________________
૭
ઢાડ રાજસ્થાન.
મારી નાંખ્યું. શનકે, પેાતાની જીદગી, રાજધૃતા કરી કલકીત કરી પણ તે રાજ્યને ભાગ કરી શક્યે નડુિ, તેણે પોતાના પુત્ર પ્રદ્યાતને તે રાજ સાંપ્યું અને તે સંસારત્યાગી થઇ ગયા.
રાજધાની શનકના પુત્ર પ્રત્યેાત પછી તેનાવના પાંચ રાજાએ, મગધના સીંહાસન ઉપર આવ્યા. છેવટ, છેલા રાજા મહારાજ નવિર્ધન સાથે શનકના રાજકુળના પŻવસાન આવ્યા. એ પાંચ રાજાએએ એક દર એકસેસ આડત્રીશે વર્ષ રાજ્ય કર્યું.
તે સમયે, શિશુનાત્ર નામના એક પ્રશ્નલ રાજાએ, જરાસ'ધતું સીંહાસન કબજે કર્યું, તે ભારતભૂમિને રાજા નહેાતે. એમ કહેવાયછે જે તક્ષક સ્થાનથી વા નાગદેશથી ભારતભૂમિમાં આવ્યે હતા; તે શિશુનાગ સર્હુિત તેના વંશના સઘળા થઇ દશ રાજાઓએ મગધની ગાદી ભાગવી. તેના વના છેલા રાજાનુ નામ મહાનંદ હતું એ દૃશ રાજાઓએ ઘણાજ થાડા વર્ષ મગધનું રાજ્યશાસન ચલાવ્યું, ત્યારપછી કેટલાક શુદ્રરાજા મગધની ગાદીએ આવ્યા.
૧
શિશુનાગના વશને લેાપ થયે! ત્યારપછી તરત માવશે મગધના સીંહાસને આવી બેઠા, ભુવન વિખ્યાત, મઠ્ઠારાજ ચંદ્રગુપ્ત તેમાં પહેલે રાજા ગાદીએ બેઠો. નૃપવર ચ`દગુપ્તની કીર્તિ અને યશેાભાતિ, દૂર પાશ્ચાત્ય પ્રદેશસુધી ફેલાણી હતી. તે ઇતિહુાસપાઠકને માલુમ હશેજ. ચંદ્રગુપ્ત માર્યવ શના હતા, તે માર્યવ શમાં એકદર દશ રાજા પેદા થઇ મગધના સીંહાસને બેઠા હતા. તે દશ રાજાએએ એકસા સાડત્રીશ વર્ષ રાજ્ય કર્યું.
માર્યવ ́શના છેવટના રાજા બૃહદ્રથને રાજ્યમાંથી હરાવી હાંકીકહાઢી, અષ્ટમિત્ર નામના એક રાજા મગધના સીંડાસને બેઠે. એ અમિત્રથી, મગધમાં પંચમવ’શની પ્રતિષ્ઠા થઈ. એમ કહેવાયછે કે અષ્ટમિત્ર શૃંગીદેશથી આવ્યા હતા. તેના વશમાં આઠ રાજાએ થયા. તેઓએ એકદર એકસાબાર વર્ષ મગધમાં રાજ્ય કર્યું. તેના ઘેલા રાજાનું નામ દેવભૂત હતું. દેવભૃતના રાજ્યસમયમાં ભૂમિત્ર નામના એક પ્રબળ રાજાએ કણ્વદેશથી આવી મગધ ઉપર હુમલેા કર્યો. ભૂમિત્રે સંગ્રામમાં દેવભુતને હરાવ્યે અને મારી નાખ્યા. છેવટે તેણે મગધના રાજ્યના કળો કર્યો. શૃગીદેશીય અષ્ટામિત્રના વશને! અત, મહારાજ દેવભૂતસાથે આણ્યે. વીરભૂમિત્રે, પોતાના વિક્રમના સહાયે જે સીંહાસનના અધિકાર કર્યો તે સીંડાસન, તેના વશધરા ત્રેવીશ પુરૂષએ ભાગ ભૂમિત્ર પછી ચોથા પુરૂષે, કૃષ્ણ નામે એક રાજા થયેા. તે શૂદ્રાણીના પેટે પેદા થયેા હતેા. ત્યારપછીના
૧ વિખ્યાત, લહેજલાલી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com