________________
વ્યાખ્યાન ન. - ૧૩ શ્રાવણ સુદ ને ૩ ગુરૂવાર
તા. ૨૬-૭–૭૯ અનંતજ્ઞાની, શાસન સમ્રાટ, પરમાર્થદશી તીર્થકર દેવેએ ભવ્ય જીવોના એકાંત હિત માટે ઉપદેશ આપતા કહ્યું કે હે મહાનુભાવો ! દ્રવ્યથી ત્રસપ, પંચેન્દ્રિયની પટુતા, સુકુલાત્પતિ તેમજ મનુષ્ય જન્મ વગેરે મળ્યું છે. ક્ષેત્રથી આર્યક્ષેત્ર. આ ભારત ભૂમિમાં બત્રીસ હજાર દેશો છે તેમાં આર્યક્ષેત્ર ફક્ત ૨પા છે. બાકીના બધા અનાર્યક્ષેત્રે છે. તે આર્યક્ષેત્રમાં જન્મ મુશ્કેલ છે. આર્યક્ષેત્રમાં પણ આર્યકુળ અને આર્યપણું પ્રાપ્ત કરવું કઠીન છે. ભગવાન ઉત્તરાધ્યયન સૂત્રમાં બોલ્યા છે કે
लध्धूण वि माणुसत्तणं, आरियतं पुणरावि दुल्लहं । વદ તથા મિજીપુયા, સમયે યમ મા પમાયણ // અ. ૧૦ ગાથા ૧૫
મનુષ્યભવ પ્રાપ્ત કર્યા પછી પણ જીવને આયે દેશના આર્યકુળમાં જન્મ મળ તે ઘણે દુર્લભ છે. આર્યકુળમાં જન્મ મળ્યા પછી આર્યત્વ પ્રાપ્ત કરવું કઠીન છે, જે કારણ કે મનુષ્ય ભવ પામીને પણ ઘણું ચેર અને પ્લે છે થાય છે, માટે તમારે સમય પ્રમાદમાં વ્યતીત કરશે નહિ. કાળથી અવસર્પિણ કાળના ચોથા આરા સમય પ્રાપ્ત થ મુશ્કેલ છે કે જે સમયે ધર્મકરણી સુગમ રીતે થાય છે, અને ભાવથી શાશ્રવણ, ધર્મશ્રદ્ધા, ચારિત્રાચરણ અને કર્મ ક્ષયેશમાનુસાર વિરતિ પરિણામ વગેરે સમય મળે છે. દ્રવ્ય સામગ્રી ક્ષેત્ર સામગ્રીની ખાસ અપેક્ષા રાખે છે, જે ક્ષેત્રમાં ધર્મચર્યા નથી હોતી તે ક્ષેત્રમાં દ્રવ્ય સામગ્રી અનર્થને પેદા કરે છે. દ્રવ્ય સામગ્રી અને ક્ષેત્ર સામગ્રી બંનેને સમાગમ થાય પણ જે કાળસામગ્રી ન હોય તે કાર્યસિદ્ધિ થઈ શકે નહિ, કારણ કે જે કાળમાં તીર્થકરને યોગ હોય અથવા સુવિહિત આચાર્ય, ઉપાધ્યાય અને મુનિવરોને વેગ હોય તે આત્માઓ પૂર્વોક્ત બંને સામગ્રીઓને લાભ લઈ શકે. આવી સુંદર સામગ્રીઓના સુગ સાથે આવું રૂડું જિનશાસન મળ્યું છે. જેને જિનપ્રભુનું શાસન મળ્યું તેના ભાગ્ય ઉઘડી ગયા. સમજી લે, ભગવાનનું શાસન કેવું છે? મહાવીર પ્રભુજીનું શાસન કેવું, જાણે ચમકતા ચંદ્ર જેવું,
કેવું છે. આ શાસન કેવું (૨) શીતળ કેવું માર્ગ ભૂલ્યા જીવોને સન્માર્ગ બતાવતા, કુમતી હઠાવીને સુમતિ એ સૂઝાડતા,
ઝગમગતા દિપકની જ્યોતિ જેવું.........મહાવીર.. આખા દિવસની ગરમીથી તપી ગયેલી પૃથ્વીને ચંદ્ર શીતળ બનાવી દે છે. ચંદ્રની શીતળતાથી જીવ શાતા પામે છે. અંધકારને દૂર કરી સારી અવનિને પ્રકાશથી ઝગમગતી બનાવી દે છે તેમ પ્રભુજીનું શાસન અનાદિકાળથી ભવાટવીમાં ભૂલા પડેલા શા. ૧૬