________________
કર
શારદા સિદ્ધિ કોઈ રોગ થાય છે તેા તમે કોઈ સારા એવા ડોકટરને શરણે જામે છે ને ? તેમાં કોઈ મોટા સર્જન ડૉકટરને બતાવવુ હોય તો તમે એમણે આપેલા ટાઇમ પ્રમાણે ત્યાં વહેલા પહેાંચી જાઓ છે ને ? ત્યાં પહેોંચી ગયા પણ હજુ ડોકટર આવ્યા નથી અગર એક કલાક મોડા આવ્યા ને નદી આના દરોડો ખૂબ છે એટલે એ ત્રણ કલાક બેસવું પડે તે શાંતિથી એસી રહો કે ડૉકટરના સામા થાએ ? ત્યાં શાંતિથી બેસી રહ્યો છે. કદાચ અહુવાર લાગે તા જઈને ડોકટરને એમ કહેશો કે ડૉકટર સાહેબ! બહુ મોડું થયું. હવે મારા કેશ હાથમાં લો ને? ત્યાં એક તા ડોકટરને ચાર્જ ભરવાના, ત્રણ કલાક ખેાટી થવાનું ને ઉપરથી સાહેબ કહેવાનું, પણ તમે અહી આવ્યા ને વ્યાખ્યાનનો ટાઈમ થયા પણ સંત સતીજી પાટ ઉપર ન આવ્યા. અડધા, પાણા કે એક કલાક થાય તો તમે શુ' કહેશે ? વ્યાખ્યાનનો ટાઇમ થઇ ગયા છતાં સ ંતા આવતા નથી તેા અમે કાંઈ ફૂરસદીયા નથી. અમારે ઘણું જ કામ છે. (હુસાહસ) પણ ડોકટરને આવું કહી શકશેા ? ‘ના' ડોકટરને ત્યાં તમે ત્રણ, ચાર કલાક એસો તેમાં તમને લાભ થશે જ એવુ નથી. જે રોગનું નિદાન કરાવવા ગયા હતા તે રોગ પણ મટશે જ એવી કોઈ ખાત્રી નથી પણ આ ધર્મસ્થાનકમાં આવીને તમે માત્ર સંતની સામે બેસી રહેશે, પાંચ કલાક સુધી સંત તમારી સાથે કંઈ જ વાત ન કરે તે પણ તમને મહાન લાભ થશે. માનવભવ અને ધમ કરવાનો બધા યેગ મળે તે એક ક્ષણ પણ નિષ્ફળ કેમ જવા દેવાય ? તમારી એકની જ આ વાત નથી ભેગી અમારી સતાની વાત પણ કરુ. માત્ર સાધુવેશ પહેરી લીધા તેથી કલ્યાણ થઈ જવાનુ નથી. અમને એમ થવું જોઈએ કે અમે માત્ર આ વેશ પહેર્યાં નથી પણ ક`શત્રુઓને હઠાવવાના ધર્મધ્વજ લીધે) છે માટે સંયમ લઈને એક ક્ષણ પણ પ્રમાદ કરવા પાલવે નહિ. એવી જાગૃતિ રાખવાની જરૂર છે. જાગૃતિ વિનાનું જીવન જીવવાના કોઈ અર્થ નથી. કહ્યુ છેને કે
જાગ્યો ન અ`તર ઘટ વિષે, નિશા જાગવાથી શુ વળ્યું? ત્યાગ્યા ન ઢાષ દિલ તણાં, ઘર ત્યાગવાથી શું વળ્યું?
મનુષ્ય આખી રાતની રાત જાગ્યે પણ જાગીને આત્માનુ કોઈ ચિ'તવન ન કહ્યુ', ભવબંધન ઘટે એવી ચિંતવના ન કરી પણ હું ધનવાન કેમ અનુ', મારા સંસારની વાડીના વિસ્તાર કેમ વધે એવી જ ચિંતવના કરી તે એવું જાગવાથી શુ' લાભ ? એવી ચિતવના તે આ જીવે ઘણી કરી છે. પાસે લાખાને કરોડો રૂપિયાની સંપત્તિ હોય પણ જો પોતે કોઈના દુઃખ મટાડવા માટે સપત્તિનો ઉપયાગ ન કરે તે એવી સ'પત્તિથી શુ' લાભ ? પેતે ઘરમાં મિષ્ટાન્ન આરેગે છે ને પાડોશીને ખાવા લૂખો સૂકો રોટલો પણ નથી તેા એવા ખાવાથી શુ` વળ્યું ? એવી જ રીતે જીવે ઘરબાર છોડયા, સ્નેહી, સ્વજન અને સ`પત્તિ છેડી પણ અતરમાં રહેલા દોષ–રાગ-દ્વેષ, વગેરે ન છૂટે તે ઘર ત્યાગવાથી શું લાભ ? ઘર ત્યાગવાની સાથે આત્મામાં ક્ષણે ક્ષણે એવી જાગૃતિના
11