________________
શારદા સિદ્ધિ શકી તે હારનું વજન કેવી રીતે ઉંચકી શકીશ? એટલે તું હાર પહેરી નહિ શકે. પત્ની કહે આ શું બોલ્યા? આવ મઝાને સુંદર હાર તો હશે પહેરીશ. (હસાહસ) એને પતિ કહે છે પણ એના પૅલનું વજન તે તું જે ભલે ને વજન ગમે તેટલું હોય પણ એ તે સોનું છે ને ? સોનાને હાર છે તે વાત સાચી છે પણ તારે હાર પહેરીને વાંકુ વળવું પડશે. કોઈ પણ કામકાજ કરીશ તે છાતીમાં વાગશે, ત્યારે કહે છે કંઈ નહિ થાય. મને હાર બહુ ગમે છે એટલે એના પતિએ એને હાર આપે. પત્નીએ હશે હશે હાર પહેર્યો. હવે એ કામકાજ કરવા વાંકી વળે એટલે પેડલ એની છાતીમાં ભટકાય. ચાર પાંચ દિવસમાં તે છાતીમાં ચાંદુ પડી ગયું. દુખાવે થવા લાગે પણ હાર કાઢતી નથી. પતિ બધું દશ્ય જોયા કરે છે. છાતીમાંથી લોહી નીકળ્યા પણ આ હાર કાઢતી નથી, ત્યારે એના પતિના મનમાં થયું કે હવે આને કંઈક ચમત્કાર બતાવવા દે. નહિતર મારે જ ઉપાધિ થશે.
પત્નીની દૃષ્ટિ ઉઘાડવા કરેલો પ્રયત્ન” :- પત્ની ઘસઘસાટ ઉંઘતી હતી ત્યારે એના પતિએ પૅડલ ઉપરથી હેજ પતરું ઊંચું કરી નાંખ્યું. સવાર પડતાં પત્ની જાગી. ઊંચું કરી નાંખેલું પતરું વાગ્યું એટલે એણે જોયું તે અંદર લોઢું છે. તરત હાર ગળામાંથી કાઢીને ફેંકી દીધે. પતિને કહે છે કે તમે મને દગો દીધો. પતિ કહે છેને દગો ? જુઓ તે ખરા, આ હાર તે લોઢાને છે. પતિ કહે છે મેં તને દગો નથી દીધે પણ તારા શબ્દ મને જાગૃત કર્યો છે. તે બાને કહ્યું મારાથી ખલ નહિ ઉંચકાય. તે દિવસે તું નાનકડે ખલ ન ઉંચકી શકી તે આ હારનું વજન કેવી રીતે ઉંચકી શકી? આ છાતીમાં ચાંદુ પડી ગયું તે પણ તું હાર કાઢતી ને હતી, કારણ કે તેના પ્રત્યે તને રાગ છે. સેનું માનીને હાર પહેર્યો પણ લેખંડ જોયું એટલે ફટ દઈને ફેંકી દીધો. પત્ની એના પતિની વાતને મર્મ સમજી ગઈ
બંધુઓ ! આ સંસાર પણ સેનાથી મઢેલા લોઢા જેવું છે. ઉપરથી તમને ઝાકઝમાળ દેખાઈ રહ્યો છે એટલે પેલી બાઈની જેમ તમે સંસારના દુઃખ સહન કર્યા કરે છે. જ્ઞાનીઓ તમને સંસાર છોડવાનું કહે છે છતાં છોડવાનું મન થતું નથી, પણ પેલી બાઈને ખબર પડી કે આ હારમાં સેનું નથી પણ લોઢું છે એટલે તરત જ હાર ફેંકી દીધે, તેમ તમે પણ શું કરે? “એક ધક્કા ઓર દે, સંસાર કે છોડ દે.” આ સંસારમાં કોઈ કોઈનું નથી. કોણ જાણે આ સંસારમાં તમને કેટલાય ધક્કો વાગતા હશે છતાં તમે સંસારને ધક્કો મારતા નથી. આ દુખમય સંસારમાં મીઠી વીરડી સમાન કોઈ હોય તે તે એક ધર્મ છે. માછલી ખારા સમુદ્રમાં રહે છે છતાં પાણી મીઠું પીએ છે. એ કેવી રીતે પીતી હશે? જાણે છો? સમુદ્રમાં શગી નામની માછલી રહે છે. એને જ્યારે તરસ લાગે છે ત્યારે એ જે તરફથી નદીનું મીઠું પાણી સમુદ્રમાં આવે છે તે તરફ જઈને એ મીઠું પાણી પી લે છે તેમ આ
iાં
૧ ૦.