________________
રજપુત જ્ઞાતિના સાદૃશ્યની સમાલેાચના,
૩
જે મહાવીર જ'ગીઝખાંના પ્રચંડ વીયાનળે એકવાર અડધું જગત્ દીપિત થઈ ગયું હતુ તે જંગીસખાં પાતે, કેયાનના વશર છે એમ પરિચય આપતા હતા.
પુરાણમાં જે તક્ષક અને નાગજાતિનું વિવરણ માલુમ પડેછે. તે ઉપર કહેલ નાગસના વંશમાંહે ઉત્પન્ન થયેલ જાતિ હોય એમ લાગેછે. સુપ્રસિદ્ધ ઇતિહાસવેત્તા દીગાયન, તક્ષક ને તકયુક મેગલના નામે કહેલ છે.
પૈારાણિક ચંદ્રવંશની પેદાશના વિવરણ સાથે, તાતારના ઉપર કહેલ ચંદ્ર વંશની પેઢાશના વિવરણના મુકાબલે થયા. તે મુકાબલે કરવામાં સ્થાને સ્થાને, તેઓનું પરસ્પર સાદૃશ્ય જોવામાં આવ્યું. પણ તે સાદૃશ્ય કેવી રીતનુ છે તે ક્રમે ક્રમે જોવાનુ છે. પહેલાં આપણે, પ્રત્યેકના ગોત્રપતિના સભવના અને તેના પ્રાચીન દેવત્વના વિષયનુ અનુશીલન કરવા પ્રવૃત્ત છીએ.
પ્રથમમ-પૈારાણિક ભગવાન વૈવત્રત મનુની પુત્રી ઇલા એકવાર વનમાર્ગે વિચરણ કરતી હતી એટલામાં ચંદ્ર તનય બુધસાથે તેની મુલાકાત થઇ. બુધે તેને પત્ની કરી લીધી. અને તે એના સ’મીલનથી ચંદ્રવ ́શની ઉત્તિ થઈ.
દ્વિતીય–ચીનના પ્રથમ નૃપતિ યુ ( આયુ·) નુ.જન્મવૃત્તાંત-એકવાર કોઇ શ્રીમતિની, ફરતાં ફરતાં ફે! ( બુધ ) ગ્રહની સમુળે ઉપસ્થિત થઇ. ફેએ ખલ પૂર્વક તે સ્ત્રીના ઉપભોગ કર્યા. થોડા દિવસમાં તે સ્રીને, ગર્ભલક્ષણ જણાવવા લાગ્યાં, ક્રમે તે સ્ત્રીને પેટે એક પુત્ર પેઢા થયેા. તે પુત્રનુ નામ યુ હતું ચીનદેશના પ્રથમ રાજવંશના પ્રતિષ્ઠાતા. ક્રાઇસ્ટના જન્મ પૂર્વે ૨૨૦૭ વર્ષ ઉપર ચીનના નવ પ્રદેશ કરી, ચુએ રાજ કરવું શરૂ કર્યું.
યુ
આ ક્ષણે સુસ્પષ્ટ માલુમ પડેછે જે તાતારીય આય, ચીનને યુ અને પારાણિક આયુ. તે ત્રણે જાતના ચંદ્રવ ́શના પ્રતિષ્ઠાતા એકજ છે. પારાણિ ચ ંદ તનય બુધના ચિત્રના માત્ર છાપા લઈ ચીનના લેાકેાએ અને તાતારના ટેકે એ પેતાના ચંદ્રવ‘શની વહુના કરેલ છે.
વળી ભગવાન બુધે, જે ધર્મનેા પ્રચાર કરેલ છે, તે ધર્મ, તે સમયની અનેક જાતિનેા મુખ્ય ધર્મ થઇ પડયા હતા. અનેક દિનસુધી તે ધર્મનુ તેએએસમ ભાવે પ્રતિપાલન કર્યું. જ્યારે ક્રમે ક્રમે સૂર્ય!પ:સક, પ્રચંડ પરાક્રમથી પેદા થયા ત્યારે બુધની ધર્મ પ્રતિપાલના અને ઉપાસના એકદમ બદલાઇ ગઇ.
પ્રચરિત બુધ ધર્મ બદલાઇ છેવટે શાંતિમય જૈનધર્મમાં તે પરિણામ પામ્યા. ૧ ઓળખાણુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com