________________
શારદા સિદ્ધિ
૧
તેમાંના બે મુનિઓને ગરમીના દિવસેામાં શરીરે પરસેવા ખૂબ વળવાથી દુગછા થઈ પણ ચારિત્ર પાળ્યુ. એટલે કાળકરીને દેવલોકમાં ગયા. ત્યાંથી આવીને દુગંછા કરનાર એ મુનિઓના જીવ દશપુર નગરમાં શાંડિલ્ય બ્રાહ્મણની યશેામતી નામની દાસીના શેાડીર અને શાણ્ડવ્રુત્ત નામે જોડીયા પુત્ર થયા.
ખ ધુઓ ! આ છે બાળકાને ચારિત્ર પ્રત્યે ક્રુગ'છા થઈ તેા બીજા ભવમાં એમને જૈન ધર્મ ન મળ્યે, પછી ચારિત્રની તે વાત જ કયાં? દાસીના પુત્રા બન્યા ત્યાં ખેતરની રખેવાળી કરવા ગયા ને વૃક્ષ નીચે સૂતા હતા ત્યાં સર્પદંશથી ખ'ને ભાઈ ઓ મૃત્યુ પામ્યા. ત્યાંથી મરણ પામીને એ અને દાસીપુત્રા કાલિ'જર પર્વત ઉપર હરણીના પેટે જન્મ્યા. આ દુર્ગંછાના કારણે કેવુ કમ' બધાઈ ગયું ? કંઈક ભવા સુધી આ જીવાને ચારિત્ર મળતુ નથી. આવા જીવા ચારિત્રથી દૂર ફેંકાઈ જાય છે. જીવ કર્મ ખાંધે છે ત્યારે એને ખ્યાલ નથી આવતા પણ ઉદયમાં આવે છે ત્યારે ખ્યાલ આવે છે. આટલા માટે મહાપુરૂષા કહે છે કે “ અધ સમયે ચિત્ત ચેતીએ, ઉદયે શા ઉચાટ, જે જીવ કેમ બાંધતી વખતે વિચાર નથી કરતા પણ ભાગવતી વખતે હાયવાયને પાર નથી રહેતા. આટલા માટે જ્ઞાની કહે છે કે હે જીવ! ક બાંધતા પહેલા તું એના પરિણામના ખૂબ વિચાર કર. એક વખત કર્મ બંધાઈ ગયું પછી એને ફેરવવા માટે ગમે તેટલા પ્રયત્ન કરીએ તે પણ ક્રતું નથી. ઘણાં માણસો પેાતાના ભાગ્યચક્રને ફેરવવા માટે લાખા પ્રયત્ના કરે છે પણ એ બનવું અશકય છે. માનવી કર્માંની ધારણા પ્રમાણે ભાગ્ય ઘડી શકે છે. એને કોઈ પલ્ટાવી શકતુ નથી. પ્રારબ્ધ પ્રમાણે દરેક જીવાને આ સ`સારમાં સુખ-દુઃખ ભોગવવા પડે છે. એક પ્રસંગ દ્વારા સમજાવુ.
એક નગરમાં એક મેટુ ગુરૂકુળ હતું. નગરના રાજાની કુમારીનું નામ ભવ્યકુમારી હતું. એને રાજાએ ગુરૂકુળમાં ભણવા મૂકી. એ જમાનામાં કોલેજો ને હાઈસ્કૂલો ન હતા. બધાને ગુરૂકુળમાં ભણવા જવુ પડતુ હતુ. ગુરૂકુળમાં વિદ્યાથી ઓને ભણાવનાર એક કલાચા હતા. કલાચા ખૂબ જ્ઞાની અને ભવિષ્યવેત્તા હતા. રાજપુત્રી ભવ્યકુમારી એમની પાસે રાજ ભણવા માટે આવતી. એ રાજકુમારીને મૂકવા માટે એના પુસ્તકા ઉપાડીને એક નાકર રાજ સાથે આવતા અને ભવ્યકુમારીને જવાના સમય થાય તે પહેલા અડધા કલાક અગાઉ આવીને હાજર થઈ જતા. એક દિવસ ભવ્યકુમારીને છૂટવાના સમય થતાં પહેલા આવીને તે ગુરૂકુળના દરવાજે બેઠા. આ સમયે રાજકુમારીના અભ્યાસ ચાલતા હતા, ત્યારે કુદરતી રીતે કલાચાની દૃષ્ટિ દરવાજા પાસે બેઠેલા નાકરની સામે ગઈ, એનું લલાટ જોઈ ને તે વિચારમાં પડી ગયા. અહા, શુ' આનુ તેજ છે ! આ તે કેાઈ ચીથરીએ બાંધેલુ રત્ન છે. જેમ વાદળમાં સૂર્ય છૂપા રહેતા નથી તેમ પુછ્યવાન માનવીના ઉપર ભલે ને કર્માંના ગમે તેટલા વાદળા આવી જાય તેથી કંઈ