________________
રજપુત જાતિના સાદ્રયની સમાલોચના,
૨૧ તેના વંશધરમાં શકત્વ દાખલ થયું. તેમાંને છેવટનો રાજા શાળબુધિ નામે થયે. એ શાળાબુધિથી મગધ દેશમાં રાજવંશનું પર્યવસાન આવ્યું. ત્યારપછી મગધના સીંહાસને કોઈ બેસી શકે નહિ. અપ્રતિમ મહારાજ જરાસંધની લીલાભૂમિ, મહાનંદ અને ચંદ્રગુપ્તની સાધનભૂમિ. મગધદેશ, ભારતવર્ષનું એક શોભનીય અંગ હેઈ દુર્જયકાળના કઠોર હસ્તના ભીષણ પ્રહારે આજ ચુર્ણ વિચૂ હિંત થઈ ગયું.
पंचम अध्याय.
શાકદ્દીપની અને સ્કંદનાજની જાતિસાથે રજપુત જાતિના
સાદૃશ્યની સમાલોચના.
ત્રિ
ગવાન મનુ અને બુધથી આરંભી, મહારાજ વિક્રમાદિત્યના નીચેના
છે ભારતવર્ષીય આર્ય રાજાઓનું સંક્ષિપ્ત વિવરણ આપણે ઉપર આપ્યું. છે કે આ સમયે હવે, એ પવિત્ર આર્યવંશને ક્ષણવાર ત્યાગ કરી
કેટલાક અનાર્યવંશના ચરિતની સમાલોચનામાં આપણે પ્રવૃત્ત થઈએ છીએ. શાકદ્વીપ, કંદનાભx અને બીજા અનાર્ય દેશથી જે સઘળી જાતિઓ સમયે, સમયે, ભારતભૂમિમાં આવી છે તેના આચાર વ્યવહારના વિષયનું અનુશીલન કરવું એ આપુસ્તકના ચાલતા પ્રસ્તાવને મુખ્ય ઉદ્દેશ છે. તેઓના સઘળા
# શાકદી૫ (સીથીયા ) ને ગ્રીક ઇતિહાસવેત્તાઓએ શાકનાઈવા સીથાયાના નામે કહેલ છે. પુરાણમાં તે જંબુદ્વીપથી બમણે ગણેલ છે. સ્થાનિધ્યરાત્રી દિનોત્તમઃ | જુદાધિતા-પિતાવિત છે કgFI સુવિ
ખ્યાત ઇતિહાસ લેખક સ્ટાબોએ લખેલ છે જે કાસ્પીયન સરોવરની પૂર્વદિશાએ આવે પ્રદેશને સીથીયા ( શાકદીપ ) કહે છે. તે પ્રદેશમાં અનેક પર્વત અને નદીઓ છે. નદીમાં પ્રધાન નદી એક્ષસ ( અલ્સ) છે. હવે પુરાણમાં શાંદીપની એક નદીનું નામ ઈશું એવું છે. સુરાવલયા તથાપુનાશકૂ ને શપુરાશે. ત્યારે ઈક્ષ શબ્દને અણુ અને એક્ષસ એવો અપભ્રંશ હશે.
૪ રકંદનાભ ( ફેંકીનેવીયા ) હાલના નો અને સ્વીડનનું નામ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com