________________
રજપુત જાતિના સાદૃશ્યની સમાલાચના,
૧૫
રાજકુળમાં પ્રતિષ્ઠા મેળવી ગયા તેનું વિવરણુ હુવે પછી અપાશે. હવે આર્ય વી૨૨૪પુતાના ધર્મ, સમાજ, નીતિ, વ્યવહારનીતિની સાથે, અને શાકદ્વીપના રાજકુળના ધર્મ, વ્યવહાર, નીતિ, સમાજનીતિના મુકાબલે કરી તે બન્નેના વચ્ચે કેટલી એકમેકતા છે તે દેખાડી આપવું ચેાગ્ય ગણાશે; તે સાદશ્ય એવું ગાઢ છે જે તેનુ અનુશીલન' કરતાં તે સઘળી જાતિ અભિન્ન છે એમ સહેલાઇથી માલુમ પડે તેવું છે.
વેશવિન્યાસ-પ્રસિદ્ધ ઇતિહાસવેત્તા ટસીટસે કહેલ છે. જે જમને લાંખા અને સ્લથર કપડાં પહેરતા હતા. તેએ શય્યામાંથી ઉડતાંજ શરીરને ધાત કરતા હતા. કે!ઇ દીવસ કેશશ્રુ કહડાવતા નહિ હતા. તેઓના કેશકલાપ, એક વેણીમાં બાંધેલા ગુચ્છાકારે માથા ઉપર ગ્રથિમદ્રુપ રહેતા હતા.
એ સમયે, જર્મને જો, હિંમ પ્રધાન પ્રદેશમાં વાસ કરતા હાય તેા ઉપરના વર્ણનમાં કહેલ આચરણ અને વેશવિન્યાસ, તે પ્રદેશના ઉપયાગી તેને થાય નહિં અવશ્ય તેએ એશીયાના ગ્રીષ્મ પ્રધાન પ્રદેશથી તે સઘળા આચાર વ્યવહાર શીખ્યા હૈાય તેમ લાગે છે.
と
દેવવશ-ટુઇષ્ટ ( મંગળ× ) અને આર્યા+ ( પૃથ્વી ) પ્રાચીન જર્મનોની દેવતા સ્વરૂપે હતી. તેઓના મતમાં ભગવાન મન્સના આરસે આર્થાના ગર્ભ ટુઇષ્ટના જન્મ થયે.
*
તેથી
૧ અવગાહન ૨ જાડાં ૩ ધાવું, સાક્ કરવુ' ૪ અબેડે ૫ ગાંઠવાળે. એ શિવાય, તેની નિત્ય નૈમત્તિક ક્રિયાનું વિવરણ મળી આવેછે માલુમ પડેછે જે તે શાકીપીય જીત, કાનિ, કીંબ, શૈલી વીગેરે જાતિના સાથે એક વંશ સભૂત ગણાયા છે. ટેક્ષમીસે જર્મનને એક માલિક જાતિ ગણીછે. એશીયાના ઉષ્ણુ પ્રધાન દેશમાં તેને આદિમ નિવાસ છે એમ તેણે સ્પષ્ટરીતે જોકે લખ્યું નથી તેપણુ તે તે સંબધે કિ'ચીત લખ્યુંછે જે જર્મનદેશમાં વાસ કરવાથી અંગ પ્રત્યંગ વિકૃત થાય છે તે જર્મતીના માટે એશીયાને શિતે પ્રદેશ ત્યાગ કરવા તે શું અક્કલવાળાનું કામ છે ? તેથી નિઃસદિગ્ધત્તિ ખેલી શકાય છે જે એશીયાને હરકાઇ દેશ જર્મનને આદિ મુનિ વાસ હતા એમ ટાંટસ જાણતા હતા.
× હીંદુશાસ્ત્રના મતમાં મંગળ પૃથ્વાથી ઉપન્ન થયાછે. સપાનાપૂચિવ્યાંતુ મંજી:મુળનાયત | ત્રાવૈવર્તવુરાનં. ખીન્ન પુરાણામાં મગસને ધરણીપુત્ર કહેલ છે.
+ ખ્રીસ્ટીય પાંચમા સૈકામાં ચાલીદ્રપુર (મસાલપુર ) માં જીત ન્નતિને એક રાજા રાજ્ય કરતા હતેા. તેના રાજ્યનુ થોડુ વિવરણ કનારી એક શિક્ષાીપિ હાથ લાગીછે. તે લિપિના એક સ્થળે તે ટુર્સ્ટ કુલે ભત્ર હતા એમ વર્ણવેલ છે ત્યારે એ ક્રયેટ ટુર્સ્ટ ?
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com