________________
શારદા સિદ્ધિ
v
અગ્નિસ્નાન કરીને ખળી મરવુ'. એના માતાપિતાને આ વાતની જાણ થઈ એટલે ભવ્યકુમારીનુ' ચ`દ્રસિંહ મહારાજાને કહેણુ માકલાવ્યુ. રાજાએ તેને સ્વીકાર કર્યાં. જુઓ, માણસનું ભાગ્ય શુ કામ કરે છે? કુવરીએ . ભાગ્યને પલટાવવા માટે શુ' ક હતુ ? એ તા તમે જાણેા છે ને? પણ ભાગ્ય કયાં લઈ જાય છે ! કયાં નાકરને રાજા અનવુ' ને કુવરીને એની સાથે પરણવુ! માટે જ મહાન પુરૂષા કહે છે કે કમ રાજાથી નિર્માણ થયેલા ભાગ્યને પલટાવવા કોઈ સમથ નથી. ચ'દ્રસિ'હું રાજાના ભવ્યકુમારી સાથે ખૂબ ધામધૂમથી લગ્ન થયા. લકુમારી પરણીને આવી પણ એને ખબર નથી કે આ રાજા કાણુ છે? રાજાને ખબર છે કે આ રાજકુમારી કાષ્ઠ છે ? પણ રાજા ખૂબ ગ'ભીર હતા. કદી રાણીને એ વાત કહેતા નથી. અનાસક્તભાવે સ‘સારસુખ ભાગવતા ભવ્યકુમારીને એક પુત્ર થયા. ભવ્યકુમારી સાથે લગ્ન થયા ત્યારથી રાજાના દિલમાં વિચાર થતા કે અહે ! આ સસાર કેવા છે ? કયાં એ મને મારી નાખવા તૈયાર થઈ હતી ને કયાં મારી સાથે પરણી ! જ્ઞાનીઓએ આ સસારને દુઃખમય કહ્યો છે. તે સિવાય આ આયુષ્યના શું ભરોસો છે? એક વખત મૃત્યુના મુખમાંથી બચ્યા છું. હવે કાળરાજાના તેડા કયારે આવશે એની ખખર નથી, માટે હવે હુ. આ રાજ્યના
માહ છેડી સ’યમ લઉ.
ચંદ્રસિંહ રાજાને આવી ભાવના થઈ. તે અરસામાં કોઈ જ્ઞાની સતા ત્યાં પધાર્યાં. રાજા પ્રથમથી સંતેાના પ્રેમી હતા. એમને ખબર પડી એટલે દન કરવા ગયા. એ દિવસે સતે સ`સાર કેવા દુઃખમય અને અસાર છે એ વિષય ઉપર જ વ્યાખ્યાન આપ્યુ. એ સાંભળીને રાજાના વૈરાગ્ય દઢ બન્યા. સ`સાર ઉપરથી એમને નિવેદ આવ્યા. નિવેદ એટલે શુ તે જાણા છે ? નિવેદ એટલે કટાળે. એ કંટાળે શેને ? આ સ'સારના રાગદ્વેષ અને માના, બંધુઓ ! આ રાજાને તેા સંસાર ઉપરથી ક'ટાચ આન્ગેા ને દીક્ષા લેવા તૈયાર થયા, પણ તમને કટાળેા આવે છે ખરા ? જો કટાળા આવ્યા હાય તો સયમ લેવા માટે તૈયાર થઈ જજો. જરા, તમારા આત્મા સાથે વિચાર કરો, અનાદિકાળથી જીવે વિષયેાનુ સેવન કર્યું છે. તેના કુસસ્કારે આત્મા ઉપર પડેલા છે' પિરણામે જેવા નિમિત્તો મળે છે તેવા તે સંસ્કારા સચેત બને છે. આટલી ઉંમર જવા છતાં આ સંસાર પરથી આસક્તિ ઓછી થતી નથી. મમતા મરતી નથી તે વિચાર કરજો કે તમારા ઉતારા કયાં કરવા છે ? જ્ઞાની પુરૂષા કહે છે હું જીવાત્મા! જિંદગીના પાસલ પર મૃત્યુની મહેર વાગે તે પહેલાં મારે ક્યાં જવુ છે તે સરનામુ ચેક કરી લેજો. આ વાતને તમે સમજ્યા ? જ્યાં સુધી આયુષ્યના દીપક જલે છે ત્યાં સુધી કામ કાઢી લો, જેથી તમારા ઉતારા સતિમાં થાય. “ ઢૌરાગ્ય પથે પ્રયાણુ કરતા રાજા ઃ– સ`સાર ઉપરથી જેને નિવેદ આન્યા છે એવા ચંદ્રસિહ રાજાએ મહેલમાં આવીને રાણી પાસે પોતાની સયમ લેવાની
""
શો. ૯