________________
ટોડ રાજસ્થાન
જર્મનોએ, ટુઇષ્ટ હું મ ́ગળ )ને અને ધેન ( બુધ )ને એકગણી મોટી ભુલ કરી દીધી છે.
•
૨૬
પૂજાવિધિ–સ્કંદનાભ ( સ્કેંડીનેવીયા ) દેશમાં જીત નામે એક મહા પરાક્રમી જાતિ વાસ કરતી હતી તેને વશ અનેક શાખા પ્રશાખામાં વિભક્ત થયે હતા. તે શાખા પ્રશાખામાં રાવાશેવીએ અત્યંત પ્રતિષ્ઠાવાળા હતા. તે શૈલેાકેા ભગવતી પૃથ્વીની પૂજા કરતા હતા. અને તેને સતાષિત કરવાને માટે તેઓ નરલિના ઉત્સર્ગ કરતા હતા. તેઆના ગ્રંથમાં વળી લખેલ છે જે તેએના આરાધ્ય દેવતા વસુમતીના રથ, એક ગાયથી વાહિત થતા હતા.
શૈવીએ અત્યંત મૂર્તિપૂજક હતા, તેએ આયાનુ પૂજન કરતા નહોતા, પણ ઇશી નામની દેવી જેને હીંદુશાસ્ત્રમાં ઇશાની વા ગારી કહેછે તેની પૂજા કરતા હતા. તે ઈશી, પ્રાચીન મિશ્રદેશની આરાધ્ય દેવી હતી. મીશ્રદેશીએ કેવળ ઇશીની પૂજા કરતા હતા કંડુ પણ તેએ યુગલ મૂર્તિ એશીરીશ અને શી ( હરગૈારી ) ની ધૃજા કરતા હતા. ઉદયપુરના વિશાળ સરેવર ઉપર આજપણ ભગવતી ઇશાની ( ઇશી ) ની મૂર્તિ ” છે. તેની ચાલતી પૂજા પદ્ધતિ જોતાં માલુમ પડેછે જે તેવી ધૃજાપદ્ધતિ એકવાર મિશ્રદેશમાં ચાલતી હતી. ઐતિહાસિક પ્રત્રર હીરોડેટસના વર્ણનથી એ પૃજાપદ્ધતિને સ્પષ્ટ દાખલા નીકળી આવેછે.
વીરવ્યવહાર—ભુવનવિખ્યાત યદુકુળમાં બાહ્યાસ્વ નામના એક મા તેજસ્વી પ્રચંડ રાજા પેદા થયા હતા. તેના વંશજો, સીંધુનદના પારને એળડી ભારતભુમિના દૂર પ્રદેશમાં વિસ્તાર પામ્યા હતા, તે ક્ષત્રિય કુમારના તે સમયને જેવે આચાર વ્યવહાર હતા તેવાજ જીત, શૈવી અને સ્કદનાભના વાસીએને હતેા. એમ કહેવાય છે જે તે શૈવીજીત અને સ્કંદનાભના વાસીએ ભગવાન હરિકુલેશ×
૧ એક દેવી,
* હીંદુશાસ્ત્રમાં ભગવતી પૃથિવી પણ વિશેષ પૂજનીય અને માન્યછે. તે વાત હીંદુ સંતાનના જાણવામાં હશે ખરે ખુદ વિષ્ણુએ તેની જુદા જુદા પ્રકારે પૂજા કરીછે. પૃથ્વાને ગાયને રૂપ કાવ્યપુરાણમાં ઘણે ઠેકાણે આપેલ છે.
पयोधरीभूतचतुः समुद्रां जुगोपगोरुपधरामिवोर्वी
રઘુવંરા.
× ગ્રીસના હરકયુલીસ સાથે ભારતના હરિકુલેશ ( બલદેવ) નું અનેક વિષયમાં સાસાદૃશ્ય જોવામાં આવે છે. મહાત્મા ટેડસાહેબે, તે ખેતે એકજ દેવ ગણેલાછે. તે બાબતમાં ટાસાહેબના અનુમાન યુક્તિમુક્ષક છે. તેણે હરકયુલીશ અને હિરકુલેશ ( બલદેવ ) તુ' સાદૃશ્ય પ્રતિપાદન કરવા માટે જે પ્રમાણ બતાયેલાં છે, તે પ્રમાણુના અહીં ઉતારા કરી મંથની વૃદ્ધિ કરવાનું મને યુક્ત લાગતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com