન નમસ્કાર કરી માતાપિતાએ કહ્યું : પ્રભુ ! આ અમારા લાડકવાયા દીકરાને આપની વાણી સાંભળીને વૈરાગ્ય આવ્યો છે. અને તે અત્યારે જ દીક્ષા લેવી છે પણ અમારે એને દીક્ષા મહેાત્સવ ઠાઠમાઠથી ઉજવવા છે અને એ હવે ક્ષણુ વાર સંસારમાં રહેવા ચાહતા નથી. હવે અમારે શુ' કરવુ’?
“કેળવો આત્મ સાધનામાં અપ્રમત્તભાવ” :- સર્વાંગ ભગવતે પેાતાના જ્ઞાન પ્રકાશમાં આ કરાનું આયુષ્ય કેટલુ ખાકી છે તે જાણ્યુ હતુ. એટલે એના માતાપિતાને કહ્યુ “વાળુનિયા મા ષિષ જ !” હું દેવાનુપ્રિય ! જો તમારા