________________
to
શારદા સિદ્ધિ
એમાં લેપાવા નિહ દે પણ તમે ધને અ-કામના હેતુ ન બનાવેા. ધમ તે મેક્ષ મેળવવાના લક્ષે કેવળ નિરાશ'સ ભાવે કરો. પછી એના ચેાગે મેાક્ષ ન મળે ત્યાં સુધી ઉત્તમ કોટિના અર્થ-કામ મળે એની ચિ'તા ન કરે. તમારી દૃષ્ટિ અ−કામ તરફ નહિ પણ મોક્ષ તરફ હાવી જોઇએ. ધર્માંની આરાધના અને તેટલા વધુ પ્રમાણમાં કરવી, અને એમાં કોઈ પણ પ્રકારની પૌદ્ગલિક આશંસા ન આવી જાય તે માટેની કાળજી રાખવી. જ્ઞાની ભગવા ફરમાવે છે કે જિન આજ્ઞા મુજબ અને નિરાશ'સભાવે કરેલા ધર્માંથી તમે જ્યાં સુધી સસારમાં હશે। ત્યાં સુધી ઉત્તમ કોટીના સુખા પ્રાપ્ત થશે અને એને ભાગવટા ચાલુ હશે તે પણ આત્મા તેમાં જોડાશે નહિ. પિરણામે આરાધના વધશે અને મેાક્ષ મળશે, અન’તજ્ઞાનીઓ ચેલેન્જ ફેકી કહે છે છતાં ધને પૌદૂંગલિક લાલસાની સિદ્ધિનુ સાધન કેમ બનાવ્યા છે? જ્ઞાનીઓ કહે છે આશ'સાથી કરેલા ધર્માંથી જે અર્થ-કામ મળશે તે આત્માને મલીન બનાવનારા નીવડશે. આવુ‘ સમજીને કલ્યાણના અથી જીવાએ અનંત દુઃખમય સ'સારથી મૂકાવાના અને અન`ત સુખવાળા મેાક્ષને મેળવવાના હેતુથી ધર્મારાધના કરવી જોઈએ. જે આત્માઓ એવા શુદ્ધ ધ્યેયથી નિરાશ‘સભાવે ધર્મારાધના કરે છે તે આત્માઓ અલ્પકાળમાં સસારના અન'ત દુઃખથી છૂટી જાય છે અને અન'ત સુખના સ્થાનરૂપ મેાક્ષને પામે છે. પાંગળા મનુષ્ય પણ જો માગને આશ્રયેલો હોય તે તે ક્રમે કરીને દૂર પહેાંચી શકે છે તેમ ધમ કરવાવાળો આત્મા પણ જો ધસ્થ બની જાય તે તેનું નિયમા કલ્યાણ થવાનુ. જે આત્મા અર્થ અને કામમાં લીન બની ગયેલો છેતેને ધર્માંમાં લીન કરો અને દુઃખથી મુક્ત બનાવાના અને અનત સુખ પામવાના ઉપાય સમજાવા. આપ બધા અંતરમાં કાતરી રાખજો કે ધમ સ'સારથી છેડાવનાર છે ને મેાક્ષને અપાવનાર છે. જો આટલુ જાણવા છતાં ધર્મને કેવળ સ`સારના હેતુ બનાવી દેવામાં આવે તે તે કેટલુ' ભય કર છે ! સંસારથી મૂકાવનાર ધને સ`સારમાં લાવવાના હેતુ જેવા બનાવી દેવા એ ધર્માંની સામાન્ય કોટીની અશાતના નથી. ધમના યાગે પૌદ્ગલિક લાલસાઓ ઉપર કાપ મૂકાવા જોઈએ. ધને પામ્યા પછી તે મેાક્ષના ધ્યેયમાં નિશ્ચિત બની જવુ' જોઈએ. સ'સાર અન`ત દુ:ખમય છે એ વાત જેના હૃદયમાં જચતી નથી તેના હૃદયમાં ધ પરિણમી શકતા નથી. મેાક્ષસાધક ધર્મ તેના હૈયામાં પરિણામે છે કે જેના હૈયામાં સ'સાર અન'ત દુઃખમય અને મેાક્ષ અન`ત સુખમય છે.
જેણે ઉત્તમ ચારિત્ર મા` અગીકાર કર્યાં પણ એને મોક્ષ સુખનુ' સાધન બનાવવાને ખલે સ'સાર સુખનુ' સાધન બનાવ્યે તે એ સુખ ભાગવ્યા પછી એ જીવને દુર્ગતિમાં કેવા દારૂણ દુઃખ ભોગવવા પડયા એ વાત આ અધ્યયનમાં તમને જાણવા મળશે. આ અધ્યયનમાં મુખ્ય પાત્રા ચિત્તમુનિ અને બ્રહ્મદત્ત ચક્રવતિ છે, એ બે આત્માઓ પૂર્વે કાણુ હતા તે વાત આપણે ચાલે છે. ગેાવાળના ચાર છેકરાઓએ દીક્ષા લીધી હતી.